By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    23 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 day ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    23 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકમાતા અહલ્યાબાઈ હોલકરનો કાલે જન્મ દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકમાતા અહલ્યાબાઈ હોલકરનો કાલે જન્મ દિવસ
રાજકોટ

લોકમાતા અહલ્યાબાઈ હોલકરનો કાલે જન્મ દિવસ

Khaskhabar Editor
Last updated: 2025/05/30 at 4:49 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ પુનરોદ્ધારનું પૂણ્ય સ્મરણ કર્યું હતુ હતું: બદ્રિનાથ, કેદારનાથ, સોમનાથ જેવા શિવમંદિરોના પુન: નિર્માણને બિરદાવ્યું હતું

દેશભરમાં દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણી થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
લોકમાતા અહલ્યાબાઈનો આવતીકાલે તા. 31-5-2025 શનિવારે જન્મદિન છે. કોણ હતાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર? શા માટે પૂરા દેશમાં 300મી જન્મ જયંતી ભવ્ય રીતે યોજાય રહી છે? ચાલો જાણીએ દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. નારી તુ નારાયણ ખરા અર્થમાં સાર્થક કરનાર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલકર, જન્મદિવસ 31-5-1723 જ્યારે પુરા દેશમાં 300 જયંતિ ઉજવાઇ રહી છે. મહારાણી દેવી અહલ્યાબાઈ હોલકર એટલે ભારતના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પરનું સુવર્ણ અક્ષરે લખાયેલું એક ઉમદા અનુપમ નારીનું જવલંત ઉદાહરણ. અહલ્યાબાઈ હોલકર એવા સમયમાં થઈ ગયા કે જ્યારે એક તરફ અંગ્રેજોની સત્તા પરની પકડ મજબૂત થઈ રહી હતી તો બીજી તરફ મુસ્લિમ સામ્રાજ્ય પણ વિસ્તાર પામી રહ્યા હતા. રજપૂતો અને મરાઠાઓ સંગઠિત થવાને બદલે આ લોકોની ગુલામી કરી વૈભવ વિલાસમાં રચ્યા-પચ્યા રહેતા. અહલ્યાબાઈએ આવા કપરા સંજોગોમાં સત્તાના સૂત્રો સંભાળી જીવનમાત્રનું કલ્યાણ કરનારી હિન્દુ સંસ્કૃતિનું ઉજવળ અને સંપૂર્ણ દર્શન પોતાના વહીવટ દ્વારા કરાવ્યું. અહલ્યાબાઈ એક પ્રતિભા સંપન્ન રાજરાણી હતા. તેમની તેજસ્વીતા અને પવિત્ર ચારિત્ર્યની આભાથી અભિભૂત થઈ લોકો તેમને દેવીતુલ્ય ગણતા આથી જ તેમના નામ આગળ સતિ, માતા, દેવી પુણ્યશ્લોક જેવા વિશેષણો વાપરીને જ લોકો તેમનું નામ લેતા. આવા કોઈ વિશેષણો લગાવવાની પ્રથા અહલ્યાબાઈએ પાડી નહોતી. તેમની પ્રજા જ તેમને માતાતુલ્ય, દેવીતુલ્ય સમજી માનપૂર્વક તેમને આ રીતે ઓળખાવતા. લોકમાતા અહલ્યાબાઈ હોળકર માળવા – ઇન્દોરની ધરતી પર જન્મેલાં અને સમગ્ર ભારતમાં પોતાની સેવા, ભક્તિ અને અભૂતપૂર્વ શાસન દ્વારા અમીટ છાપ છોડી જનારાં મહાન સન્નારી હતાં. ભારતવર્ષ તેમને પુણ્ય શ્ર્લોક દેવીતરીકે પૂજે છે. 31મી મે 1725ના રોજ તેમનો જન્મ થયો હતો. 31 મે, 2024થી દેવી અહલ્યાબાઈ હોળકરના 300માં જન્મજયંતી વર્ષનો પ્રારંભ થઈ ઞહ્યો છે.

સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ કરેલા પુનરોદ્ધારનું પુણ્ય સ્મરણ કર્યું હતું. ખાસ કરીને બદ્રિનાથ, કેદારનાથ, સોમનાથ જેવાં શિવમંદોરોના પુન:નિમાણને બિરદાવ્યું હતું. આ કહાની એક એવી શક્તિસ્વરૂપાની છે, જે એક નાનકડા ગામની નાનકડી ઝૂંપડીમાં જન્મી અને રાષ્ટ્રભક્ત રાજરાણી બનીને વિદાય થઈ. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલાં ચોંડી ગામમાં જેઠ સુદ – સાતમ અને શક 1647ના રોજ એટલે કે 31મી મે – 1725ના રોજ એક બાળકી જન્મી. પિતાનું નામ માણકોજી અને માતાનું નામ સુશીલા શિંદે. દીકરીનું નામ પાડ્યું અહલ્યા. તેઓ મૂળ ધનગર એટલે કે ભરવાડ. તેમની પાસે થોડાંક ઘેટાં-બકરાં હતાં. એક નાનકડું ખેતર. એના આધારે અને નાનું મોટું ખેતીકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે. પરંતુ સમયે એવી કરવટ બદલી કે ચોંડી ગામનાં ખેતરોમાં ઘેટાં-બકરા ચરાવતી આ અહલ્યા એ વખતના માળવાના શ્રેષ્ઠ અને શક્તિસંપન્ન સૂબેદારના મલ્હારરાવ હોળકરના ઘરની પુત્રવધૂ બની અને રાજ્યની સૂત્રધાર બની. ચોંડી ગામની આ ક્ધયા અહલ્યામાંથી લોકમાતા અહલ્યાબાઈ બની અને રણમેદાનથી લઈને રાજમેદાન સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. હોળકર વંશને તેમણે દીપાવ્યો. અહલ્યાબાઈ સામાન્ય ગામડાની ક્ધયામાંથી રાજમાતા બન્યાં હતાં એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું. છતાં આ એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે, આજેય ભારતવર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે. અહલ્યાબાઇનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. એક સ્ત્રી શાસક તરીકે શું શું કરી શકે છે? એ પ્રશ્ર્નના બધા જ ઉત્તર અહલ્યાબાઈના કર્તૃત્વશાળી, પ્રેરણાદાયી જીવનમાંથી આપણને મળે છે. સમુદ્રમાં જેમ શંખ અને છીપલા તો અનેક હોય છે પરંતુ મોતી ભાગ્યે જ જોવા મળે છે. અહલ્યાબાઈ મરાઠા શક્તિરૂપી સમુદ્રનું એક મૂલ્યવાન મોતી હતા. અગ્નિ જેવા જીવનમાં પણ તેમણે ધર્મકાર્ય છોડ્યું નહોતું. તેઓએ લગભગ આખા ભારતમાં ખૂબ ધર્મ કાર્યો કર્યા. કાશી વિશ્વનાથ, નાસિક, બદ્રીનાથ, કેદારનાથ, મથુરા, અવંતિકા, સોમનાથ વગેરે અનેક સ્થાનો પર તેમણે મંદિરો ઘાટો ધર્મશાળાઓ ઉદ્યાનો અન્નક્ષેત્રો સ્થાપ્યા હતા.

અહલ્યાબાઈના કર્તૃત્વનો જોટો જડે તેમ નથી. 70 વર્ષના જીવનકાળમાં 41 વર્ષનું અહલ્યાબાઈનું રાજકીય શાસન રહ્યું અને આ સમગ્ર જીવન એટલે અગ્નિ પરીક્ષા પોતે સતત આગમાં શેકાતા રહીને પણ અન્યને હંમેશા પ્રેમ અને સુરક્ષાનું છત્ર ધર્યું. સ્ત્રી શાસકોમાં કોહીનુર હીરા જેવા હતા. તપસ્યાની આગમાં બળીને તે વધુને વધુ નીકળતા ગયા બાદ 31 મે 1725ના રોજ અવતરિત થયા અને 13મી ઓગસ્ટ 1975ના રોજ તેમનો દેહવિલય થયો. જન્મના ત્રણસો વર્ષ બાદ પણ આજે તેમનું નામ હિમાલયથી માંડીને રામેશ્ર્વર સુધી અને ગુજરાતથી બંગાળ સુધી સર્વત્ર પૂજ્યભાવે લેવાય છે. એમના ધર્મ કાર્યોથી તેઓ અમર થઈ ગયા. આજે પુરા વિશ્ર્વમાં 300મી જન્મજયંતી ઉજવાઈ રહી ગઈ છે. અહલ્યાબાઈના કાળમાં નાના-મોટા સૌ તેમને માતોશ્રીના નામે જ સંબોધતા. આ સંબોધનને તેમણે સાર્થક કર્યું હતું. લોકોના માતા બનીને તેઓ રહ્યા. લોકમાતા તરીકે પૂજાયા નાની વયથી જ નાના મોટા સૌના માતા બનીને તેઓએ સૌને હુંફ, પ્રેમ અને છાયો આપ્યા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જય ખોડિયાર એન્વાયરો ટેક્નોલોજીસ પ્રા.લી. કાળીપાટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
Next Article થાનગઢના વેલાળા ગામે ગેરકાયદે ચાલતી કોલસાની ખાણો પર પ્રાંત અધિકારીનો દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ગુજરાતીમાં ફરી જીવંત બન્યું મોગલીનું જંગલ
રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત
સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી
એવરીથિંગ ઇઝ ગ્રે !
તક અને સાવચેતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?