By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    8 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    8 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    8 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    10 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    8 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: G.D. અજમેરા એજન્સી અને RMCને 10 અણિયાળા સવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > G.D. અજમેરા એજન્સી અને RMCને 10 અણિયાળા સવાલ
રાજકોટ

G.D. અજમેરા એજન્સી અને RMCને 10 અણિયાળા સવાલ

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારી-પદાધિકારીઓ જવાબ આપે

  • જી.ડી. અજમેરા એજન્સી ઉપર છેલ્લા છ મહિનામાં અનેક ફરિયાદો થઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં કેમ લેવાયા નથી?
  • કોર્પોરેશનમાં થયેલા કૌભાંડમાં મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાની ભૂમિકા સામે કોઈ તપાસ કેમ નથી થઈ રહી?
  • અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને કોર્પોરેશનના વિપુલ ઘોણીયા વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવી રહી છે? જો તપાસ થઈ રહી છે તો કોને સોંપવામાં આવી છે અને ક્યારે પૂરી થશે?
  • જી.ડી. અજમેરા એજન્સી દ્વારા આચરાયેલા કરોડોના કૌભાંડો પર પડદો પાડવા કોણ દબાણ કરી રહ્યું છે? કોણ-કોણ આ કૌભાંડોમાં સંકળાયેલા છે?
  • જી.ડી. અજમેરા એજન્સીએ કરાર આધારિત કર્મચારીઓના પગાર, પીએફ, જીએસટી, સીજીએસટી સહિતની રકમમાં કરોડોની ઉચાપત કરી છે તો શું એ કર્મચારીઓને પોતાની મહેનતની કમાણી પાછી અપાવશો? અજમેરા એજન્સીને બ્લેકલિસ્ટેડ કરશો?

જી.ડી. અજમેરા એજન્સીનાં ગૌરવ ધિરેન અજમેરા જવાબ આપે

  • સુરેન્દ્રનગરમાં એજન્સીને કેમ બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે? જી.ડી. અજમેરા એજન્સી ઉપર કોઈ સવાલ કે શંકા કરે છે તો સંતોષજનક ખુલાસો કેમ કરવામાં નથી આવતો?
  • ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરોડોના કૌભાંડ અંગે પુરાવા સહિતના અહેવાલો ખોટા છે તો સત્ય શું છે? આખરે કોના ઈશારે અને આશીર્વાદથી આટલું મોટું કૌભાંડ આચર્યું?
  • શું કોર્પોરેશનના વિપુલ ઘોણીયા સાથે મળી કરોડોની ગોલમાલ નથી કરી? વિપુલ ઘોણીયાએ કાયમી ભરતીમાં પણ કૌભાંડ આચર્યું છે. આ બધામાં જી.ડી. અજમેરા એજન્સીની સંડોવણી નથી?
  • ગૌરવ અને ધિરેન, મહિલા કર્મચારીઓને પોતાની કેબીનમાં બોલાવી ધમકાવો છો? જે ઓડિયો ક્લિપ મીડિયામાં આવી છે એ વિશે શું કહેશો?
  • પગાર, પીએફ, જીએસટી, સીજીએસટી, ઈએસઆઈસીની રકમ ખાઈ નથી ગયા તો બેંક ડિટેલ્સ અને સ્ટેટમેન્ટ જાહેર કેમ નથી કરતા?

જો જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી, ગૌરવ ધિરેન અજમેરા, મહેકમ વિભાગનાં આસિ. મેનેજર વિપુલ ઘોણિયા અને રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારી-પદાધિકારીઓ દૂધે ધોયેલાં હોય તો ‘ખાસ-ખબર’નાં આ સવાલોનાં જવાબો આપે

- Advertisement -

જી. ડી. અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા દ્વારા 400 જેટલા કર્મચારીઓની PF, GST, CGST, ESIC ની રકમમાં આશરે 15 કરોડ રૂપિયાનું કૌભાંડ તેમજ કોવિડ-19માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 120 આયુષ ડોક્ટરો પૈકી એક આયુષ ડોક્ટર દીઠ અંદાજે રૂ. 5 હજાર તફડાવી 5 કરોડ રૂપિયાનું કૌભાંડ તથા વિપુલ ઘોણીયાએ સુપરીયર ફિલ્ડવર્કરની કાયમી ભરતીમાં લાખો રૂપિયા લઈ 80 માર્ક્સ સાથે પાસ થયા હોવા છતાં લાયક ઉમેદવારની જગ્યાએ 75-76 માર્ક્સવાળા મતલબ કે ઓછા માર્કસવાળા ઉમેદવારોની કાયમી ભરતીનું કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી જી.ડી. અજમેરા એજન્સીએ કેટલાંક કરાર આધારિત કર્મચારીઓનો પગાર જ નથી ચૂકવ્યો અને આ તમામ બાબતો અંગે અનેકવાર ફરિયાદો થઈ હોવા છતાં, મીડિયામાં સમગ્ર કૌભાંડો પર્દાફાશ થયા હોવા છતાં અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કરવામાં આવી નથી!

You Might Also Like

કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો

વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન

પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર-સોમનાથમાં કોરોનાનો વિસ્ફોટ, સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીના 8 પ્રોફેસર સહિત 14ને કોરોના
Next Article ધરતીનો ચિત્કાર ‘જીઓપેથિક સ્ટ્રેસ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?