સુરેન્દ્રનગરના પાટડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
5 મહિલા સહિત 30 પકડાયા : 6.58 લાખનો મુદ્દામાલ કબજે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડી દારૂ જુગારના કેસો કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા એસીબી ઙઈંના ભાઇના ઘરમાં દરોડો પાડી જુગારધામ ઝડપી લઈ 5 મહિલા સહિત 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા એક વર્ષથી આ સ્થળ પર જુગારધામ ધમધમતું હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ રોકડ, વાહન, મોબાઈલ સહિત રૂૂ.6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
જાણવા મળતી વિગતો અનુસાર પાટડી તાલુકાનાં વેલનાથનગર ખાતે કિરણ પ્રહલાદભાઈ ઠાકોરના રહેણાક મકાનમા ગંજી પન્ના વડે ચાલતા અંદરબારના જુગારધામ પર ગત સોમવારે રાત્રે ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરાયો હતો. એસ.એમ.સીના દરોડા દરમિયાન જુગારધામમાંથી પાચ મહિલા સહિત કુલ 30 ઇસમોને રોકડ, બાઈક, મોબાઇલ સહિત કુલ 6.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તમામ વિરૂૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અગાઉ પણ થયેલ જુગારના દરોડામાં પાચ જેટલા પોલિસકર્મીની જિલ્લા બદલી કરવામાં આવી હતી ત્યારે વધુ એક વખત પાટડી પોલીસની હદમાં રહેમનજર હેઠળ ચાલતા જુગારધામ પર દરોડો કરતા સ્થાનિક પોલીસના કેટલાક કર્મચારીઓ પર પણ કાર્યવાહી થશે તેવી ચર્ચા જાગી છે.
જુગારધામ પર દરોડામાં ગુનો નોંધાયેલાં શખ્સોના નામ
- Advertisement -
1) કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પારડીજ, સુરેન્દ્રનગર
2) મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પાટડી,
3) ભરતભાઈ રમેશભાઈ દેવીપૂજક મુ.ખાનસરોવર,પાટડી,
4) રાકેશ શ્ર્યામજીભાઈ ઠાકોર મુ.વેલનાથ નગર, સુરેન્દ્રનગર
5) વસીમ ઝીલાનીભાઈ સિપાહી, પઠાણવાસ મુખ્ય બજાર, પારડીજ, સુરેન્દ્રનગર
6) મિનાઝભાઈ ઉસ્માનભાઈ નાયક, નવાધારી વાસ, પાટડી
7) અમિતકુમાર દિલીપભાઈ ખાખર, અંબિકા નગર સોસાયટી પાટડી
8) અસલમભાઈ શબ્બીરભાઈ સિપાહી, પાટડીયાવાસ ગામ દુદખા તા.સમી, પાટણ
9) લાલભા ભીખુભા ઝાલા, ઝીંઝુવાડા ફતેપુરવાસ પાટડી
10) ઝહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ મુ.પઠાણવાસ પાટડી
11) દેવપાલ રાજુભાઈ ઝાલા, ગુંજા ગામ દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય
12) નરેશભાઈ મગનભાઈ ઠાકોર, વાડી વાસ, પાટડી
13) વખાતસિંહ ભરતસિંહ સોલંકી, રાજપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય
14) વિજયભાઈ મનહરભાઈ ભીલ, 346, દરિયાલાલ મંદિર પસે પાટડી
15) નિલેશગીરી વિષ્ણુગીરી ગોસ્વામી, ખોડિયાર નગર પાટડી
16) ભાર્ગવ અમૃતલાલ દેકાવડિયા, ટીંબાવાસ પાટડી
17) રસિક છનાભાઈ દેવીપૂજક, ખાનસરોબાર પાટડી
18) લાલભાઈ છનાભાઈ દેવીપૂજક, ખાનસરોવર પાટડી
19) મોહસીન ઉર્ફે લારા બાબુભાઈ મંડળી, નુરી સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય
20) સરફરાજ ઉર્ફે કાલુ હબીબભાઈ ફકીર, અલબદર સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય
21) રામાભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર, ભાટવાસ જ પાટડી
22) અરવિંદસિંહ હરીભા મકવાણા, ફતેપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય
23) કિરણકુમાર મંગાજી ઠાકોર, સદરા તા.કડી, જી.મહેસાણા
24) રાજુભાઈ પોલાભાઈ દેવીપૂજક, વેલનાથ નગર
પાટડી (જુગર રમનાર)
25) રમેશભાઈ રસસંગજી ઠાકોર રહે.મીઠાપુર તા.મંડળ, અમદાવાદ ગ્રામ્ય (જુગર રમનાર)
26) ખુશ્ર્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્ર્વિનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (જુગર રમનાર)
27) રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, વેલનાથનગર પાટડી (જુગર રમનાર)
28) કાંતાબેન મગનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (જુગર રમનાર)
29) રમીલાબેન નાગરભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (જુગર રમનાર)
30) જાલીબેન તરસંગજી ઠાકોર, વેલનાથ નગર, પાટડી