By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    3 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    3 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    4 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    5 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા
    25 minutes ago
    21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!
    27 minutes ago
    કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી
    32 minutes ago
    ‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
    1 day ago
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    3 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે
રાષ્ટ્રીય

વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે

Khaskhabar Editor
Last updated: 2026/10/27 at 3:25 PM
Khaskhabar Editor 27 minutes ago
Share
3 Min Read
SHARE

ઓડિશા-આંધ્રમાં શાળાઓ બંધ, દેશના 8 રાજય પર સંકટ

- Advertisement -

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અર્નબ’ વધુ વિકરાળ બનીને ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી અતિ ગંભીર તોફાનમાં ફેરવાઈ રહી છે. આ કુદરતી આફતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત પુડુચેરીમાં તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમ આસપાસ દરિયાકાંઠે ટકરાઈ શકે છે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ ૧૧૫ થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તમામ જિલ્લાઓમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને કાંઠા વિસ્તારમાં સતત ચેતવણી આપવા આદેશ આપ્યા છે. આઈએમડી ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, વાવાઝોડું ૨૬ ઓક્ટોબરની મધ્યરાત્રિ સુધીમાં ગંભીર અને ૨૭ ઓક્ટોબર સુધીમાં અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાશે. તેના કારણે ઓડિશામાં ૨૭ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં પુરી, ગંજમ, ગજપતિ, રાયગડા અને કોરાપુટમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. ૩૦ ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ઘટશે.

તમિલનાડુના દરિયાકાંઠે ભારે કરંટ

વાવાઝોડું તીવ્ર બનતાં તમિલનાડુના દરિયાકાંઠે મોજાં ઉછળવા લાગ્યા છે અને દરિયો તોફાની બન્યો છે. સાવચેતીના ભાગરૂપે નાગપટ્ટનમ બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે. પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દાર્જિલિંગ જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પર નિયંત્રણ મુકાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ

- Advertisement -

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું સંકટ

વાવાઝોડાના પ્રભાવથી ઉત્તર પ્રદેશમાં ૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. રાજ્યમાં ૨૮ ઓક્ટોબરે સોનભદ્ર, વારાણસી અને મિર્ઝાપુર સહિતના જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિમીની ગતિએ પવન ફંકાવા સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ૨૯ ઓક્ટોબરે પ્રયાગરાજ, કૌશામ્બી અને ચિત્રકૂટ સહિત ૧૦ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આશંકાને કારણે ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદને પગલે રાજ્યમાં તાપમાનમાં ૫ થી ૮ ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે.

You Might Also Like

મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા

21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!

કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી

‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’

મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!
Next Article મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!
મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા
કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી
રાજકોટમાં મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ
સ્વાદના શોખીનો ચેતી જજો! ભારતી ફૂડ્સમાંથી 800 કિલો વાસી નૂડલ્સનો જથ્થો ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાષ્ટ્રીય

21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?