By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    7 minutes ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    23 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
    16 minutes ago
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    21 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    22 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    22 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    11 minutes ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    24 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    23 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    23 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લદ્દાખ રાજ્યના વિરોધમાં 4 માર્યા ગયા, 70થી વધુ લોકો ઘાયલ; હાલ કર્ફ્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લદ્દાખ રાજ્યના વિરોધમાં 4 માર્યા ગયા, 70થી વધુ લોકો ઘાયલ; હાલ કર્ફ્યુ
રાષ્ટ્રીય

લદ્દાખ રાજ્યના વિરોધમાં 4 માર્યા ગયા, 70થી વધુ લોકો ઘાયલ; હાલ કર્ફ્યુ

Khaskhabar Editor
Last updated: 2025/09/25 at 12:26 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

લદ્દાખને રાજ્યનો દરજ્જો આપતા શાંતિપૂર્ણ બંધ બાદ લેહની સ્થિતિ અરાજકતામાં પરિણમી, વ્યાપક આગચંપી અને શેરી અથડામણમાં ફેરવાઈ ગઈ. ત્યારપછી જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ ધીમી પડતાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને કડક પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.

1989 ના આંદોલન પછી લદ્દાખમાં હિંસાના સૌથી ખરાબ ફાટી નીકળેલા એકમાં, બુધવારે લેહમાં શાંતિપૂર્ણ બંધ હિંસક અથડામણમાં ફેરવાયા પછી, ચાર લોકો માર્યા ગયા અને 40 સુરક્ષા કર્મચારીઓ સહિત 70 થી વધુ ઘાયલ થયા. વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસે અત્યાર સુધીમાં 50 લોકોની ધરપકડ કરી છે.

- Advertisement -

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખમાં હજારો લોકો  રસ્તા પર ઉતર્યા હતા, આ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. જેથી આ આંદોલન હિંસામાં ફેરવાઇ ગયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા ગોળીબાર કરાતા ચાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. આંદોલનકારીઓએ લેહમાં ભાજપની ઓફિસ પર હુમલો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી. આંદોલનમાં સામેલ મોટાભાગના યુવા વયના છે.

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખ એપેક્સ બોડી (એલએબી) યુવા સંગઠનો દ્વારા લેહમાં બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા અને લેહમાં ભાજપની ઓફિસ પર હુમલો કર્યો હતો, અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ પહેલા લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા અને છઠ્ઠી યાદીની માગણી સાથે 15 જેટલા યુવાનો 35 દિવસની ભુખહડતાળ પર બેઠા હતા, તેમાંથી કેટલાકનું સ્વાસ્થ્ય કથળતા તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, આ સમાચાર ફેલાતા જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ કાબુ બહાર જતા અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે ઠેરઠેર સુરક્ષાદળો ખડકી દેવામાં આવ્યા છે. બીજી તરફ પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હિંસાને પગલે પોતાના ઉપવાસ બુધવારે પૂર્ણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે લદ્દાખે આજે જેન-ઝેડનો ક્રોધ જોયો, તેઓ કોઇનું નહીં સાંભળે, તેઓ ગોળીઓથી પણ નથી ડરતા, પાંચમી વખત અમારે ઉપવાસ પર બેસવુ પડયું છે, યુવાનો કહી રહ્યા છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોની કોઇ અસર નથી થઇ રહી, કેન્દ્ર સરકારે ભુખહડતાળના ૧૫ દિવસ બાદ વાતચીત માટે તારીખ આપી, જેને કારણે યુવાનો વધુ ભડક્યા. સરકારે યુવાનોને હિંસા પર ઉતરી આવવા મજબુર કર્યા છે.  નોંધનીય છે કે લદ્દાખને 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો. હવે લદ્દાખના નાગરિકો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તેમજ બંધારણની છઠ્ઠી યાદીમાં લદ્દાખને સામેલ કરવાની માગણી કરી રહ્યા છે. સોનમ વાંગચુક આ મુદ્દે અનેક વખત ભુખહડતાળ કરી ચુક્યા છે. તેઓએ દિલ્હીમાં પણ ધરણા કર્યા હતા. હાલમાં લદ્દાખમાં તેમની સાથે યુવાનો પણ જોડાઇ રહ્યા છે અને આંદોલન હિંસક બની રહ્યું છે. લેહમાં ભાજપના કાર્યાલયને અને પોલીસના વાહનોને ટોળાએ આગને હવાલે કર્યા હતા.

સરકારી સુત્રોએ દાવો કર્યો હતો કે લદ્દાખમાં હાલ જે હિંસા ફાટી નીકળી છે તેની પાછળ વ્યક્તિગત પ્રસિદ્ધિ કે ફાયદો મેળવવાનું એક કાવતરું છે. સરકારી સુત્રોએ એક્ટિવિસ્ટ સોનમ વાંગસુક તરફ ઇશારો કર્યો હતો. અને દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર છ ઓક્ટોબરના રોજ બેઠક યોજવા જઇ રહી હતી તેને વહેલા એટલે કે ૨૫થી ૨૬ તારીખે જ યોજવાનું વિચારી રહી છે. વાતચીત ચાલી રહી છે એવામાં હિંસાથી કોને ફાયદો થશે ? સોનમ વાંગચુક અરબ સ્પ્રિંગ-સ્ટાઇલ આંદોલન ઇચ્છી રહ્યા હતા.

- Advertisement -

તેમણે નેપાળની જનરેશન ઝેડ સાથે વર્તમાન વિરોધ પ્રદર્શનને સરખાવ્યા જે તેમની બ્લૂપ્રિન્ટ હોવાનું સાબિત કરે છે. તેઓ વ્યક્તિગત લાભ માટે આ બધુ કરી રહ્યા હોવાનો દાવો સરકારી સુત્રોએ કર્યો હતો.

You Might Also Like

હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી

ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર

TAGGED: ladakh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગડકરીએ ઉર્જા, પાવર સેક્ટર તરફ કૃષિને વૈવિધ્યીકરણ કરવાની હાકલ કરી
Next Article કેન્દ્રએ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 2026 સુધી લંબાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, જાણો વધુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?