By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    3 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    3 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    1 hour ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    1 hour ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    1 hour ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    3 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશની આઝાદીના ઇતિહાસમાં જૂનાગઢ આઝાદીની અનોખી ગાથા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > દેશની આઝાદીના ઇતિહાસમાં જૂનાગઢ આઝાદીની અનોખી ગાથા
જુનાગઢ

દેશની આઝાદીના ઇતિહાસમાં જૂનાગઢ આઝાદીની અનોખી ગાથા

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 4:14 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢને આઝાદી 85 દિવસ મોડી મળી હતી તેના મૂળમાં નવાબની મેલી મુરાદ હતી

જૂનાગઢમાં 9મી નવેમ્બરે અખંડ ભારતના શિલ્પીને યાદ કરીએ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
નવમી નવેમ્બર 2025 એ જૂનાગઢ માટે ખાસ જૂનાગઢનો મુક્તિ દિવસ અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના અવસરે વિધાનસભા વાઇઝ ગુજરાતમાં એકતા પદયાત્રાના કાર્યક્રમ સંદર્ભે જૂનાગઢથી પદયાત્રાનો પ્રારંભ. નવમી નવેમ્બરની પદયાત્રામાં જોડાવા જુનાગઢવાસીઓ ઉત્સુક છે. આજે આપણને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ છે. તેના મૂળમાં સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢ મજબૂત ઈચ્છા શક્તિ, સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે જીવન સમર્પિત કરનારા આ ગુજરાતના આ સપૂતનું અમૂલ્ય યોગદાન છે. સ્વતંત્રતા પછીના ભારતના એકીકરણમાં લોખંડી પુરુષ, ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો આજે પણ પ્રેરણાદાયી અને માર્ગદર્શક છે. તેમની દૂરંદેશી અને અથાક પ્રયાસોને કારણે જ ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઊભરી શક્યું છે. 1947માં ભારતને આઝાદી મળ્યા પછી, બ્રિટિશ સત્તાના અંતને કારણે એક વિખરાયેલા રાષ્ટ્રનો પડકાર ઊભો થયો હતો. સરદાર પટેલે પોતાની દ્રઢતા, સમજાવટ અને કૂટનીતિના બળે માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં 562 રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવીને રાષ્ટ્રને એક અને અખંડ બનાવ્યું હતું. સરદારે રાષ્ટ્રની એકતા માટે સંસ્થાઓના નિર્માણ પર ભાર મૂક્યો હતો. (દા.ત., ઈંઅજ, ઈંઙજ). તેમનું માનવું હતું કે સંસ્થાઓ સક્ષમ હોવી જોઈએ.

આજે પણ આ “સ્ટીલ ફ્રેમ” (વહીવટી માળખું) ભારતને સ્થિરતા અને નિરંતરતા પ્રદાન કરી રહી છે. એટલું જ નહીં તેઓ માનતા કે આ વહીવટી રાષ્ટ્રીય સેવા ભારતની એકતાનું સંવર્ધન કરશે. જે આજે સાર્થક થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રની એકતા એ રાષ્ટ્રની શક્તિ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં 2047 માં વિકસિત ભારતની નેમના પાયામાં પણ રાષ્ટ્રની એકતા મજબૂતાઈ અને સર્વનો સાથ સર્વનો વિકાસ અને સૌનો પ્રયાસ પ્રતિબિંબિત થાય છે. સરદાર પટેલના વારસાને આજે પણ નીચે મુજબ સન્માનિત કરવામાં આવે છે. જેમાં ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાની પ્રતિમા), ’રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી, ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પહેલ આ તમામ પ્રયાસો રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સામૂહિક શક્તિના વિચારને વધુ મજબૂત બનાવે છે. નવમી નવેમ્બર જુનાગઢનો આઝાદ દિવસ- મુક્તિ દિવસ તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે ગુજરાતની વિધાનસભામાં વાઈઝ યુનિટી માર્ચ પદયાત્રાના રાજ્ય વ્યાપી કાર્યક્રમનો પ્રારંભ 85 જુનાગઢ વિધાનસભાથી થાય છે. જૂનાગઢ અને સરદાર વલ્લભભાઈ સાથેનું જોડાણ ઐતિહાસિક અને સંસ્મરણીય છે. જૂનાગઢને આઝાદી 85 દિવસ મોડી મળી હતી. એટલે કે જૂનાગઢ લગભગ ત્રણ મહિના પછી ભારતમાં જોડાયું હતુ. નવમી નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ ભારતમાં જોડાયું. ત્યાર પછી 12મી નવેમ્બર 1947 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને આ ઐતિહાસિક બહાઉદીન કોલેજના મેદાનમાં લોકમત લઈને હૈદરાબાદ કાશ્મીર અને જૂનાગઢ એ ભારતનું અવિભાજ્ય અંગ છે તે બાબતે ઐતિહાસિક પ્રવચન પણ આપ્યું હતું. આઝાદીની ચળવળ વખતે જૂનાગઢનાં નવાબે આ પ્રદેશને પાકીસ્તાનમાં જોડવાની જાહેરાત કરી હતી. ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીજીએ જૂનાગઢની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, પુષ્પાબહેન મહેતા, દુર્લભજીભાઈ ખેતાણી, સુરગભાઈ વરુ, રસિકલાલ, દુર્લભજીભાઈ નાગ્રેચા જેવા આ ભુમિના કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્યું અને ત્રણ મહિનાની આરજી હકુમતની લડાઇ બાદ આપણું આ જૂનાગઢ ભારતમાં જોડાયું હતું.

You Might Also Like

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ
Next Article જૂનાગઢની આઝાદી પર્વે શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?