By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
    1 hour ago
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    1 hour ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    1 hour ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    1 hour ago
    8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 hour ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    3 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
રાષ્ટ્રીય

વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 3:45 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

ધ સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનની રાજ્ય સરકારને રજૂઆત

હાલ 40 ડીગ્રીથી વધુ ગરમી, ટ્રાન્સપોર્ટેશનમાં ઈંધણનો વપરાશના કારણે રજૂઆત કરાઇ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. રાજ્યભરમાં તાપમાનનો પારો આસમાને પહોંચતા સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે, ત્યારે આગામી 8 જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષને એક સપ્તાહથી 10 દિવસ સુધી મુલતવી રાખવાની માંગ શાળા સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે.
ધ સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું છે કે હાલની કપરા ગરમીની સ્થિતિમાં નાના બાળકોને શાળાએ આવવા-જવા દરમિયાન ગંભીર તકલીફો પડી શકે છે. ખાસ કરીને કેજીથી લઈને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ ગરમી આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ્યાં સુધી હીટવેવની પરિસ્થિતિ યથાવત રહે ત્યાં સુધી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
આ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિમંડળે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને વિગતવાર રજૂઆત પણ કરી હતી. પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે આગામી મહિનામાં પણ રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે ભારે ગરમીનો સામનો કરવો પડશે, જે તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર કરી શકે છે.
માત્ર ગરમી જ નહીં પરંતુ હાલ સર્જાયેલી ઈંધણ સમસ્યાને પણ મહત્વપૂર્ણ કારણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ઈરાન યુદ્ધની અસરને કારણે દેશમાં ઈંધણ પુરવઠાની સ્થિતિ પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું જણાવી શાળા સંચાલકોએ કહ્યું છે કે સ્કૂલ બસ, વાન અને રિક્ષા જેવી ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ઉપલબ્ધ રહે તે પણ પડકારરૂપ બની રહ્યું છે. હાલ પણ અનેક વિસ્તારોમાં વાહનોને પૂરતું ઈંધણ મળી રહ્યું નથી, જેના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
શાળા સંચાલકોએ સરકાર સમક્ષ કેટલાક વિકલ્પો પણ રજૂ કર્યા છે. જેમાં કેજીથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે માત્ર પાંચ દિવસ ઓફલાઇન શિક્ષણ કાર્ય રાખવાની, ધોરણ-6થી 8 માટે ત્રણ દિવસ શિક્ષણ કાર્ય ચલાવવાની અને ધોરણ-9થી 12 માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ઓનલાઈન શિક્ષણને એક અસરકારક વિકલ્પ તરીકે સૂચવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના પગલે કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઓનલાઈન શિક્ષણ મોડેલ અંગે ચર્ચા તેજ બની છે. હાલ ઘણા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણને અસ્થાયી વિકલ્પ તરીકે અપનાવવા વિચારણા કરી રહી છે.
રાજ્ય સરકાર હવે આ સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા આ સપ્તાહના અંત સુધીમાં શાળાઓના નવા સત્ર, વેકેશન લંબાવવું કે ઓનલાઈન શિક્ષણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ

ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી

27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું

8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે રાજકોટ, વડોદરા, સુરત, વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી
Next Article કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું : શિવકુમાર બનશે CM

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?