By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    7 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    8 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    9 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    9 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    8 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    8 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં કેબિન પાર્લરમાં પ્રેમી પંખીડાઓની ગુટર..ગૂં..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > રાજકોટમાં કેબિન પાર્લરમાં પ્રેમી પંખીડાઓની ગુટર..ગૂં..
TALK OF THE TOWN

રાજકોટમાં કેબિન પાર્લરમાં પ્રેમી પંખીડાઓની ગુટર..ગૂં..

Khaskhabar Editor
Last updated: 2022/02/15 at 5:19 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

વાલી, શૈક્ષણિક સંસ્થા અને પોલીસની ભૂમિકા અગત્યની બનશે 

  • શું ખાખીથી લઈ ખાદીવાળા પણ કપલ પાર્લરની મજા લે છે? 
  • રાજકોટમાં એનીટાઈમ આઈસ્ક્રીમ, ઈટ એન્ડ જોય, સન્માન, કોઝી કાફે સહિતનાં કપલ પાર્લર બેરોકટોક ધમધમી રહ્યાં છે 
રાજકોટમાં ધમધમતાં કપલ કેબિન પાર્લરોનો વિડીયો જોવા અહીં ક્લિક કરો… 

https://www.youtube.com/watch?v=U6uEKHkUF5o 

Contents
વાલી, શૈક્ષણિક સંસ્થા અને પોલીસની ભૂમિકા અગત્યની બનશે શું ખાખીથી લઈ ખાદીવાળા પણ કપલ પાર્લરની મજા લે છે? રાજકોટમાં એનીટાઈમ આઈસ્ક્રીમ, ઈટ એન્ડ જોય, સન્માન, કોઝી કાફે સહિતનાં કપલ પાર્લર બેરોકટોક ધમધમી રહ્યાં છે રાજકોટમાં ધમધમતાં કપલ કેબિન પાર્લરોનો વિડીયો જોવા અહીં ક્લિક કરો… વાર દેખ યાર બદલતે મા કે લાડલે બિગડ ગયે… સભ્ય સમાજની મર્યાદાઓ નેવે મૂકી થતી અસભ્ય પ્રવૃત્તિઓ કેબિન પાર્લર પછી કપલ ફ્રેન્ડલી હોટેલમાં ચાલતા ગોરખધંધા પર કાયવાહી થશે?શાળા-કોલેજો નજીક પ્રણયફાગ ખેલવા યુવક-યુવતીઓને કેબિનમાં બેસવાની જગ્યા પૂરી પાડતાં કેબિન પાર્લર એક નહીં અનેક  રાજકોટમાં ક્યા વિસ્તારમાં ક્યાં-ક્યાં કપલ કેબિનો?સભ્ય સમાજ માટે લાંછનરૂપ યુવા હરકતો : જવાબદાર કોણ?

તાજેતરમાં સુરતના પાસોદરા ગામની બનેલી ઘટનાને લઈને સુરતમાં કપલ બોક્સ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માત્ર સુરત જ નહીં પરંતુ દરેક મેટ્રો સીટીમાં કપલ બોક્સ, કપલ પાર્લર જાહેરમાં ધમધમે છે જ્યાં વિદ્યાર્થીઓથી માંડીને ખાખી અને ખાદી વર્દીવાળાઓ આ કપલ પાર્લરમાં જતાં હોય છે. શાળા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે ભણવાની ઉંમરમાં આવા કપલ પાર્લરમાં જતા હોય છે જે સમાજમાં લાંછનરૂપ છે. આવા કપલ પાર્લર દરેક પોલીસવાળાઓના ધ્યાનમાં હોય છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને બને છે અંતમાં સુરત જેવી ઘટનાઓ. આ ઉપરાંત એક કલાકના રૂા. 100થી માંડીને 200 રૂપિયા કપલ પાસેથી વસૂલવામાં આવતા હોય છે. રાજકોટમાં વોકહાર્ટની સામે આવેલ એનીટાઈમ આઈસ્ક્રીમ પાર્લર પરંતુ અંદર આઈસ્ક્રીમની એક ડબ્બી પણ જોવા મળતી નથી. જાહેરમાં થતાં ગોરખધંધા પર રાજકોટ પોલીસની નજર કેમ પડતી નથી તે એક પ્રશ્ર્ન છે. શું હપ્તા ઉઘરાવવા માટે કે પછી કોઈ અન્ય દબાણ હોય શકે છે.

- Advertisement -

વાર દેખ યાર બદલતે મા કે લાડલે બિગડ ગયે…
સભ્ય સમાજની મર્યાદાઓ નેવે મૂકી થતી અસભ્ય પ્રવૃત્તિઓ 

ભણવાની અને કારકિર્દી બનાવવાની ઉંમરમાં પ્રેમલા-પ્રેમલીની રમત રમતા રોમિયો-રાણીથી પોતાના સંતાનો કેમ બચાવી શકાય? શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને ઈશ્કનાં અવળે રસ્તે જતા કેમ અટકાવી શકે? કે પછી પોલીસ પારદર્શક કામગીરી કરી છોકરાઓને ફસાવતી છોકરીઓ અને છોકરીઓને ફસાવતા છોકરાઓને ક્યારે સફાયો બોલાવશે? બગીચાઓ, મોલ્સ, સિનેમાહાઉસમાં કે અન્ય જાહેર જગ્યાઓ પર કઢંગી કળા કરતા કપલ્સ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને શરમનાક સ્થિતિમાં મૂકી રહ્યા છે એ સમયે નવી પેઢીને યુવાનીમાં મહોબ્બતની જગ્યાએ મહેનત કરવાની શીખ આપવામાં વાલી, શૈક્ષણિક સંસ્થા અને પોલીસની ભૂમિકા અગત્યની બનશે.

- Advertisement -
કેબિન પાર્લર પછી કપલ ફ્રેન્ડલી હોટેલમાં ચાલતા ગોરખધંધા પર કાયવાહી થશે?

જે રીતે પાર્લરમાં યુગલોને એકાંતમાં સમય ગાળવા માટે કેબિન પૂરી પાડવામાં આવે છે તે રીતે હોટેલમાં રૂમ ફાળવવામાં આવે છે. રાજકોટમાં જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળનાં અને સામેનાં ભાગમાં, ત્રિકોણબાગ પાસે, લાખાજીરાજ રોડ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે.. વગેરેથી ઘણી બધી હોટેલ કપલ ફ્રેન્ડલી થઈ ગઈ છે. જ્યાં લોકલ છોકરા-છોકરીઓનાં અલગ-અલગ આઈડી પર કલાકોનાં ભાવ પર રૂમ આપવામાં આવે છે. આ સિવાય અમૂક હોટેલમાં જો તમે એકલા હોવ તો પૈસા આપતા મનગમતું પાત્ર પણ પૂરું પાડવામાં આવે છે. થોડા વધુ પૈસા આપો તો રૂપલલના સાથે શરાબ પણ મળી રહે. આ બધું જ પોલીસ-પ્રસાશનની જાણમાં હોવા છતાં આજ સુધી કોઈ કાયદેસરનાં પગલા લેવામાં આવ્યા નથી. કેબિન પાર્લર પછી કપલ ફ્રેન્ડલી હોટેલમાં ચાલતા ગોરખધંધા પર હપ્તાનાં દાવે પોલીસ કાર્યવાહી થશે કે કેમ એ ચર્ચાઈ રહ્યું છે.

શાળા-કોલેજો નજીક પ્રણયફાગ ખેલવા યુવક-યુવતીઓને કેબિનમાં બેસવાની જગ્યા પૂરી પાડતાં કેબિન પાર્લર એક નહીં અનેક  

રાજકોટમાં કાલાવડ રોડ પર કણસાગરા કોલેજ પાસે, વોકહાર્ટ હોસ્પિટલ સામે, આત્મીય કોલેજની સામે, યુનિવર્સીટી રોડ પર ઇન્દિરા સર્કલ પહેલા, સાધુ વાસવાણી રોડ પર અને ત્રિકોણબાગ પાસેનાં ખાદીભવનની લાઈનમાં.. વગેરે કેટલીક જગ્યાઓએ પ્રેમી યુગલોને અંગત પળો માણવા માટે કેબીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આવા કેબીન પાર્લરમાં સંચાલકો દ્વારા એકાંતની પળો માણવાની સગવડ આપવાના બદલામાં યુવકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે. સાયબર કાફે, આઈસ્ક્રીમ પાર્લર કે સ્નેકબારનાં ધંધાનાં ઓઠા હેઠળ ચાલતી આવી કેબીનમાં યુગલો છાનગપતિયા અને શારીરિક અડપલા કરવા જાય છે. આ પ્રકારની કેબીનમાં આડશો રાખી કલાકો સુધી એકાંતની સુવિધાઓ અપાઈ છે. જેથી યુવાધનને બીભત્સ ચેનચાળા કરવાની ચસ ચડે છે અને વારંવાર તેઓ મનગમતા-અવનવા પાત્ર સાથે કેબીનમાં જઈ વાસનાઓ સંતોષે છે. શહેરમાં અનેક સ્થળે ખૂણે-ખાંચરે આવા પાર્લર ચાલતા હોવા છતાં એક જ સ્થળે પોલીસના દરોડાથી અનેક સવાલો પણ લોકોમાં ચર્ચાવા લાગ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ નજીક પ્રણયફાગ ખેલતા યુવક-યુવતીઓને કેબિનમાં બેસવાની જગ્યા પૂરી પાડતા કેબીન પાર્લર એક નહીં અનેક છે જે બધા પર પોલીસ ક્યારે તવાઈ બોલાવશે એ જોવું રહ્યું.

રાજકોટમાં ક્યા વિસ્તારમાં ક્યાં-ક્યાં કપલ કેબિનો?

  • કાલાવડ રોડ ઉપર
  • સાધુવાસવાણી રોડ પર
  • આત્મીય કોલેજ પાસે
  • વોકહાર્ટ હોસ્પિટલ પાસે
  • ચૌધરી સ્કૂલ પાસે
  • કણસાગરા કોલેજ પાસે
  • ખાદી ભવનથી જ્યુબિલી જતાં રસ્તે વન-વેમાં

સભ્ય સમાજ માટે લાંછનરૂપ યુવા હરકતો : જવાબદાર કોણ?

વહેલી સવારે ઘરેથી નીકળી દીકરા-દીકરીઓ શાળા-કોલેજે જાય છે. શાળા-કોલેજ કે ક્લાસમાંથી ઘર પરત આવતા મોડું થાય તો પોતાના સંતાન મિત્ર કે બહેનપણી ત્યાં વાંચન-લેખન કરતા હશે. બની શકે એકસ્ટ્રા ક્લાસ હશે આવું દરેક વાલીઓ માનતા હોય છે. દિવસ-રાત કામમાં વ્યસ્ત રહેતા માતા-પિતાઓને ખબર નથી હોતી કે તેમના વાલીડાઓ તો ભણવાની જગ્યા કેબિનોમાં વહાલ કરવા ભરાઈ બેઠા હોય છે. વિદ્યાર્થી શાળા, કોલેજ કે ક્લાસમાં ન આવે એટલે શિક્ષકો એવું વિચારી લે છે કે, વિદ્યાર્થીઓ પારિવારિક જવાબદારી કારણે ભણવા આવી શક્યા નહીં હોય. જ્યારે યુવાનીનાં ઉંબરે પહોચેલા યુવા હૈયા તો પ્રેમી-પાત્ર સાથે બધું ભૂલી જીવવા-મરવાનાં કોલ આપવામાં મસ્ત હોય છે. અને પોલીસ આવા વેવલાઓને જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતા અટકાવે ત્યારે કેટલાંક મોર્ડન કલ્ચરનાં હિમાયતીઓ જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવા તેમજ વાર જોઈ યાર બદલાતા યુવાઓને પ્રોત્સાહન આપે છે. આખરે આ બધા પાછળ જવાબદાર કોણ છે? શું માતા-પિતા કડક વલણ દાખવાની જરૂર છે? શું શૈક્ષણિક સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે? કે પછી પોલીસે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની જરૂર છે? વગેરે વગરે અનેક સવાલો વચ્ચે હાલ પૂરતું દરેક વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ યુવાનોની દરેક બાબતની જાણકારી રાખવાની જરૂર છે.

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જે મનુષ્યની ઊંઘ કોઇ કારણ વિના બ્રહ્મ મુહૂર્તમાં ઊડી જાય તો સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ પર જવા પરિવર્તન પામી રહ્યું છે
Next Article રાજકોટની મીડિયા ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ જામશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?