By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    32 minutes ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 hour ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ફેશન અને આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓને મળશે ઉમદા પ્લેટફોર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ફેશન અને આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓને મળશે ઉમદા પ્લેટફોર્મ
રાજકોટ

રાજકોટમાં ફેશન અને આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓને મળશે ઉમદા પ્લેટફોર્મ

Khaskhabar Editor
Last updated: 2022/05/02 at 3:39 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સ્કાયબ્લૂ ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઇનનાં રાજકોટ સેન્ટરનો પ્રારંભ થયો

રાજકોટ સેન્ટર ખાતે NIB, NIFT, CEPT, NATA, વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પણ માહિતગાર અને કાઉન્સેલિંગ કરવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટમાં ફેશન અને ડિઝાઇન ક્ષેત્રે નવી કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સંચાર છે. હવે રાજકોટમાં રવિવારથી સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન નો પ્રારંભ થયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ન કેવળ ડિઝાઇનિંગ કે ફેશન ઇન્ડસ્ટ્રી માં કેરિયર બનાવવા માટે પણ સાથોસાથ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જેવી સંસ્થામાં એડમિશન માટે પણ અહીં તાલીમ આપવામાં આવશે.

રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ સંબોધતા સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન અમદાવાદ સ્થિત મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ પીઠડિયાએ જણાવ્યું હતું કે જયારે ફેશન ઇન્ડસ્ટ્રી બહુ ઝડપથી ગ્રો કરી રહી છે ત્યારે આ ક્ષેત્રે વિરૂપલ તક છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અમો રવિવારથી રાજકોટમાં આ ઇન્સ્ટિટ્યુટ નો પ્રારંભ કરી રહ્યા છીએ.રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ,આર્કિટેક્ચર તેમજ પ્રોફેશનલ કોર્સ માં રસ છે તેઓ
અમારે ત્યાં અમદાવાદ સુધી આવતા હતા પણ હવે તેઓને અમદાવાદ આવવું નહિ પડે કારણ કે અમે હવે અમે અમારી આ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે પણ શરુ કરી રહ્યા છીએ અહીં વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ,સ્ટડી અબ્રોડ,પ્રોફેશનલ પ્રોગ્રામ સહિતની ઇન્ફોર્મેશન આપવામાં આવશે.એ ઉપરાંત જે લોકોને આર્ટ અને આર્કિટેક્ચરમાં આગળ વધવું છે તેઓને પણ અહીં વિશેષ ઈન્ફોર્મેશન મળી રહેશે.

- Advertisement -

સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇનના રાજકોટ સેન્ટર હેડ અને ફેશન ડિઝાઇન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નિધિ તરૈયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં વિદ્યાર્થીઓમાં મોટું પોટેન્શિયલ છે પરંતુ તેઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળતું ન હતું. હું 2004 થી ફેશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છું એટલે મને ખ્યાલ છે કે રાજકોટના વિદ્યાર્થીઓ ને એક તોજી પ્લેટફોર્મ લઇ રહે તો તેઓ બહુ જ આગળ આવી શકે તેમ છે અને મને ખુશી છે અમે આ સેન્ટર રાજકોટમાં શરુ કર્યું છે અને અમને આશા છે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓને અમે બેસ્ટ ડિઝાઇનિંગ,ફેશન અને આર્કિટેક્ચર વિભાગને લઈને શ્રેષ્ઠ કેરિયર માટે મદદરૂપ થશું .

નિધિ તેરૈયાએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને અને તેમના પરિવારને પરવડે તેવી ફી સાથે આ ઇન્સ્ટિટ્યૂટ શરુ કરી રહ્યા છીએ.અમને આશા છે કે અહીં વિદ્યાર્થીઓ એડમિશન લઈને પોતાની શ્રેષ કારકિર્દીનું નિર્માણ કરી શકશે.
નિધિએ જણાવ્યું હતું હતું કે આજકાલ ફેશન ડિઝાઇન માં પર્શનલ ડિઝાઈનર નો ક્રેઝ પણ વધ્યો છે આજે ઘણા કોર્પોરેટ હાઉસ અને ઉદ્યોગપતિઓના પરિવાર પોતાના પર્સનલ ડિઝાઈનર રાખે છે ત્યારે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે આ એક મોટી તક તરીકે પણ ઉભરી આવશે.

2002 માં સ્થપાયેલ, SKYBLUE INSTITUTE OF DESIGN ગુજરાતમાં વ્યવસાયિક ડિઝાઇન શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રણીઓમાંની એક બની છે. આ ઇન્સ્ટિટ્યૂટના સર્જનાત્મક એક્ટીવીટી, ડિઝાઇનની શ્રેષ્ઠતા પર ફોકસ રાખવાથી સંસ્થાને માત્ર પ્રશંસા અને પ્રશંસા જ મળી નથી પરંતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને તેમના પરિવારનો વિશ્વાસ પણ જીત્યો છે.

સમગ્ર ગુજરાત અને ભારતમાંથી વિદ્યાર્થીઓ જસુબહીય પર પ્રવેશ કોચિંગ અને NID, NIFT, NATA, CEPT, DSK, MIT જેવી શ્રેષ્ઠ ડિઝાઇન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આવે છે. GLSID, UID અને સમગ્ર ભારતમાં અન્ય પ્રતિષ્ઠિત ડિઝાઇન કોલેજોમાં આ સંસ્થાનું યોગદાન મહત્વનું રહ્યું છે.

આ સંસ્થા ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન, ફાઇન આર્ટસ, ફોટોગ્રાફી, પ્રોડક્ટ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇલસ્ટ્રેશનમાં વ્યાવસાયિક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે. હાલ સંસ્થા પાસે નિષ્ણાત માર્ગદર્શકો ટોચની ડિઝાઇન સંસ્થાઓમાંથી છે. તેઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની અને સખત ડિઝાઇનની તાલીમ આપે છે.

સ્કાયબ્લુ ખાતે માર્ગદર્શકો અને વિદ્યાર્થીઓ એક ગતિશીલ સમુદાય બનાવે છે જેમાં સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી, નવીન સમસ્યાનું નિરાકરણ, સૌંદર્યલક્ષી સમજ અને વ્યાવસાયિકતાની શોધ કરવામાં આવે છે.
સ્કાયબ્લુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઘણા વર્ષોથી ગNID, CEPT, NIFT અને MSUના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. અમારી ફેકલ્ટી NID, NIFT, CEPT, NATA, વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશ્લેષણના આધારે અને સંબંધિત વિષયોમાં નવીનતમ વિકાસ અનુસાર વિશિષ્ટ અભ્યાસક્રમ સામગ્રીની રચના અને સંકલન કરે છે. રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડિરેક્ટર શૈલેષ પીઠડીયા ,રાજકોટ સેન્ટર હેડ નિધિ તેરૈયા , ભાર્ગવ તેરૈયા ,ભાનુશંકર ભાઈ તેરૈયા ભગવતીબેન તેરૈયા, લીલાબેન,પ્રકાશ ભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ પરિવારના સભ્યો માટે બોમ્બે નાટક ‘પપ્પા મારા પુષ્પરાજ’ યોજાયું
Next Article સાયલી અને પવનદીપને સાંભળવા લોકોની પડાપડી, અવ્યવસ્થા સર્જાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?