By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુષ્પા 2 રિલીઝ પહેલા જ થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મે 900 કરોડનો બિઝનેસ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > પુષ્પા 2 રિલીઝ પહેલા જ થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મે 900 કરોડનો બિઝનેસ કર્યો
બોલીવુડ

પુષ્પા 2 રિલીઝ પહેલા જ થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મે 900 કરોડનો બિઝનેસ કર્યો

Khaskhabar Editor
Last updated: 2024/10/17 at 2:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.

અલ્લુ અર્જુનની પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના ફેન બની ગયા હતા અને ત્યારથી તેના બીજા પાર્ટની રાહ જોવાઈ રહી હતી. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ભારે ચર્ચા છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મનું કામ નવેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે. પુષ્પા 2 આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. ત્યારે જણાવી દઈએ કે પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે.

- Advertisement -

પુષ્પાનો પહેલો પાર્ટ વર્ષ 2021માં આવ્યો હતો. જ્યારથી ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ ફિલ્મે રિલીઝ પહેલા ડિજિટલ રાઈટ્સથી કરોડોનો બિઝનેસ કર્યો છે. પુષ્પા: ધ રૂલ એ પ્રી-રિલીઝ બિઝનેસથી 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યાંથી આ ડીલ કન્ફર્મ કરવામાં આવી છે, તેમાં બે OTT પ્લેટફોર્મ અને સેટેલાઇટ રાઇટ્સ સામેલ છે.

આટલામાં વેચાયા OTT રાઇટ્સ

રિપોર્ટ્સનું માનીએ તો પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે OTT રાઇટ્સ અને સેટેલાઇટ રાઇટ્સથી 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મના ડિજિટલ રાઈટ્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ જબરદસ્ત બિઝનેસ કરશે. જો કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.

- Advertisement -

પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એવામાં નિર્માતાઓ ફિલ્મની રિલીઝ પહેલા મહત્તમ બિઝનેસ કરવાની યોજના બનાવી રહ્યા છે. એવું સામે આવ્યું છે કે Netflix એ પુષ્પા 2 ના OTT રાઇટ્સ ખરીદ્યા છે. તેમાં વિવિધ ભાષાઓ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. તેના રાઇટ્સ 270 કરોડ રૂપિયામાં વેચાયા છે. તેણે એમેઝોન પ્રાઇમ વીડિયો સાથેની ડીલને પાછળ છોડી દીધી છે. પુષ્પાના પહેલા પાર્ટના OTT રાઇટ્સ 50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. એવામાં અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ પાસેથી ખૂબ જ અપેક્ષાઓ છે.

જણાવી દઈએ કે પુષ્પા 2 પહેલા 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે તેને મુલતવી રાખીને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા 2 નું ટ્રેલર જલ્દી જ રિલીઝ કરવામાં આવશે. તેનું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર આવ્યું હતું. આ પ્રી-રિલીઝ બિઝનેસના કલેક્શનને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ કેટલો મજબૂત બિઝનેસ કરવા જઈ રહી છે.

You Might Also Like

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

TAGGED: Allu Arjun, Pushpa 2
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પહેલી જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રારંભમાં જ ધબડકો વાળ્યો, 6 ખેલાડીઓ પેવેલિયન ભેગા, એ પણ માત્ર 34 રનમાં
Next Article ગીર સોમનાથમાં ડિમોલિશન સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં અરજી, ગુજરાત સરકારે આપ્યો જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બોલીવુડ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બોલીવુડ

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?