By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 minutes ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 minutes ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    20 minutes ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 hour ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા
રાષ્ટ્રીય

વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:39 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

50 રૂપિયાની પોટલીના નશામાં ચૂર મજૂરો ચલાવે છે ભારે મશીનરી; પોલીસની નિષ્ક્રિયતા સામે જખઈ ત્રાટકે તેવી પ્રબળ માંગ

ખાસ-ખબર ન્યૂઝ વીરપુર

- Advertisement -

યાત્રાધામની ગરિમા જોખમાઈ અને ખુલ્લેઆમ વેપલો પૂજ્ય જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુરમાં હાલ રાજ્યની દારૂબંધી નીતિના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર ચાલી રહેલી સિક્સ લેન કામગીરીના પ્લાન્ટ નજીક દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ નગરમાં ભક્તિમય માહોલને બદલે દારૂની બદબૂ અને નશામાં લથડિયા ખાતા શખ્સો જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ રહી છે. હાઈવે ઓથોરિટીના પ્લાન્ટ આસપાસ જાણે પાન-બીડીનો ગલ્લો હોય તેમ બુટલેગરો બિન્દાસ દારૂ વેચી રહ્યા છે.
સ્થાનિક પોલીસની ભૂમિકા સામે સવાલો લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, આટલા મોટા પાયે ચાલતા દારૂના વેપલા પાછળ સ્થાનિક પોલીસની કથિત હપ્તાખોરી અને મિલીભગત જવાબદાર હોવાનું મનાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ સ્ટાફ બુટલેગરો પાસેથી દર મહિને મોટી રકમની ’લોણી’ ઉઘરાવતો હોવાથી આ હાટડાઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ રજૂઆત થાય ત્યારે દેખાવ પૂરતી કામગીરી કરીને ફરી ધંધો રાબેતા મુજબ ચાલુ કરી દેવાય છે. આ નિષ્ક્રિયતાથી કંટાળેલા જાગૃત નાગરિકો હવે સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) ની ટીમ સીધી રેડ પાડે તેવી આશા રાખી રહ્યા છે.
વીરપુર જેવું સંવેદનશીલ અને પવિત્ર સ્થળ હોવા છતાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતું આ દારૂનું નેટવર્ક શરમજનક છે. ગ્રામજનોની માંગ છે કે આ દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે અને જે પોલીસકર્મીઓ આમાં સંડોવાયેલા હોય તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવે. હાઈવે પર થતી આ અનૈતિક પ્રવૃત્તિ જો અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

મજૂરોની કબૂલાત: ‘સાહેબ, અહીં જ મળે છે!’

ચોંકાવનારો ઘટસ્ફોટ વીરપુર હાઈવે પર કામ કરતા ડ્રાઈવરો અને શ્રમિકોએ કેમેરા સામે જ કબૂલાત કરી છે કે તેમને દારૂ લેવા ક્યાંય જવું પડતું નથી, બુટલેગરો સામે ચાલીને અહીં જ ડિલિવરી આપી જાય છે.
ગંભીર જોખમની ચેતવણી

- Advertisement -

શ્રમિકો 50-50 રૂપિયાની પોટલીઓ પીને ભારે મશીનરી અને મસમોટા ડમ્પરો ચલાવે છે.

નશાની હાલતમાં વાહન ચલાવતા આ મજૂરો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે.

પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર આંટાફેરા થતા હોવાથી બુટલેગરોને ખાખી વર્દીનો કોઈ ડર રહ્યો નથી.

You Might Also Like

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે
Next Article રાજકોટના ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરને LIBF એક્સ્પો-2026માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
ચોમાસું હજુ ગયું નથી! : ભાદરવો ભરપૂર, અષાઢી માહોલ
ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?