By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    20 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    44 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    48 minutes ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    33 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેનામાં રોબો ડોગ્સ સામેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સેનામાં રોબો ડોગ્સ સામેલ
રાષ્ટ્રીય

સેનામાં રોબો ડોગ્સ સામેલ

Khaskhabar Editor
Last updated: 2024/06/26 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતીય સેનાની LAC પર રોબો ડોગ્સને ટૂંક સમયમાં જ ખડકવાની તૈયારી

ડોગ્સને સર્વેલન્સ અને વજનનાં વહન માટે ઉપયોગમાં લેવાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26

ચીન દ્વારા તાજેતરમાં જ સૈન્ય કવાયત દરમિયાન મશીન-ગન સાથેના રોબો ડોગનું પ્રદર્શન કરાયા બાદ ચિંતામાં વધારો થયો છે ત્યારે હવે ભારત પણ રોબો ડોગ્સ મુદ્દે એકદમ સીરિયસ છે. ભારતીય સેના પણ જલદી જ રોબોટિક ડાગ મ્યૂલ એટલે કે મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ્સ (ખઞકઊ)ને સેનાનો ભાગ બનાવી શકે છે.
આ રોબોટિક ડોગ્સ મ્યૂલને હાલ મોનિટરિંગ અને હળવા વજનના વહન માટે કરવામાં આવશે.સાથે જ આ રોબો ડોગ્સને ચીન સાથેની લાઇન ઓફ એક્ચ્યુઅલ ક્ધટ્રોલ (એલએસી) પર પણ નિયુક્ત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે જમ્મુમાં યોજાયેલી નોર્થ ટેક સિમ્પોસિયમ 2023માં ભારતીય સેના માટે ખાસ રીતે તૈયાર કરાયેલા રોબોટિક ડોગ્સની ખૂબ ચર્ચા થઇ હતી, જેમને યુદ્ધ અને સર્વેલન્સ અભિયાનો માટે ડિઝાઇન કરાયા હતા. આ મ્યૂલ બરફ અને પહાડો પર ચાલવા માટે સક્ષમ હોવાની સાથે જ તે ફર્સ્ટ કોન્ટેક્ટમાં પણ કામમાં આવી શકે છે.

જ્યાં આ જાણકારી તો હોય છે કે શત્રુ અહીં સંતાઇને બેઠો છે પરંતુ તેના લોકેશનની સચોટ જાણકારી હોતી નથી. તેવામાં આ મ્યૂલ પોતાના 360 ડિગ્રી કેમેરાની મદદથી તેમના સાચા લોકેશનની જાણકારી મેળવીને ફાયરિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દુશ્મનને મારી શકે છે.

- Advertisement -

સૈન્ય સૂત્રોના અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇમરજન્સી ખરીદી માટે સેનાએ આવા 100 રોબોટિક્સ ડોગ્સનો ઓર્ડર આપ્યો હતો. તે પૈકીના 25 રોબો ડોગ્સ સેનાને સોંપી દેવાયા છે. તેમનું ઇન્સ્પેક્શન પૂર્ણ થઇ ગયું છે. તેમને જલદી જ સેનામાં સામેલ કરી લેવાય તેવી અપેક્ષા છે. સૂત્રોના અનુસાર તે ઇમરજન્સી ખરીદી હોવાને કારણે 300 કરોડસુધીના જ કોન્ટ્રાક્ટ આપી શકાતા હતા. જો આ રોબો ડોગ્સનું પ્રદર્શન સારું રહેશે તો સેના જલદી જ તેની મોટી ખરીદી માટે રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ ઇશ્યૂ કરશે.

સૂત્રોના અનુસાર આ રોબોટ ડોગ્સમાં સર્વેલન્સ માટે થર્મલ કેમેરા અને અન્ય સેન્સર લાગેલા છે. સાથે જ તેમાં નાના હથિયાર પણ લગાવી શકાય છે. તે ઉપરાંત તેમનો ઉપયોગ સરહદે ફરજ બજાવતા જવાનો સુધી નાનો-મોટો સામાન લઇ જવા પણ કરી શકાય છે. આ પહેલા ભારતે 12 માર્ચે રાજસ્થાનના પોખરણમાં થયેલા સૈન્ય અભ્યાસમાં રોબોટિક્સ મ્યૂલનું પ્રદર્શન કર્યુ હતું. જ્યારે મે મહિનામાં આગરા સ્થિત શત્રુજીત બ્રિગેડે આવા જ એક રોબોટિક મ્યૂલની ખૂબીઓ શેર કરી હતી.

You Might Also Like

અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો

ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

TAGGED: army, Robo dogs
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે, I.N.D.I.A બ્લૉકની બેઠકમાં નિર્ણય
Next Article મણિપુરમાં કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ઉગ્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાષ્ટ્રીય

ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?