By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    17 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    17 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    18 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    18 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    17 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાણી અને વર્તન દ્વારા પરિચય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > વાણી અને વર્તન દ્વારા પરિચય
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 4:20 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

એકવાર એક રાજા પોતાના મંત્રી અને સૈનિક સાથે જંગલમાં શિકાર માટે નીકળ્યો. અનાયાસે ત્રણે ભૂલા પડી ગયા અને જુદા પણ પડી ગયા. કોઈ રીતે બહાર નીકળવાનો રસ્તો મળતો નહોતો. આ જંગલના મધ્યભાગમાં કોઈ અંધ તપસ્વી પોતાનો આશ્રમ બનાવીને નિવાસ કરતા હતા. સૌ પ્રથમ રાજા આ આશ્રમ પાસેથી પસાર થયો. એણે તપસ્વીને જોયા એટલે ત્યાં ગયા અને કહ્યું, મહાત્માજી, હું રસ્તો ભૂલી ગયો છું. મારે નગરમાં જવું છે. આપ મને રસ્તો બતાવશો? તપસ્વીએ રાજાને નગર તરફ જવાનો રસ્તો બતાવ્યો. રાજા આભાર માનીને જતો રહ્યો. થોડીવાર પછી મંત્રી ત્યાંથી પસાર થયા. એણે તપસ્વીને જોયા એટલે એ પણ એમની પાસે આવ્યા અને કહ્યું, સાધુ મહારાજ, હું રસ્તો ભૂલી ગયો છું. મને નગર તરફ જવાનો રસ્તો બતાવો. તપસ્વીએ કહ્યું, થોડીવાર પહેલા જ તમારા રાજા પણ આવ્યા હતા. એ આ તરફના રસ્તેથી જ ગયા છે. આપ પણ એ રસ્તે જાઓ એટલે નગર આવી જશે. હવે પેલો સૈનિક પણ આ આશ્રમ પાસેથી નીકળ્યો. એ પણ તપસ્વી પાસે ગયો અને કહ્યું, બાવાજી, મારે નગર તરફ જવું છે. મને રસ્તો નથી મળતો. મારી સાથે આવીને મને નગર સુધી પહોંચાડો. પેલા તપસ્વીએ કહ્યું, જો ભાઈ, હું તો અંધ છું એટલે સાથે નહીં આવી શકું. થોડા સમય પહેલા તમારા રાજા અને મંત્રી આ રસ્તેથી જ ગયા છે. ભાઈ સૈનિક, તું પણ એ રસ્તેથી જ નગર તરફ જઈ શકીશ. રાજા, મંત્રી અને સૈનિક ત્રણે નગરમાં પહોંચી ગયા. સાથે મળીને જંગલની વાત કરતા હતાં ત્યારે ખબર પડી કે, કોઈએ પેલા તપસ્વીને પોતાનો પરિચય આપ્યો નહોતો છતાં પણ એ અંધ તપસ્વી રાજા, મંત્રી અને સૈનિકને કઈ રીતે ઓળખી શક્યા ? આ રહસ્ય જાણવા ત્રણે જંગલમાં ગયા અને પેલા તપસ્વીને મળીને વાત કરી, આપ તો અંધ છો, અને અમે કોઈએ અમારો પરિચય આપ્યો નહોતો. છતાં તમે અમને કેમ ઓળખી ગયા? પેલા તપસ્વીએ હસતાં હસતાં કહ્યું, તમે મને જે રીતે બોલાવ્યો અને મારી સાથે વાત કરી એ પરથી જ મને તમારા સ્થાનનો પરિચય મળી ગયો હતો. તમે કેટલા મોટા કે નાના છો એ તમારા દેખાવ પરથી નહીં, તમારાં વર્તન અને વાતો પરથી ખબર પડે છે!

માણસના મનમાં જેવા વિચારો હોય તેવા તેની વાણીમાંથી બહાર નીકળી જાય છે

- Advertisement -

– શ્રી રામકૃષ્ણ પરમહંસ

You Might Also Like

શું આપણે જીવીએ છીએ ?

ખુદ કો તું જાન

જીવતરના ઓરડાને કેવી રીતે ભરીશું ?

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

ચાંદીકામ કરનારની ભૂમિકામાં ભગવાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
Next Article સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

શું આપણે જીવીએ છીએ ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
AuthorShailesh Sagpariya

ખુદ કો તું જાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorShailesh Sagpariya

જીવતરના ઓરડાને કેવી રીતે ભરીશું ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?