By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    17 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    18 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    17 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    17 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો
રાષ્ટ્રીય

ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો

Khaskhabar Editor
Last updated: 2022/06/06 at 6:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સોશિયલ મીડિયા પર હિંદુઓએ ચલાવ્યું કેમ્પઈન

પયગંબર વિવાદિત ટિપ્પણીનું પરિણામ: મુસ્લિમ દેશોના સંગઠન ઘઈંઈને આડે લીધું ભારતે, વિભાજનકારી એજન્ડા ચલાવવાનો આરોપ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જ્ઞાનવાપી મસ્જિદ-મંદિર વિવાદ વચ્ચે ભાજપ પ્રવક્તા નુપૂર શર્મા અને દિલ્હી મીડિયા સેલના વડા નવીનકુમાર જિંદાલને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદન કરવાનું ભારે પડી ગયું છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં નુપુર શર્મા અને નવિનકુમાર જિંદાલ દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ વધતા આક્રોશના પગલે ભાજપે હવે તેમનાથી છેડો ફાડતાં રવિવારે બંને નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. વધુમાં ભાજપે નિવેદન જાહેર કરી કહ્યું છે કે, તે બધા જ ધર્મોનો આદર કરે છે અને કોઈપણ ધાર્મિક મહાપુરુષના અપમાનની ઘોર ટીકા કરે છે. પક્ષ કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું અપમાન કરતી કોઈપણ વિચારધારની એકદમ વિરુદ્ધ છે. જ્ઞાનવાપીમાંથી ’શિવલિંગ’ મળી આવવાના મુદ્દે એક ટીવી ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટ વખતે ભાજપ પ્રવક્તા નુપૂર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરતાં દેશભરમાં મુસ્લિમ જૂથો દ્વારા વિરોધ કરાયો હતો. નૂપુર શર્માની ધરપકડની માગણી કરતાં કાનપુરમાં શુક્રવારે હિંસક રમખાણો પણ ફાટી નિકળ્યા હતા. બીજીબાજુ ભાજપના દિલ્હી મીડિયાના વડા નવીનકુમાર જિંદાલે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટ્વીટ કરતાં તેમના વિરુદ્ધ પણ મુસ્લિમોમાં આક્રોશ ફેલાયો હતો.
પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન મામલે સસ્પેન્ડેડ થતા તેમણે અંતમાં માફી
માગી હતી.
પાર્ટીમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ ટ્વિટ કર્યું, “હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટ પર જઈ રહી છું, જ્યાં મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન થઈ રહ્યું હતું. મારી સામે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પણ એક ફુવારો છે. દિલ્હીના દરેક ફૂટપાથ પર અનેક શિવલિંગ જોવા મળે છે, જઈને પૂજા કરો. આ રીતે વારંવાર આપણા મહાદેવ શિવજીનું અપમાન મારી સામે હું સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અને થોડી વાતો કહી દીધી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.
અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ રવિવારે નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સહન નથી કરતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મપ્રેમીઓ અને ભાજપના જ કેટલાંક સમર્થકોએ આઈસપોર્ટનૂપુર નામનું કેમ્પઇન ચલાવ્યું છે અને આ સમગ્ર મામલે નૂપુરને સાથ આપી રહ્યા છે.

કોણ છે નૂપુર શર્મા
નૂપુર શર્મા વર્ષ 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. નૂપુર દિલ્લી ભાજપની કાર્યકારી સમિતિની સભ્ય પણ હતા. નૂપુર શર્મા દિલ્લી યુનિવર્સિટી સ્ટુડંટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં એબીવીપી તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી. વર્ષ 2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.
કાનપુરમાં હિંસા ફાટી નીકળી
નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને કાનપુરમાં શુક્રવારે જુલૂસ નીકળ્યુ હતું. દુકાનો બંધ કરાવવાના પ્રયાસ દરમિયાન 2 સમુદાયના લોકો અંદરોઅંદર ઝઘડ્યા. એકબીજા પર પથ્થરમારો અને બોમ્બમારો કર્યા બાદ ત્યાં કેટલાક વિસ્તારમાં હિંસા શરૂ થઈ ગઈ. અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે
ઈંજીાાજ્ઞિગિીાીંજિવફળિફ ટ્રેન્ડમાં
નુપૂર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અને ભાજપમાંથી તેની કરવામાં આવેલી હકાલપટ્ટી બાદ કેટલાંક હિંદુ ધર્મના અને ભાજપ સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર કેમ્પઇન શરૂ કરવામાં આવ્યું છે. નૂપુર શર્માની ટિપ્પણી મામલે ખુલીને લોકો બહાર આવી રહ્યા છે અને તેનો સાથ પણ આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ભારતે OICને આડે હાથ લીધું: અમે બધા ધર્મનું સમ્માન કરીએ છીએ

- Advertisement -

પયગંબર મોહમ્મદ પર બીજેપીના પ્રવક્તાની ટિપ્પણીનો વિવાદ સતત વધી રહ્યો છે. ઓર્ગનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઘઈંઈ)એ સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી છે કે તેઓ આ રીતના વિવાદિત નિવેદનો માટે ભારતની સામે કાર્યવાહી કરે. હવે ઘઈંઈને પોતાનો ખુલાસો રજુ કરતા ભારતે કહ્યું કે, ઘઈંઈની સંકુચિત માનસિકતા સામે આવી છે અને હવે વિભાજનકારી એજન્ડા ચલાવી રહ્યા છે. ભારતએ ફરી સ્પષ્ટ રૂપે કહ્યું કે, આવા નિવેદન ભારત સરકારના અધિકારીક નિવેદન નથી અને ભારત બધા ધર્મોનું સમ્માન કરે છે. ભારતના વિદેશ મંત્રાલયએ એક પ્રેસ રિલિઝ કરી છે, જેમાં તમામ મુસ્લિમ દેશના સંગઠન ઘઈંઈને આડે હાથ લીધું છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ભારત વિશે ઘઈંઈનું નિવેદન જોયું. અમે તેમની સંકુચિત માનસિકતાવાળી ટિપ્પણીઓ સંપૂર્ણ રીતે નકારીએ છીએ. ભારત સરકાર બધા ધર્માનું સમ્માન કરે છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે, આવા વિવાદિત નિવેદનો કરવાવાળા લોકો સામે સરકારએ કડક પગલા લીધા છે.

You Might Also Like

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

TAGGED: BJP, NUPURSHARMA, OIC
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આધુનિક ચિકિત્સા વિજ્ઞાન: માનવજાતની સેવામાં નહીં વિવિધ દેશોની સરકારોની સેવામાં !
Next Article રાજકોટમાં પ્રબોધસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં આત્મીય સ્નેહમિલન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

UPના 26 જિલ્લામાં પૂર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?