By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    7 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    7 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 week ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 week ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    5 days ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    5 days ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    5 days ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    5 days ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 days ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 days ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    7 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 week ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 week ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જવાહર ચાવડાના સમર્થકો AAPમાં જોડાતા રાજકીય ભૂકંપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જવાહર ચાવડાના સમર્થકો AAPમાં જોડાતા રાજકીય ભૂકંપ
જુનાગઢ

જવાહર ચાવડાના સમર્થકો AAPમાં જોડાતા રાજકીય ભૂકંપ

Khaskhabar Editor
Last updated: 2025/08/30 at 4:41 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

માણાવદરમાં AAPનું શક્તિ પ્રદર્શન: ભાજપમાં ગાબડું પાડવાના સંકેત

માણાવદર તાલુકાના અનેક આગેવાનો AAPમાં સામેલ: ભાજપ પર આકરા પ્રહારો અને દિગ્ગજોનું જોડાણ થતા નવાજુની

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
આમ આદમી પાર્ટી દ્વારા માણાવદર ખાતે ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ નેતા પ્રવીણ રામ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં જાહેર મંચ પરથી ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય બન્યા બાદ તેઓ મુખ્યમંત્રીની ઓફિસમાં ગયા ત્યારે ભાજપના ધારાસભ્યોની હાલત પાનની દુકાન પર ઊભા રહેલા ગ્રાહક જેવી હતી, જેઓ પોતાના કામ માટે રાહ જોઈ રહ્યા હોય. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, જો ભાજપના જ ધારાસભ્યોની આવી હાલત હોય તો સામાન્ય જનતાનું ક્યાંથી ભલું થઈ શકે? હેમંત ખવાએ પણ ભાજપના ધારાસભ્યોને પોતાના કામ માટે આંદોલન કરવાની ફરજ પડે છે તેવી ટકોર કરી હતી વધુ કહ્યું કે, હાર્દિક પટેલને પોતાની સામે ઊભા રાખવાની ભાજપની રણનીતિ પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે ભાજપ બે મોઢાની વાતો કરે છે અને ‘ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી’ એમ કહીને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ઈટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ‘અડકો દડકો’ ગણીને ધારાસભ્ય બન્યા નથી, પરંતુ લોકોના સમર્થનથી ચૂંટાયા છે. તેમણે દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસાવદર જેવો જ જનાદેશ જોવા મળશે.
આ જનસભામાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોટો પ્રવાહ જોવા મળ્યો હતો. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન દેલવાડીયાના પતિ મહેન્દ્રભાઈ દેલવાડીયાએ ભાજપ છોડીને ‘આપ’નો ખેસ ધારણ કર્યો. આ ઉપરાંત, પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ખાસ ગણાતા કોયલાણા ઘેડના જીવાભાઈ મારડીયા, માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રામશીભાઈ ખોડભાયા, કોઠારિયા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ વીરડા સહિત અનેક સરપંચો અને આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. આ જોડાણ બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ બની છે કે શું જવાહરભાઈ ચાવડા પણ ‘આપ’માં જોડાશે? આ સભાએ આગામી સમયમાં માણાવદરના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેતો આપ્યા છે.

પૂર્વ મંત્રી જવાહર ચાવડા AAPનો ખેસ ધારણ કરશે?

સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડા આપનો ખેસ ધારણ કરશે કે કેમ તેવા સવાલના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કંઈ કહી શકું તેમ નથી તેમ જણાવ્યું હતું. આ વાતથી રાજકીય વર્તુળોમાં અટકળો વધુ તેજ બની છે. આ ઉપરાંત, સ્થાનિક રાજકારણમાં મોટું સ્થાન ધરાવતા જીવાભાઈ મારડીયા અને તેમની ટીમે પણ આ સભામાં આપનો ખેસ ધારણ કર્યો, જે આગામી સમયમાં માણાવદરના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત આપે છે. આ સભામાં ગોપાલ ઈટાલિયાએ અનેક મુદ્દે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી અને જનતાને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પરિવર્તન લાવવા માટે આહ્વાન કર્યું હતું.

- Advertisement -

You Might Also Like

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરસિંહ મહેતા યુનિ. ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદને શ્રઘ્ધાસૂમન અર્પણ
Next Article વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?