By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    60 minutes ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    1 hour ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાત ગ્રાંડફાધર પેરા ડોક્સની, હેરી પોટરની અને એક ફિલ્મની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વાત ગ્રાંડફાધર પેરા ડોક્સની, હેરી પોટરની અને એક ફિલ્મની
Author

વાત ગ્રાંડફાધર પેરા ડોક્સની, હેરી પોટરની અને એક ફિલ્મની

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 4:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
હું સ્વયં કાળ છું

- Advertisement -

-શ્રીકૃષ્ણ

ગ્રાંડફાધર પેરાડોક્સ! પહેલી નજરે વિચિત્ર લાગતો આ શબ્દપ્રયોગ એક ઓર વિચિત્ર શક્યતા તરફ નિર્દેશ કરે છે. ધારો કે ભવિષ્યમાં ભૂતકાળમાં મુસાફરી કરવાનું શક્ય બને અને કોઈ માણસ ભૂતકાળમાં જઈને અજાણતા જ પોતાના યુવાન દાદાજીને મળે અને પછી તેની સાથે બોલાચાલી થાય અને ફળસ્વરૂપે એ પોતાના દાદાજીની જ હત્યા કરી નાંખે તો? એક અજીબોગરીબ પરિસ્થિતી નિર્માણ પામે. તે પોતાના દાદાજીને મારી નાંખે તો તેના પરિણામે તેના પિતાનો જન્મ ન થાય અને તેમ ન થાય તો તે વ્યક્તિનો પણ જન્મ ન થાય. હવે જો એ વ્યક્તિ જ જન્મી ન હોય તો ભૂતકાળમાં જઈને તેના દાદાજીની હત્યા કરનાર કોણ? ભેજુ ઘુમાવી દે એવી વાત છે ને!

હેરી પોટરની વાર્તા યાદ કરો! વોલ્ડેમોર્ટ માટે (કંસની જેમ) ભવિષ્યવાણી થાય છે કે એક છોકરો તેના મોતનું કારણ બનશે અને તે તેના છોકરાને બાલ્યાવસ્થામાં મારવા તેના ઘરે હુમલો કરે છે અને તેના માતાપિતાને મારી નાંખે છે. છોકરો મરી ગયો છે એવા ભ્રમમાં તે ગુલતાન હોય છે પણ તે છોકરો તેની માના પ્રેમના કવચ થકી બચ ગયેલો હોય છે. જો વોલ્ડેમોર્ટ વિધાતાના લેખને બદલવા તે છોકરા એટલે કે હેરીના માતાપિતાની હત્યા ન કરત તો હેરીના મનમાં તેના માટે વેરભાવ જગત? અને એમ ન હોત તો આખરે તે છોકરો વોલ્ડેમોર્ટને મારત ખરો? વોલ્ડેમોર્ટે પોતાના ભાવિને બદલવાના પ્રયાસમાં અજાણતા જ પોતાના મોતને નોતરુ આપ્યું!

- Advertisement -

હવે ફરીવાર શરૂઆતમાં કહેવાયેલો કિસ્સો યાદ કરો. તેમાં જે વિરોધાભાસ કહેવાયેલો છે તેના નિરાકરણ માટે એવી કહેવામાં આવેલું છે કે કાર્યકારણના સબંધ મુજબ તમે જે કંઇપણ કાર્ય કરો છો તે એક પ્રક્રિયા શરૂ કરે છે અને છેલ્લે તેનું કૈક પરિણામ આવે છે. તે પરિણામ વળી બીજા એક ઘટનાક્રમને જન્મ આપે છે અને તેના ફળસ્વરૂપે વળી કોઈ ત્રીજી પ્રક્રિયા શરૂ થાય છે જાણે એકની પર એક ગોઠવેલા પત્તાના મહેલમાં એક પત્તુ સેરવી લઈએ અને તે આખો મહેલ ઢગલો થઈ જાય એમ.

સમય અને નસીબ બાબતે આટલી બધું ચર્ચા કરવાનું કારણ એક અફલાતૂન ફિલ્મ છે કે જે જોઈએ તેટલી ગાજી નથી પણ હોલીવુડની અદભૂત સાઈફાઈ ફિલ્મોમાં સ્થાન પામે છે. આપણે બોલીવુડ પર તો આક્ષેપ મૂકતા હોય જે છીએ કે અહી સારી ફિલ્મો ચાલતી નથી પણ કાગડા બધેય કાળા જ છે. હોલિવૂડમાં પણ એક સમયે નતાલી પોર્ટમેન અભિનીત એલેક્સ ગાર્લેન્ડ નિર્દેશિત એનિહિલેશન કે અત્યારે કલ્ટ ક્લાસિક ગણાતી જ્યોર્જ મિલરની મેડ મેક્સ ફ્યુરી રોડ ફ્લોપ ગયેલ એટલે ત્યાં પણ ઓડિયન્સ થાપ ખાઈ જાય છે અમુકવાર. ટાઇમ ટ્રાવેલ પર અગણિત મૂવી બની છે. જૂની ટર્મીનેટરથી લઈને નોલાનની ઇન્ટરસ્ટેલર જેવી ફિલ્મો બની છે અને માર્વેલે એન્ડગેમમાં પણ એ જ થીમ રાખી છે. પણ પણ પણ.. આ જોનરમાં મજબૂત સ્ક્રિપ્ટ સાથે જોરદાર ફિલોસોફી ધરાવતી આ ફિલ્મ હાઇલી અંડરરેટેડ છે. 2012માં ચૂપચાપ આવીને આ છવાઈ ગયેલી. આમ તો રાયન જોહનસન જેવા ઓછા જાણીતા ડિરેક્ટરની ફિલ્મ છે એટલે લો બજેટ ઇ- ગ્રેડ મૂવીમાં ખપી ગયેલી.

ફિલ્મની સ્ટોરી કૈક આમ છે: ભવિષ્યમાં એટલે કે 2074માં કોઈને મારીને તેની લાશ સગેવગે કરવી ત્યારના સમયની ઇન્વેસ્તિગેશન ટેકનોલોજીના કારણે બહુ અઘરી હોય છે એટલે તે સમયના ગુનેગારોની સિંડિકેટ જેને મારવાનો કોન્ટ્રાક્ટ મળેલ હોય તે ઇસમને કીડનેપ કરી 2044માં મોકલી દે છે કે જ્યાં કોન્ટ્રેક્ટ કિલરો તેને પતાવી દે છે અને તે ડેડબોડીની પાછળ બાંધેલી ચાંદીની પાટો એ તેમનું મહેનતાણું. જ્યારે આ હત્યારાઓમાંથી કોઈ બહુ લાંબુ જીવે એટલે કે 2074 સુધી તે જીવે એવું લાગે ત્યારે સિંડીકેટ તેના જ 2074ના વર્ઝનને 2044માં મોકલી દે એટલે તે માણસ પોતાના જ ભવિષ્યના રૂપને મારીને પોતાના જીવનનો અંત નિશ્ચિત કરી કે. આ પ્રક્રિયાને લૂપ બંધ કરવી કહેવાય છે એટલે આ બધા ભાડૂતી હત્યારાઓને લૂપર્સ કહેવાય છે. બાકી બધું ફિલ્મ જોઈને ખબર પડી જશે.

પૂર્ણાહુતિ:

ધીરજ અને સમય એ સૌથી મોટા યોદ્ધા છે – લિયો ટોલ્સટોય

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: Grandfather Para Dox, Harry Potter
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેવું વાવો એવું ઊગે
Next Article એલિયન્સના પાક્કા પુરાવા! 120 પ્રકાશવર્ષ દૂરના ગ્રહ પર જીવનના સંકેત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?