By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    4 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    5 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    6 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    10 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    10 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    10 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    10 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોહાલી બ્લાસ્ટ: મોહાલીમાં થયેલા ધમાકામાં રશિયન હથિયાનો ઉપયોગ થયો હતો? જાણો સંપૂર્ણ વિગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોહાલી બ્લાસ્ટ: મોહાલીમાં થયેલા ધમાકામાં રશિયન હથિયાનો ઉપયોગ થયો હતો? જાણો સંપૂર્ણ વિગત
ગુજરાતરાષ્ટ્રીય

મોહાલી બ્લાસ્ટ: મોહાલીમાં થયેલા ધમાકામાં રશિયન હથિયાનો ઉપયોગ થયો હતો? જાણો સંપૂર્ણ વિગત

Khaskhabar Editor
Last updated: 2022/05/10 at 12:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE
પંજાબના સીએમ ભગવંત માન: જેમણે આ હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે

પંજાબના મોહાલીમાં થયેલા રોકેટ હુમલાની તપાસ ચાલી રહી છે. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. મોહાલી અટેકમાં જે RPG(Rocket-Propelled Grenade) નો ઉપયોગ થયો હતો તે હથિયાર રશિયાની બનાવટ હોવાનું લાગી રહ્યુ છે.

આ આશંકાઓના પગલે NIAની ટીમ આજે ફરીવાર હુમલાના સ્થળની સઘન તપાસ કરશે. પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેટક્વાટરની બહાર થયેલા હુમલા પછી તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

પંજાબના સીએમ ભગવંત માનએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે, મોહાલીમાં થયેલા બ્લાસ્ટની તપાસ પોલીસ કરી રહી છે. જેમણે આ હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

Culprits won't be spared, says Punjab CM on Mohali blast; high-level meeting today

Read @ANI Story | https://t.co/zSQ0576Zhc#PunjabBlast #MohaliBlast #BhagwantMann #Punjab pic.twitter.com/gNEgqsT34x

- Advertisement -

— ANI Digital (@ani_digital) May 10, 2022

ઉલ્લેખનીય છે કે ગત રાત્રીના મોહાલીમાં આવેલા પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ ઓફિસ પર થયેલા અચાનક થયેલા રોકેટ હુમલાએ સૌની ચોંકાવી દીધા છે. એક નાના ધમાકાથી બિલ્ડીંગના ત્રીજા માળની બારીના કાંચ તુટી ગયા, તેમજ અંદર રહેલા સામાનને પણ નુકશાન પહોંચ્યુ.

હુમલાના હથિયારના રશિયા કનેકશનની આંશકા
આ હુમલામાં ગ્રેનેટ ફેંકવા માટે ઉપયોગમાં લેવાયેલ RPG રશિયામાં બનેલા RPG-26 Aglen હોવાની આંશકા છે.
રશિયામાં આવા જ હથિયાની ફોટો વર્ષ 2016માં સામે આવી હતી. જેને સરખાવતા આ RPG રશિયામાં બનેલા હોવાની આંશકા છે.

Punjab | Morning visuals from outside Punjab Police Intelligence headquarters in sector 77, SAS Nagar where an explosion took place yesterday evening, May 9

"It was a minor explosion," police officials said yesterday pic.twitter.com/Us5NZ58LR3

— ANI (@ANI) May 10, 2022

લગભગ 80 મીટર દુરથી એટેક કરવામાં આવ્યો
મોહાલીમાં થયેલા હુમલામાં મળેલી જાણકારી મુજબ, એક કારમાં બે શંકાસ્પદ લોકો આવતા જોવા મળ્યા હતા.
આ લોકોએ લગભગ 80 મીટર દુરથી રોકેટથી ગ્રેનેટ હુમલા માટે નિશાનો લગાવ્યો હતો.

મોહાલીમાં પોલીસ ઇન્ટેલિજન્સ વિભાગના મુખ્ય ઓફિસ સેકટર 77 છે. જ્યાં આ હુમલો સાંજના 7:45 મીનીટે થયો હતો. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઇ વ્યક્તિને શારીરિક ઇજા પહોંચી નથી. હાલમાં આ હુમલા માટે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કોઇ આતંકી હુમલો છે કે નહીં તેની હાલમાં તપાસ ચાલી રહી છે.

You Might Also Like

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબના સીએમ ભગવંત માન: જેમણે હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી
Next Article જાણીતા સંગીતકાર અને સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની વયે નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?