By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    6 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    7 hours ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    1 day ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    2 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    4 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    4 hours ago
    UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત
    4 hours ago
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ
    4 hours ago
    રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    7 hours ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 day ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    1 day ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    2 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: World Athletic Championhip: ભારતને મોટો ઝટકો, સીમા પુનિયા, ભાવના જાટ અને રાહુલ ચેમ્પિયનશિપમાંથી બહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > World Athletic Championhip: ભારતને મોટો ઝટકો, સીમા પુનિયા, ભાવના જાટ અને રાહુલ ચેમ્પિયનશિપમાંથી બહાર
સ્પોર્ટ્સ

World Athletic Championhip: ભારતને મોટો ઝટકો, સીમા પુનિયા, ભાવના જાટ અને રાહુલ ચેમ્પિયનશિપમાંથી બહાર

Khaskhabar Editor
Last updated: 2022/06/30 at 12:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

 

ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ(AFI)એ અમેરિકાના ઓરેગોનમાં 15થી 24 જુલાઇ સુધી ચાલનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના ડિસ્કસ થ્રોઅર સીમા પુનિયાની સાથે રેસવોકર ભાવના જાટ અને રાહુલ કુમારનું નામ પાછું લઇ લીધું છે. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પેયનશિપમાં ભાગ લેવા માટે ભારતીય એથ્લેટોની સંપૂર્ણ યાદીની જાહેરાત ગુરૂવારના એએફઆઇ દ્વારા કરવામાં આવી. સ્પર્ધાની ક્વોલિફાઇની સમય મર્યાદા રવિવારના પૂર્ણ થઇ ગઇ.

- Advertisement -

ટોક્યો ઓલંપિયન સીમાને ગયા વર્ષ જુનમાં ઓરેગોન 22 માચે 63.5ના પ્રવેશ માનકનું ઉલ્લેઘન કર્યુ હતુ. એશિયાઇ રમતના સ્વર્ણ પદક વિજેતાને રાષ્ટ્રીય આંતર-રાજય ચેમ્પિયનશીપમાં ડિસ્કસને 63.72 મીટર સુધી ફેંક્યો નથી. 28 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી બમિરંઘમમાં થનારી કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે સીમાને ભારતીય ટીમમાં અસ્થાયી રૂપે સમાવેશ કર્યો છે.

એએફઆઇના અનુસાર, તેમણે ભારતીય રાષ્ટ્રમંડલ રમતમાં પોતાની જગ્યા પાકી કરવા માટે રાષ્ટ્રમંડલ રમતોથી પહેલાની સ્પર્ધામાં સારા પરિણામ ળ્યા. ઓલમ્પિક ડોટ કોમની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રમંડલ રમતો માટે એએફઆઇનું ક્વોલિફિકેશન માનક 58 મીટર છે.

આ વચ્ચે, રેસ વોકર ભાવના ચાટને એએફઆઇને સુચિત કર્યુ કે, તેઓ વિશ્વ ચેમ્પિયનશિપને છોડવા માંગે છે. કારણકે રાષ્ટ્રમંડલ ખેલો માટે તેમનું પ્રશિક્ષણ કેટલાક દિવસો પહેલાથી જ શરૂ થયું છે. આ દુનિયામાં મહિલાઓની 20 કિમીની રેસ વોકિંગ સ્પર્ધામાં ભઆગ લેવા માટે તૈયાર હતા.

- Advertisement -

ભાવનાને ભારતીય સીડબ્લ્યૂજી ટીમ માટે 10 કિમી રેસ વોકિંગ ઇવેન્ટમાં નામાંકન કર્યું છે, પરંતુ તે સ્પર્ધામાં ભાગ લેશે કે નહીં, તે તેમની ફિટનેસ પર આધારિત છે. બીજી તરફ, રેસ વોકર રાહુલ કુમારએ ફેબ્રુઆરી 2021માં ઓરેગોન 22 કવોલિફાઇ માનક પ્રાપ્ત કર્યો હતો. રાહુલને રાષ્ટ્રમંડલ રમતો માટે ભારતીય ટીમમાં સમાવેશ કર્યો છે.

 

You Might Also Like

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી

‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?

TAGGED: bhavnajaat, simapuniya, worldathleticchampionship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાષ્ટ્રમાં ફરી બનશે બીજેપીની સરકાર, દેવેન્દ્ર ફડણવીસ લઇ શકે છે મુખ્યમંત્રી પદના શપથ
Next Article મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન, સેનાનાં 50 થી વધારે જવાન દટાયાની આશંકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા
પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સ્પોર્ટ્સ

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?