By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    39 minutes ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    3 minutes ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    9 minutes ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    41 minutes ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    43 minutes ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપનું નવું સંગઠન બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવે ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપનું નવું સંગઠન બનશે
રાજકોટ

હવે ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપનું નવું સંગઠન બનશે

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 6:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

તમામ કાર્યકરો-પદાધિકારીઓને ચૂંટણીમાં લાગી જવા સૂચના

ભાજપ મોવડી મંડળે વધુ એક વખત કોણીએ ગોળ ચોટાડી દીધો !

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં છેલ્લા ત્રણ માસથી ડખ્ખે ચડેલા ભાજપ સંગઠન નવરચનામાં હવે રાજયના 27થી વધુ જિલ્લા ઓને આવરી લેતી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાતે હવે નવા સંગઠનના આગમન પુર્વે એક મોટી બ્રેક મારી છે અને તા.18 ફેબ્રુઆરીના આ પરિણામો જાહેર થયા બાદ બીજા જ દિવસે વિધાનસભાના બજેટસત્રનો પ્રારંભ થાય છે.
માર્ચના મધ્ય સુધી ચાલનારા આ સત્ર બાદ જ હવે મહાનગર-જીલ્લાના નવા પ્રમુખો અને ત્યારબાદ રાજય કક્ષાએ પ્રદેશ પ્રમુખ સહિતની નિયુક્તિઓ થશે તેવા સંકેત આપી દીધા છે. ગઈકાલે ચૂંટણીની જાહેરાત બાદ એક પત્રકાર પરિષદમાં પક્ષના મહામંત્રી શ્રી રજની પટેલે દબાતા સુરે સંકેત આપી દીધો કે હાલના સંગઠન સાથે જ પક્ષ ચૂંટણીમાં જઈ રહ્યો છે.
તેઓને વારંવાર નવા સંગઠન અંગે પ્રશ્ર્ન પૂછાયો તો તે સમયે પણ તેઓએ આ એક પ્રક્રિયા છે. સંકલન મળશે તેવા જવાબો આપીને ભાજપ હવે સંગઠન નવરચનામાં માર્ચના મધ્ય બાદ જ આગળ વધશે તે નિશ્ચિત કરી દીધું છે. વાસ્તવમાં છેલ્લા બે માસથી અલગ અલગ સર્જાયેલા વિવાદ અને સરકારી જાહેરાતો પણ વિવાદો સર્જી ગઈ તેની અસર નવા સંગઠન રચનામાં પડી છે.
આથી જ ચૂંટણીપંચને વહેલા જે ચૂંટણીઓ લાંબા સમયથી ડયુ છે તેમાં શકય હોય તેટલી પતાવી દેવા જણાવાયું છે. ખાસ કરીને જે ઓબીસી અનામતનો અમલ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં થઈ રહ્યો છે.

તેમાં અનામત બેઠકોની ફાળવણી વિ.જટીલ કામ લાંબો સમય માંગી લે તેવું છે અને તે વચ્ચે સરકારે નવ નગરપાલિકાઓને મહાપાલિકા બનાવવા જાહેરાત કરી જેથી તેના નવા સિમાંકન પુર્વે વહીવટી પ્રક્રિયા હવે શરૂ થઈ છે તેથી તેના સંબંધીત નગરપાલિકાઓની ચૂંટણીઓ મુલત્વી રહી છે તો જે રીતે બનાસકાંઠા જીલ્લાના વિભાજનની જાહેરાત થઈ છે.
તેના કારણે ધાનેરા-થરાદ નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાશે નહી. જો કે બનાસકાંઠા જીલ્લાના વિભાજન સામે તિવ્ર વિરોધ થયો છે અને તેમાં ભાજપના ધારાસભ્યો પણ ભળ્યા છે તેથી સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે સંગઠન નવરચનામાં લગભગ દરેક મહાનગર અને જીલ્લાઓમાં આંતરિક વિખવાદ સર્જાયો તે પછી મોવડીમંડળ માટે પસંદગી મુશ્કેલ હતી અને કોઈ આ બળતામાં હાથ નાંખવા તૈયાર ન હતું તેથી તેને ‘ઠરવા’ માટે સમય આપીને ચૂંટણીઓમાં સંગઠનને વ્યસ્ત કરીને બાદમાં અસંતોષનો ‘ઉભરો’ બેસી જાય પછી પસંદગી સરળ બનશે તે તર્ક હાલ અમલી બનાવાયો છે અને ત્યાં સુધી હવે મહામંત્રી રજની પટેલ ઈન્ચાર્જ પ્રમુખ જેવી ભૂમિકા ભજવશે તેવો સંદેશ દરેક પદાધિકારીઓને આપી દેવાયો છે.

આ અંગે પક્ષના સંગઠન મહામંત્રીની એક વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં તેઓએ હવે સંગઠન નવરચનામાં જે વિવાદ જૂથો સર્જાયો છે તે ભુલીને હાલ ચૂંટણીમાં લાગી જવા જણાવાયું છે. આમ ભાજપે તેના સંગઠનની ચૂંટણીમાં ‘લોકશાહી’ બનાવવા જતા ‘જૂથવાદ’નું દર્શન કરાવી દીધું અને તે છેક ઉપર સુધી હોવાનું પણ પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે.
આથી ચૂંટણી પછી પણ હવે સંગઠન નવરચના કેટલી સરળ હશે તે પ્રશ્ર્ન છે છતાં ભાજપે હવે એકથી વધુ ગાજર લટકાવી રાખ્યા છે તેથી કાર્યકર્તાઓ-નેતાઓ આગળ થયે રાખશે તેવું વાતાવરણ સર્જી દીધુ છે.

ગુજરાતમાં ખાસ કરીને નગરપાલિકા સહિતની ચૂંટણીમાં જાહેર થતા ઉમેદવાર પસંદગીમાં ભાજપના પણ જૂથવાદના ફુંફાડો લાગે તેવા સંકેત છે. અગાઉ સંગઠન રચાઈ ગયુ હોત તો નવા હોદેદારોનો હાથ ઉપર રહ્યો હોત તેવી ચર્ચા છે પણ હવે જૂના અને સંભવિત નવા આ તમામ ચુંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અઘરી બનાવશે તેવી ચર્ચા ભાજપમાં છે અને તેનો પડઘો પછી સંગઠન હોદેદારોની પસંદગીમાં પડશે. ભાજપે જેઓને સંગઠનમાં રાખવા વિચાર્યુ છે તેમાં ચુંટણી લડવા ઈચ્છે તો તેમને પણ સમજાવવા પડશે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

TAGGED: elections, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 12મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સના સેમીફાઈનલમાં નોવાક જોકોવિચ પહોંચ્યો
Next Article અમરેલીની ઘટનામાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?