ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાત ભાજપના પ્રદેશ મિડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ફેબ્રુઆરી 2025માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી તેમજ મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે પોરબંદરની રાણાવાવ તેમજ કુતિયાણા નગરપાલિકાની બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલની સુચનાનુસાર, પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા, તેમજ રામગઢ તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
- Advertisement -
રાણાવાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ઉમેદવારોની યાદી
નગરપાલિકાની સીટોના ઉમેદવારના નામોની યાદી
વોર્ડ નંબર – 1
ભાવનાબેન જીવાભાઈ ખૂંટી
ભાનુબેન સાજણભાઈ કાઠી
કરશનભાઈ નાથાભાઈ મુશાર
વોર્ડ નંબર – 2
ચંપા અરભમભાઈ પાંડાવદરા
સોનલબેન ડાભી
કારા વજશીભાઈ મોઢવાડીયા
નિલેશ દિપકભાઈ કોડીયાતર
વોર્ડ નંબર – 3
શિલ્પાબેન જગદીશભાઈ બળેજા
રમીલાબેન જેન્તીલાલ ગાર્ધર
ભરતભાઈ ભીમજીભાઈ ગઢીયા
સુનિલભાઈ બાબુલાલ ચૌહાણ
વોર્ડ નંબર – 4
જયાબેન ખીમજીભાઈ શીંગડીયા
સંતોકેબેન અરજનભાઈ ઓડેદરા
સલીમભાઈ કાસમભાઈ સમા
વોર્ડ નંબર – 5
લીલુબેન કેશવભાઈ ઓડેદરા
રૂબિનાબેન સલિમભાઈ થાવડા
મેઘજી ખીમજીભાઈ મકવાણા
માલદે પરબતભાઈ મોઢવાડિયા
વોર્ડ નંબર – 6
ઈલાબેન મુકેશભાઈ મારૂ
અમીનાબેન ઓસમાણભાઈ નાઈ
ગુલામનબી અબ્દુલ્લા બુખારી
વોર્ડ નંબર – 7
સલમાબેન ચાવડા
રેશમાબેન સલીમભાઈ સોરઠીયા
ઓસમાણભાઈ નાઈ
કિશોરભાઈ રાતીયા
કુતિયાણા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ઉમેદવારોની યાદી
નગરપાલિકાની સીટોના ઉમેદવારના નામોની યાદી
- Advertisement -
વોર્ડ નં – 1
માયાબેન પરમાર
જયાબેન ખુંટી
વિક્રમભાઈ ઓડેદરા
ગોરધનભાઈ ચંદનાણી
વોર્ડ નં – 2
જીવીબેન કડછા
નયનાબેન ચૌહાણ
ઉદયભાઈ સોંદરવા
પ્રતાપભાઈ વદર
વોર્ડ નં – 3
ઢેલીબેન ઓડેદરા
ચેતનાબેન ભટ્ટ
જીવાભાઈ ઓડેદરા
જગદીશભાઈ છજવાની
વોર્ડ નં – 4
હંસાબેન પરમાર
શોભનાબેન ઓડેદરા
માલદેભાઈ ઓડેદરા
વોર્ડ નં – 5
રાજીબેન ડોડીયા
માલીબેન ઓડેદરા
શનીભાઈ થાપલીયા
કસ્બાતી ખોખર
વોર્ડ નં – 6
નીતાબેન ભરાડીયા
રાભીબેન ઓડેદરા
ડાયાભાઈ રંગા
કાનાભાઈ કરમટા