By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    24 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    1 minute ago
    યુદ્ધનો અંત નજીક!
    21 minutes ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    22 minutes ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    2 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    42 minutes ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    1 day ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    1 day ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
રાજકોટ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Khaskhabar Editor
Last updated: 2026/02/27 at 4:28 PM
Khaskhabar Editor 2 months ago
Share
2 Min Read
SHARE

રાજકોટના વિદ્યાર્થીઓની કમાલ: માત્ર 7 કલાકમાં તૈયાર થયેલી અઢી મિનિટની ફિલ્મે આપ્યો મોટો સંદેશ: ‘ગ્લોસન પ્રોડક્શન’ યૂટ્યુબ ચેનલ પર થઈ રહી છે વાયરલ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

આજના યુગમાં મોબાઈલ ફોન સુવિધાને બદલે એક જીવલેણ વ્યસન બની રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીઓએ આ ગંભીર વિષય પર એક ચોટદાર શોર્ટ ફિલ્મ બનાવીને રાજ્યકક્ષાએ મેદાન માર્યું છે. ફોન તો સ્માર્ટ થઈ ગયા, પણ માણસો ન થઈ શક્યા ના મધ્યવર્તી વિચાર સાથે બનેલી શોર્ટ ફિલ્મ ’ફોન સ્માર્ટ, નોટ મેન’ (ઙવજ્ઞક્ષય જળફિિ,ં ગજ્ઞિં ખફક્ષ) ને સેમિનારમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ટીમ લીડર ભાર્ગવ પરમાર અને એકતા કડાવલા સહિતની 10 સભ્યોની ટીમે આ ફિલ્મને માત્ર 7 કલાકમાં સ્ક્રિપ્ટિંગથી લઈને એડિટિંગ સુધીની પ્રક્રિયા પૂર્ણ કરી તૈયાર કરી હતી. જાણીતા ફિલ્મ નિર્માતા કમલેશ ઉદાસીના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં 1990ના દાયકાનો પારિવારિક પ્રેમ અને વર્તમાન સમયમાં મોબાઈલના કારણે આવતી ઉગ્રતા, માનસિક તણાવ અને એકલતાને ખૂબ જ બખૂબી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં દાદા-દાદી દ્વારા સ્માર્ટફોનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેની શીખ આપવામાં આવી છે. ભારતમાં હાલ 90 કરોડથી વધુ લોકો સ્માર્ટફોન વાપરે છે. આ આદત એટલી હદે વધી ગઈ છે કે હવે માણસ મોબાઈલને નહીં, પણ મોબાઈલ માણસને ચલાવે છે. રીલ્સ અને ગેમિંગના અતિરેકને કારણે મુંબઈ-દિલ્હી જેવા શહેરોમાં 25થી વધુ મોબાઈલ એડિક્શન સેન્ટરો ખોલવાની નોબત આવી છે. ગુજરાત અને દેશના યુવાનોને આ લતથી બચાવવા માટે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ‘GLOWSUN PRODUCTIONS’ નામની યૂટ્યુબ ચેનલ પર નિહાળી શકાય છે.

You Might Also Like

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ

વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ

બજારમાં તેજીનું વાવાઝોડું

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
Next Article વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે!
આંદામાનના દરિયામાં હોડી ડુબી: 250 લાપતા
વોર્ડ નં.10માં વિકાસ અને જનસેવાના સંકલ્પ સાથે ચારેય ઉમેદવારો મેદાનમાં
વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

બજારમાં તેજીનું વાવાઝોડું

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?