By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    23 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    2 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    23 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    23 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 day ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    7 minutes ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ
ગુજરાત

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ

Khaskhabar Editor
Last updated: 2026/10/06 at 11:59 AM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

અમદાવાદમાં 20.58 લાખ અને રાજકોટમાં 7.36 લાખ વાહનો 15 વર્ષ જૂનાં; પર્યાવરણ સામે મોટો ખતરો

ઓછું વળતર, નવી ગાડીઓની ઊંચી કિંમતો અને સ્ક્રેપિંગ સેન્ટર્સના અભાવે વાહનમાલિકો ઉદાસીન

- Advertisement -

રાજ્ય સરકારે પ્રદૂષણ ઘટાડવા અને જૂનાં વાહનોના નિકાલ અર્થે વાહન સસ્ક્રેપ પોલિસી હેઠળ આકર્ષક રોડ ટેક્સ રાહતની જાહેરાત કરી હોવા છતાં યોજના સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુજરાતમાં હાલમાં ૧૫ વર્ષથી વધુ જૂનાં અને ખખડધજ વાહનોની કુલ સંખ્યા ૪૧.૨૦ લાખથી પણ વધુ નોંધાઈ છે. આ જૂનાં વાહનો મુસાફરોની સલામતી સામે જોખમ ઊભું કરવાની સાથોસાથ પર્યાવરણ માટે પણ ગંભીર પડકાર બની રહ્યાં છે. રાજ્યના મહાનગરોમાં ૧૫ વર્ષ જૂનાં વાહનોનો રાફડો ફાટ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૦.૫૮ લાખથી વધુ વાહનો ભંગાર હાલતમાં દોડી રહ્યાં છે. જ્યારે રાજકોટમાં આશરે ૭.૩૬ લાખ, સુરતમાં ૨ લાખ અને વડોદરામાં ૧.૩૫ લાખથી વધુ જૂનાં વાહનો નોંધાયેલાં છે. સમગ્ર રાજ્યના આ ૪૧ લાખથી વધુ વાહનોમાં ૬.૩૪ લાખથી વધુ ખાનગી કાર, ૧.૭૬ લાખ જેટલી ટ્રક, ૧.૧૧ લાખ ટ્રેક્ટર અને ૧.૩૪ લાખ પેસેન્જર રિક્ષાઓનો સમાવેશ થાય છે.નવી માર્ગદર્શિકા અંતર્ગત સરકાર ૧૫ વર્ષ જૂની એસ.ટી. બસો, સરકારી વાહનો અને મહાનગરપાલિકાઓના વાહનોને ક્રમશઃ સ્ક્રેપ કરી રહી છે. ખાનગી વાહનો માટે પણ ૧૫ વર્ષ બાદ ફિટનેસ સર્ટિફિકેટના નિયમો કડક બનાવવામાં આવ્યા છે તેમજ રી-રજિસ્ટ્રેશનની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં વાહનમાલિકો જૂનાં વાહનો ભંગારમાં આપવા આગળ આવી રહ્યા નથી. આ સ્કીમ નિષ્ફળ જવા પાછળનાં મુખ્ય કારણોમાં જૂના વાહનોનું અપૂરતું આર્થિક વળતર મુખ્ય છે. જૂની ગાડી સ્ક્રેપ કરવા સામે મળતી ટેક્સ રાહત કે ડિસ્કાઉન્ટ નવી મોંઘી ગાડીની સરખામણીએ નહિવત સાબિત થાય છે. વળી, અધિકૃત વ્હીકલ સ્ક્રેપિંગ સેન્ટર્સનો અભાવ અને જટિલ કાગળિયાંની પ્રક્રિયાને કારણે લોકો સરકારી સેન્ટરોને બદલે લોકલ ભંગાર બજારને પ્રાથમિકતા આપે છે, જ્યાં રોકડ રકમ વધુ અને તાત્કાલિક મળી જાય છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં ખેતીકામ માટે વપરાતાં ટ્રેક્ટરો સાથેનું ભાવનાત્મક જોડાણ પણ સ્ક્રેપ પોલિસીની નિષ્ફળતાનું એક મોટું પરિબળ છે.

You Might Also Like

ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
Next Article મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી
ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
ગુજરાત

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?