By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    16 minutes ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    45 minutes ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    31 minutes ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    49 minutes ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor
Last updated: 2026/09/21 at 2:10 PM
Khaskhabar Editor 38 minutes ago
Share
3 Min Read
SHARE

ભૌતિકશાસ્ત્ર ભવન અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી વિશેષ વ્યાખ્યાન શ્રેણી

નેનોટેકનોલોજી, AI, ન્યુક્લિયર ફ્યુઝન અને સ્પેસ સાયન્સ જેવા આધુનિક વિષયો પર સંશોધકોને માર્ગદર્શન મળશે

- Advertisement -

વિજ્ઞાન માત્ર પ્રયોગશાળાઓ પૂરતું સીમિત ન રહેતાં નવી વિચારસરણી, સંશોધન અને રાષ્ટ્રવિકાસનું શક્તિશાળી માધ્યમ બને તેવા શુભ આશય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી-ગુજરાત પ્રાંત) દ્વારા સંયુક્ત રીતે વિજ્ઞાન યાત્રા 3.0 – A Travel for Scientific Indian Minds towards Vikshit Bharat નામ વિશિષ્ટ ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ૨૧ સપ્ટેમ્બરથી ૦૯ ઓક્ટોબર, ૨૦ર૬ દરમિયાન ચાલનારા આ જ્ઞાનસત્રમાં દેશની ટોચની સંસ્થાઓના વૈજ્ઞાનિકો યુવા વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સને વિવિધ આંતરશાખાકીય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે. આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના બહુ-શાખાકીય અભિગમને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. જેમાં ભૌતિકશાસ્ત્રને માત્ર સૈદ્ધાંતિક વિષય તરીકે નહીં પરંતુ આધુનિક ટેકનોલોજી સાથે સાંકળીને રજૂ કરાશે. આ શ્રેણીમાં સર્ફેસ-એન્હાન્સ્ડ રામન સ્પેક્ટ્રોસ્કોપી (SERS), કોમ્પ્યુટેશનલ ફિઝિક્સ અને ડેટા સિમ્યુલેશન્સ, ભારતની સ્ટાન્ડર્ડ્સ ઈકોસિસ્ટમ, નેનોમટિરિયલ્સ માટે થર્મલ પ્લાઝ્મા પ્રોસેસિંગ, ન્યુક્લિયર ફ્યુઝન ડિવાઇસીસના પડકારો અને ટકાઉ ભવિષ્ય માટે અણુ ઊર્જા જેવા વિષયો આવરી લેવાયા છે. આ ઉપરાંત રિસર્ચ ક્ષેત્રે ઉપયોગી જનરેટિવ AI ટૂલ્સ, છિદ્રાળુ મટિરિયલ્સનું કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, પ્લાઝ્મા સાયન્સના સામાજિક ઉપયોગો, ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સ અને પ્લેનેટરી સાયન્સ (ગ્રહ વિજ્ઞાન) જેવા વિષયો પર ઊંડાણપૂર્વક છણાવટ કરવામાં આવશે.
આ ૧૯ દિવસીય જ્ઞાનસત્રમાં દેશની ખ્યાતનામ સંસ્થાઓના તજજ્ઞો વક્તવ્ય આપશે. જેમાં દિલ્હી યુનિવર્સિટીના ડો. ધીરજકુમાર સિંહ, સેન્ટ ઝેવિયર્સ પીયૂષ ગેડિયા, આઈપીઆર ગાંધીનગરના ડો. બાલાસુબ્રમણિયમ સી., ડો. વિપુલ તન્ના અને ડો. મુકેશ રંજન, જેએનયુ દિલ્હીના પ્રો. પવનકુમાર કુલરિયા, એસવીએનઆઈટી સુરતના ડો. વિપુલ ખેરજ અને ડો. યોગેશ સોનવણે, પારુલ યુનિવર્સિટીના ડો. વૈભવ ગાંધી, એસઆરએમ ચેન્નાઈના ડો. પી. સી. કાર્થિકા, સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ ભાવનગરના ડો. શુભદીપ નેઓગી, પીઆરએલ અમદાવાદના ડો. વિશાલ જોશી, એમએનઆઈટી જયપુરના ડો. શ્રીનિવાસ રાવ નેલામર્રી તેમજ ઇસરો તિરુવનંતપુરમના સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક ડો. આર. સતીશ થમ્પી પોતાના સંશોધન અનુભવો શેર કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦ની ‘ભૌતિકી યાત્રા’, ૨૦૨૪ની ‘વિજ્ઞાન યાત્રા ૧.૦’ અને ૨૦૨૫ની ‘વિજ્ઞાન યાત્રા ૨.૦’ની અભૂતપૂર્વ સફળતા બાદ આ શ્રેણીનો ચોથો તબક્કો યોજાઈ રહ્યો છે. સ્વદેશી વિચારધારા સાથે કાર્યરત વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી દ્વારા ભારતીય ભાષાઓમાં વિજ્ઞાન પ્રસાર અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉમદા હેતુથી આ સેવાયજ્ઞ અવિરત ચલાવવામાં આવી રહ્યો છે.

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

સર્વેશ્વર ચોક કા રાજા : દુંદાળા દેવની સન્મુખ દીકરીઓએ તલવાર રાસ કરી શૌર્યનું પ્રદર્શન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
Next Article કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાજકોટ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?