By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    31 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    24 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    15 minutes ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    20 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું : મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું : મોદી
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું : મોદી

Khaskhabar Editor
Last updated: 2024/09/19 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પ્રથમ તબક્કાના મતદાનમાં રચાયો ઈતિહાસ, 25મીએ તમામ રેકોર્ડ તૂટવા જોઈએ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, ‘અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ આ પૂર્ણ કરશે. તેથી, હું તમને અપીલ કરું છું કે 25મી સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખો. આ પહેલા તેમણે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે, ‘આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચ્યો છે. જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી.

છેલ્લા 6 દિવસમાં પીએમ મોદીનો આ બીજો કાશ્મીર પ્રવાસ છે. આ પહેલા તેઓ 14 સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળશે. આ પછી, બપોરે 3 વાગ્યે તેઓ કટરા જશે, જ્યાં બીજી જાહેર સભા યોજાશે.

ડોડા રેલી દરમિયાન પીએમ મોદીએ પરિવારવાદ અંગે કહ્યું- જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ત્રણ પરિવારો અને જમ્મુ-કાશ્મીરના યુવાનો વચ્ચે છે. એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી બાજુ સપનાઓ લઈને નીકળેલા યુવાનો છે. આ ત્રણેય પરિવાર દાયકાઓથી જમ્મુ-કાશ્મીરને બરબાદ કરવા માટે જવાબદાર છે. આ પરિવારોએ અહીં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું. જમીન પચાવી પાડતી ટોળકીને પ્રોત્સાહન આપ્યું.

- Advertisement -

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મહેબૂબા મુફ્તીની પુત્રી ઙઉઙ ઉમેદવાર ઇલ્તિજા મુફ્તીએ બિજબેહરા વિધાનસભા બેઠક પરથી પોતાનો મત આપ્યો. કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે પણ પોતાનો મત આપ્યો.
શગુને આરોપ લગાવ્યો હતો કે કિશ્તવાડના બાગવાન વિસ્તારમાં આઇડેન્ટિટી કાર્ડ વગર વોટ નાખવામાં આવ્યા હતા. આ પછી વાતાવરણ ગરમાયું, જેના કારણે થોડા સમય માટે મતદાન અટકાવી દેવામાં આવ્યું

કાશ્મીરમાં આતંકવાદને દફનાવીશું : અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે 16 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે પદ્દાર નાગસેની, કિશ્તવાડ અને રામબનમાં જાહેર સભાઓ કરી. તેમણે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા વિકાસ અને કેન્દ્ર સરકારની યોજનાઓથી અહીંના લોકોને મળેલા લાભો ગણાવ્યા. અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનમાં આતંકવાદીઓને પોષવામાં આવે છે. આ પક્ષો કલમ 370 પાછી લાવવા માગે છે. પરંતુ ભાજપ આવું ક્યારેય નહીં કરે.

You Might Also Like

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

TAGGED: Jammu and Kashmir, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂરનો પ્રકોપ: 300 ગામ ડૂબ્યાં, 274થી વધુ સ્કૂલો બંધ
Next Article ભારતમાં નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં 35 લાખ લગ્ન થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 4 seconds ago
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના
શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?