By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    4 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર
રાજકોટ

હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

અદાલતની બાંહેધરી છતાં 20 જ મિનિટમાં ગૌશાળા તોડી; ઠંડીમાં ગાયોને નિરાધાર છોડવા બદલ કોર્ટ નારાજ

80 વર્ષ જૂનાં ટ્રસ્ટના કબજા પર જેસીબી ફેરવાયું: ગાયોના રક્ષણ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા અને તેની તસવીરો રજૂ કરવા આદેશ કરાયો 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળા અને ધર્મશાળાને તોડી પાડવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે વહીવટી તંત્ર સામે આકરું વલણ અપનાવ્યું છે.
આ મામલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ચોટીલાના મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવી તેમને શિસ્તભંગના પગલાં અને ભવિષ્યમાં સસ્પેન્શન સુધીની કાર્યવાહીની ચીમકી આપી છે.
ચોટીલામાં નવગ્રહ મંદિર પાસે આવેલી વિવાદાસ્પદ જમીન પર છેલ્લા 80 વર્ષથી દશનામ ગોસ્વામી ટ્રસ્ટનો કબજો હોવાનો દાવો છે. ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે બાંધકામ સરકારી જમીન પર છે, પરંતુ 12 જાન્યુઆરીના રોજ કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વગર વહીવટી તંત્ર દ્વારા ધર્મશાળા તોડી પાડવામાં આવી હતી.
ત્યારબાદ કડકડતી ઠંડીમાં ગૌશાળાનો શેડ પણ કાઢી નાખવામાં આવતા ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ટ્રસ્ટનો આક્ષેપ છે કે વહીવટી તંત્રએ મંદિર ન તોડવાની વાત કરી હોવા છતાં ગૌશાળા તોડીને અમાનવીય અભિગમ દાખવ્યો છે.
15 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે બપોરે 12:40 કલાકે બાંયધરી આપી હતી કે જે-તે પરિસ્થિતિ (જફિિીંંત ચીજ્ઞ) જાળવી રાખવામાં આવશે. જોકે, અરજદારના વકીલે કોર્ટને વીડિયો પુરાવા સાથે જણાવ્યું હતું કે બાંયધરી આપ્યાના માત્ર 20 જ મિનિટમાં, એટલે કે બપોરે 1:00 વાગ્યે, ડેપ્યુટી કલેક્ટરે જેસીબી મશીનથી ગૌશાળા તોડવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.
અરજદારે આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા ’સિંઘમ’ સ્ટાઈલમાં કામ કરવાનો દેખાવો કરે છે અને તેમની ગાડીમાંથી ઉતરતી વખતે સિંઘમના ગીતો વગાડી કાયદો હાથમાં લે છે. હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને આ વર્તન માટે ભોગવવું પડશે. કોર્ટે પૂછેલા પ્રશ્નોનો ખુલાસો ન મળે તો તપાસના આદેશ આપવાની પણ ખાતરી આપી છે. હાલમાં ગાયોના રક્ષણ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા અને તેની તસવીરો રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસની આગામી સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે, જેમાં તંત્રના અધિકારીઓના ભાવિનો નિર્ણય થઈ શકે છે.

24 નવે.એ ઓર્ડર, 17 જાન્યુ.એ નોટિસ: પોલ ખુલતા કોર્ટ આકરાપાણીએ

- Advertisement -

વહીવટી તંત્રએ દાવો કર્યો હતો કે 24 નવેમ્બર 2025ના રોજ ડિમોલિશનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ અરજદારને આ નોટિસ 17 જાન્યુઆરી 2026ના રોજ મળી હતી.
પોસ્ટના સિક્કા પરથી સાબિત થયું કે તંત્રએ કોર્ટની પ્રોસિજર સાથે રમત રમી છે. ઇન્ચાર્જ મામલતદારે જ્યારે તારીખની ભૂલને ’કારકુનની ભૂલ’ ગણાવી, ત્યારે કોર્ટે ગુસ્સે થઈને પૂછ્યું હતું કે, “બાકીની 13 વર્ષની નોકરી કરવાની ઈચ્છા છે કે કેમ? કોઈપણ પ્રોસિડિંગ વગર તમે કરેલો હુકમ શંકાસ્પદ છે.”

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘બહેનને હેરાન કરે છે’ તેવી શંકાએ યુવકની છરીના 7 ઘા ઝીંકી હત્યા
Next Article જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?