આજે સવારે 9.47 વાગ્યે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝના આંકડાને પાર કરીને દેશે ઇતિહાસ રચ્યો છે. 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ અહીં લગભગ 20 મિનિટ રોકાયા હતા.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
- Advertisement -
https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR

આ દરમિયાન તેમણે હેલ્થકેર વર્કરો સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક દિવ્યાંગો અને હોસ્પિટલ સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી હતી. અહીં મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો ડોઝ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
FACEBOOK – https://www.facebook.com/KHAASKHABARRAJKOT/



