વોર્ડ નં. 1માં આવેલા ડ્રીમ સિટી મેઈન રોડ તેમજ શાંતિનગરના જુદા જુદા વિસ્તારોમાં જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજિત 46.89 લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર હીરેનભાઈ ખામણીયા, ડો. મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ, ગૌરવભાઈ મહેતા, બક્ષી પંચ મોરચા પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, રામભાઈ આહિર, જયદીપસિંહ જાડેજા, હીમેશભાઈ મારુ, મોહીત શિયાર, સત્યજીતસિંહ જાડેજા, કાનાભાઈ, તેજસ ત્રિવેદી, રાજુભાઈ વાડોલીયા, રાજુભાઈ ચૌહાણ, સેજલબેન ચૌધરી, દિગેશ વાઘેલા, વિપુલભાઈ શુક્લા, લાખાભાઈ જોગરાણા, રાજુ જુંજા, શક્તિસિંહ જાડેજા, નરેન્દ્ર સરવૈયા, મગનભાઈ પટેલ, ગંભીરસિંહ ચાવડા, જયુ સાંગડીયા, વિજય રાઠોડ, કુણાલ પરમાર, હર્ષાબા જાડેજા, મયુરીબા પરમાર, ડીમ્પલબેન તથા વિસ્તારવાસી હાજર રહ્યા હતા.
Follow US
Find US on Social Medias



