By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    8 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    8 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    6 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    6 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    7 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    6 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    6 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    8 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    8 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
TALK OF THE TOWNરાજકોટ

દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી

Khaskhabar Editor
Last updated: 2025/08/25 at 5:28 PM
Khaskhabar Editor 9 months ago
Share
4 Min Read
SHARE

જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા આરદેશણાએ અગાઉ પોતાની આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનની ખાલી પડેલી જગ્યાએ સુનિલ દેત્રોજાને રોજમદારમાંથી ઉઠાવી ઘુસાડી દીધા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

મનપા રાજકોટની જનતાની સુખાકારી અને પુસ્તકો પ્રત્યે રૂચિ જળવાઈ રહે તે હેતુથી 10થી 12 જેટલી લાઈબ્રેરીઓ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે પરંતુ તેમાં કાર્યરત સ્ટાફ તેટલો જ નિમ્ન જ્ઞાન ધરાવતો મુકેલ છે.

અહીં જોવામાં આવે તો વાત મનપાની શ્રોફ રોડ ઉપર આવેલી દતોપંત ઠેગડી પુસ્તકાલયની જેમાં મુખ્ય અધિકારી મનપાની બધી લાઈબ્રેરી વચ્ચે છાપેલા એકમાત્ર ચીફ લાઈબ્રેરિયન આરદેશણા જેની પાસે પણ મનપાના 5થી વધુ બ્રાંચના હવાલા સોપવામાં આવ્યા છે તે ભાગ્યે જ લાઈબ્રેરી હાજર રહે છે એટલે આ લાઈબ્રેરીનું સંચાલન સુનીલ દેત્રોજા કરે છે જેને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા આરદેશણાએ અગાઉ પોતાની આસીસ્ટન્ટ લાઈબ્રેરિયનની ખાલી પડેલી જગ્યાએ રોજમદાર માથી ઉઠાવી ઘુસાડી દીધા અને એટલાથી અટકેલું નથી ખાસ ડેપ્યુટી લાઈબ્રેરિયનની જગ્યા ઉભી કરી ગોઠવી દીધા. આ સુનીલ ને પુસ્તકો અને અંગ્રેજી વિષયમાં જરાપણ જ્ઞાન છે નહીં તો કઈ રીતે ડેપ્યુટી લાઈબ્રેરિયન?

આ લાઈબ્રેરીમાં સાહિત્યલક્ષી કોઈ જ કાર્યક્રમો કરવામાં આવતા નથી. જ્યારે બે મોટા વાંચકો અને પુસ્તક પ્રેમી ભાજપના રાજકીય વ્યક્તિ આ વોર્ડના કોર્પોરેટર છે જેમાનાં મનિષ રાડીયા પ્રખર વાંચક લોકો માથી એક છે તેવી રીતે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ પણ નિયમિત લાઈબ્રેરીની મુલાકાત લેતા રહે છે તેમનું નિવાસસ્થાન પણ આ લાઈબ્રેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે આ લોકો અવારનવાર સુનીલને સાહિત્યના કાર્યક્રમો કરવા માટે અનુરોધ કરેલ પણ સુનીલનું માનવું છે આપણે બે કાન આપ્યા છે એકથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખો. અને આ લોકો સૂચના આપી જાય એટલે તેમની હાસ્યાસ્પદ પટ્ટી ઉતારવામાં આવે છે. અંતે આ બધી વાતોથી કંટાળી ડો. દર્શિતા શાહ પોતાનો જન્મદિવસ ઉજવવાની ભાગરૂપે લાઈબ્રેરીમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું જેથી લોકોના ધ્યાનમાં લાઈબ્રેરી આવે તેમાં પણ આ લોકોની નબળી માનસિકતા લીધે સાવ ઓછી બ્લડ બોટલો એકઠી થઈ અને ધારાસભ્ય હાસ્યનું પાત્ર બન્યા.
ત્યારબાદ જાગૃત કોર્પોરેટર દેવાંગ માંકડ આ લાઈબ્રેરી મુલાકાતે ગયા ત્યારે પણ તેઓએ ટકોર કરી કે લાઈબ્રેરીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરતા સાહિત્યના કાર્યક્રમો કરો. પરંતુ સુનીલ પોતે જ કોઈ જ્ઞાન ધરાવતા ન હોય શું આયોજન કરે. આ બાબતે વાચકો દ્વારા આરદેશણાનો સંપર્ક કરી સુનીલ અંગે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ કે સુનીલને ભલે પેલા અંગ્રેજી આવડતું ન હતું પણ તે માટે તેણે અંગ્રેજીના ક્લાસ ભર્યા છે પણ હકીકતમાં અંગ્રેજીના ક્લાસ ભર્યા છે કે ગ્લાસ ભર્યા છે તે તપાસનો વિષય છે.
લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ત્યારે જ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી આનુ સંચાલન રોટરી કલબને સોંપવા માંગતા હતા કેમકે તેમને આ લોકોની માનસિકતા અંગે ખ્યાલ હતો પરંતુ મનપા પોતે જ સંચાલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી.
શ્રોફ રોડ લાઈબ્રેરીમાં કામ કરતા પટાવાળા દિલો અને સુનીલ આ લાઈબ્રેરીમાં અનેક કારનામા કર્યા છે જેમાં ડેપ્યુટી કલેકટરની પત્ની જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા બદલ બહુ મોટી સમસ્યા સર્જાઈ હતી અને બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી. સાચા અર્થમાં તો મનપા કમિશનર ઊંડો રસ લઈ તપાસ હાથ ધરવામાં આવે અને હવે જ્યારે લાઈબ્રેરી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે ત્યારે ત્યાં કામ કરતા આવા બિન અનુભવી લોકોને પણ પરીક્ષા ફરજીયાત આપવા હુકમ કરે તો સચ્ચાઈ સામે આવે.

- Advertisement -

સુનીલ ને પુસ્તકો અને અંગ્રેજી વિષયમાં જરાપણ જ્ઞાન છે નહીં તો કઈ રીતે ડેપ્યુટી લાઈબ્રેરિયન?

You Might Also Like

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ

રાજકોટ ડિજિટલ સેન્સસમાં રાજ્યમાં બીજા ક્રમે: કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કમરતોડ ખાડાં: તંત્રએ જનતાના કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ રાજકોટના વાહનચાલકોને નર્કાગાર સમાન રસ્તાની ભેટ
Next Article ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?