By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    6 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    7 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    7 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    7 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
સ્પોર્ટ્સ

ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી

Khaskhabar Editor
Last updated: 2025/11/26 at 1:25 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં 2-0 થી ટેસ્ટ શ્રેણીનો વ્હાઇટવોશ પૂર્ણ કરવા માટે કમાન્ડિંગ પ્રદર્શન કર્યું, 25 વર્ષમાં ભારતીય ધરતી પર તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું.  જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી  જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ કરવામાં દ.આફ્રિકા સફળ રહી હતી. આ સાથે ભારતે દ.આફ્રિકા સામે 2-0થી શ્રેણી ગુમાવી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 30 રને હાર્યું હતું અને બીજી ટેસ્ટમાં પણ 408 રને કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે આ ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર છે.

- Advertisement -

પહેલી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે દ.આફ્રિકાએ બીજી ઇનિંગમાં 206/5 પર દાવ ડીક્લેર કરીને ટીમ ઈન્ડિયાને 549 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 140 રનમાં ધરાશાયી થઈ ગઇ હતી. જાડેજા સિવાય કોઈ બેટર દ.આફ્રિકાના બોલર્સ સામે ટકવામાં સફળ રહ્યો નહોતો.

ભારતીય ટીમ ઓલઆઉટ, બીજી ઈનિંગ 140 રનમાં સમેટાઈ 

એકમાત્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં તે પણ 54 રને આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયાનું પતન થયુંં. બીજી ઇનિંગમાં 140 રનમાં સમેટાઇ જતાં દ.આફ્રિકાનો 408 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાનો આ શરમજનક પરાજય હતો.

- Advertisement -

ટીમ ઈન્ડિયાની બેક ટુ બેક વિકેટ પડી

ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો વોશિંગ્ટન સુંદરના રૂપમાં લાગ્યો હતો. જે 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ બેક ટુ બેક નીતિશ રેડ્ડી પણ હાર્મરનો શિકાર બની જતાં 0 રન પર આઉટ થઇ ગયો હતો. એકમાત્ર રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં 54 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી, સુદર્શન 139 બોલમાં 14 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયા ધીમે ધીમે પરાજય તરફ આગળ ધપી રહી હતી. સાંઈ સુદર્શન પણ 139 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. આ સાથે હવે ક્રીઝ પર વોશિંગ્ટન સુંદર અને જાડેજાએ કમાન સંભાળી હતી.

ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ  

2000ની વાત કરીએ હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. ત્યારે પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી જે આફ્રિકન ટીમ 4 વિકેટે તો બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી ત્યારે એક ઈનિંગ અને 71 રને મેચ જીતી હતી. હવે ટેમ્બા બાવુમાએ હેન્સી ક્રોનિએના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આ સાથે 25 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું વ્હાઈટ વૉશ કરવામાં ટીમ સફળ રહી છે.

પંત ફરી નિષ્ફળ 

ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ત્યારે મૂકાઈ હતી જ્યારે રિષભ પંત પણ 13 રન બનાવીને હાર્મરનો શિકાર થયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/5 થઇ ગયો હતો.

ભારતીય ટીમની બીજી ઈનિંગ્સની હાઈલાઈટ…

ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.

You Might Also Like

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

TAGGED: IND vs SA Test 2 Day 5
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 76મો બંધારણ દિવસ: ભારતીય બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ પર 9 ભાષાઓમાં બહાર પાડવામાં આવ્યું
Next Article ‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?