By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    2 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    3 hours ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    3 hours ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    5 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    2 hours ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    2 hours ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    5 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    6 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    6 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    7 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    5 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતની નામાંકીત બ્રાંડ ‘વન સેન્ટર’ના ડાયરેકટરો સામે ચેક રિટર્ન અન્વયે પાંચ ફરિયાદો દાખલ થતા તમામનાં સમન્સ ઈશ્યુ કરતી અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતની નામાંકીત બ્રાંડ ‘વન સેન્ટર’ના ડાયરેકટરો સામે ચેક રિટર્ન અન્વયે પાંચ ફરિયાદો દાખલ થતા તમામનાં સમન્સ ઈશ્યુ કરતી અદાલત
રાજકોટ

ગુજરાતની નામાંકીત બ્રાંડ ‘વન સેન્ટર’ના ડાયરેકટરો સામે ચેક રિટર્ન અન્વયે પાંચ ફરિયાદો દાખલ થતા તમામનાં સમન્સ ઈશ્યુ કરતી અદાલત

Khaskhabar Editor
Last updated: 2024/08/19 at 5:22 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

‘વન સેન્ટર’ બ્રાન્ડના ઓથા હેઠળ જે.સી.આર. ફેશન રીટેઈલસ પ્રા.લી.ના ડાયરેકટરોનુ યોજનાબધ્ધનુ કૃત્ય છે – સુરેશ ફળહુ માત્ર સૌરાષ્ટ્ર જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ‘વન સેન્ટર’ બ્રાન્ડથી વીસથી પચ્ચીસ શોરૂમો ધરાવનાર જે.સી.આર. ફેશન રીટેઈલસ પ્રા.લી. ના ડાયરેકટરો (1) જયેશ સી.રાજદે (2) કેતન પ્રાણલાલ ઠકકર નાઓએ રૂા.1,02,36,000/- 2કમ ચુકવવા ઓર્બીટિ એમેનીટીઝ પા.લી. ની તરફેણમા ઈશ્યુ કરી આપેલ કુલ – 5 ચેકો રીટર્ન થતા જુદી જુદી કુલ – 5 ફરીયાદો દાખલ કરતા રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી સાહેબે જે.સી.આર. ફેશન રીટેઈલ્સ પ્રા.લી. ના ડાયરેકટરોને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો, ઓર્બીટ એમેનીટીઝ પ્રા.લી. ના ડાયરેકટર તેમજ ચંદ્રેશ નગર મેઈન રોડ ઉપર પાર્શ્વ હોસ્પીટલ ધરાવતા ડો. અંકીશ જયંતભાઈ શાહ ધ્વારા અમદાવાદમા ઘાટલોડીયા વિસ્તારમા કલાસાગર મોલમા ગ્રાઉન્ડ ફલોરમાં જે.સી.આર. ફેશન રીટેઈલ્સ પ્રા.લી. ના ડાયરેકટરો દરજજે જયેશ સી. રાજદે તથા કેતન પ્રાણલાલ ઠકકર વિરૂધ્ધ રાજકોટની અદાલતમા રૂા.20,00,000/- ની ચાર અને રૂા.22,36,000/- ની એક મળી કુલ-5 ચેકો રીર્ટન સબંધેની એ મતલબની ફરીયાદો દાખલ કરાવેલ કે આરોપી ‘વન સેન્ટર’ બાન્ડના નામે પુરા ગુજરાતમા 20 થી 25 શાખાઓ ધરાવતા હોય અને આ બ્રાન્ડેડ નામ હેઠળ કપડા સહીતની ચીજવસ્તુઓ રીટેઈલમા તથા ઓનલાઈન વેચાણ કરવાનો ધંધો કરતા હોય ફરીયાદી કંપની મીલકત ભાડે આપતા હોય આરોપીઓએ ફરીયાદીનો સંપર્ક કરતા આરોપીઓની બ્રાન્ડ અને ભાડાને અનુલક્ષીને આરોપીની બેંક તથા જી.એસ.આર.ટી.સી. સેન્ટ્રલ બસ પોર્ટ ના જવાબદાર વચ્ચે બેઠક કરી 7900 સ્કવેર ફુટ નો શોરૂમ ફરીયાદીએ ખરીદવાનુ નક્કી કરેલ અને ભાડાની રકમ સીધી લોનના હપ્તામાં જતી રહે તે રીતે નકકી કરવામા આવેલ જે સબંધે એગ્રીમેન્ટ થયેલ બાદ ઈન્ટીરીયર ડેવલોપ માટે તહોમતદારને નાણાની જરૂરીયાત પડતા ફરીયાદી કંપની પાસેથી રૂા.1,20,50,000/- બેંક ટુ બેંક લીધેલ જેમાથી રૂા.1,02,39,000/- રકમ પરત કરવા પાંચ ચેકો ઈશ્યુ કરી આપેલ અને રૂા.18,14,000/- નો ચેક ઈશ્યુ કરી આપશે તેવા વચન વિશ્વાસ અને ખાત્રી આપી ચેકો પાસ થઈ જશે પરત ફરશે નહી અને ફરીયાદી કંપનીનુ કાયદેસરનુ લેશુ પરત વસુલ મળી જશે તેવા આરોપીઓના વચન શબ્દોપર ભરોષો રાખી ફરીયાદીએ ડીપોઝીટ કરેલા ચેકો પાસ થયેલ નહી.

- Advertisement -

જે રીર્ટન થતા ડીમાન્ડ નોટીસો પાઠવવા છતા ફરીયાદી કંપનીને કાયદેસરનુ લેણુ પરત અદા ન કરી લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીઓએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ વિરૂધ્ધ ચેકો રીટર્ન સબંધે અદાલતમાં કુલ ફરીયાદો દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા ઉપર થી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીઓએ ફરીયાદી પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવી તે રકમ પરત કરવા ચેકો આપી, તે પાસ થવા ન દઈ આરોપીઓએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપીઓ જે.સી.આર. ફેશન રીટેઈલ્સ પ્રા.લી. તથા તેના ડાયરેકટરો (1) જયેશ સી. રાજદે (2) કેતન પ્રાણલાલ ઠકકર નાઓને કેસોમા અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામમાં ફરીયાદી ઓર્બીટ એમેનીટીઝ પ્રા.લી.ના ડાયરેક્ટર ડો. અંકીશ શાહ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, 2ીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલ હતા.

You Might Also Like

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત

SNK, નિર્મલા, ઉદગમ સહિતની સ્કૂલો પર કાર્યવાહીની કોંગ્રેસની માંગ

TAGGED: check return, One Center, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article DCP સજ્જનસિંહ પરમાર અને સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સેલર ડૉ.કમલસિંહ ડોડિયાનું સન્માન
Next Article બહેનોએ માણ્યો ફ્રી મુસાફરીનો આનંદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?