By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    23 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    23 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    23 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ RTO દ્વારા સ્કૂલવર્ધીના 135 વાહનચાલકોને ફિટનેસ-સેફ્ટીની નોટિસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ RTO દ્વારા સ્કૂલવર્ધીના 135 વાહનચાલકોને ફિટનેસ-સેફ્ટીની નોટિસ
રાજકોટ

રાજકોટ RTO દ્વારા સ્કૂલવર્ધીના 135 વાહનચાલકોને ફિટનેસ-સેફ્ટીની નોટિસ

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
આગામી તા.13મીથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા શિક્ષણકાર્યનો પ્રારંભ થશે તે અગાઉ સ્કૂલવર્ધીના વાહનોમાં ફિટનેસ સહિત સેફ્ટી અંગેની કામગીરી પૂરી કરવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી અને આજથી તે અંગે ચકાસણી કરવામાં આવી જેમાં 135 જેટલા વાહનોને નોટીસ ફટકારવામાં આવી છે.
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા આજે સ્કૂલવર્ધીના વાહનોમાં ફિટનેસ અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ચોકમાં કામગીરી કરતી સ્કૂલવર્ધીમાં ચાલતા 135 જેટલા વાહનોમાં ફિટનેસ નહી જણાતા આરટીઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી અને 13મી પહેલા ફિટનેસની કામગીરી પૂર્ણ કરવા માટે સુચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્ષતિ જણાશે તો ડિટેઇન કરવામાં આવશે.

વધુમાં આરટીઓ સુત્રોએ જણાવ્યુ હતુ કે તા.13મી જૂન સુધીમાં તમામને કામગીરી કરવા જણાવાયુ છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થતાની સાથે જ સ્કૂલવર્ધીના વાહનોમાં ત્રાટકવામાં આવશે અને કોઇપણ જાતની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ સ્કૂલવર્ધીના વાહન ચાલકોને બાળકો બેસાડવાની પણ માર્ગદર્શીકા આપવામાં આવી છે. જે મુજબ બાળકો બેસાડી શકશે. તેમજ આ કામગીરી દરમ્યાન બાળકોને હેરાનગતિ ન થાય તે માટેની તકેદારી રખાશે.

- Advertisement -

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

TAGGED: Fitness-safety notice, Rajkot, RTO
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાવર સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજ થતા આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટયા
Next Article કોઠારિયામાં કારખાના સહિતના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
હિંસા, શોષણ અને ભેદભાવ સામે બાળકોને મળશે સુરક્ષા : 1098 અને 112 પર મળશે મદદ
તરણેતર લોકમેળાનો પ્રારંભ, ચકડોળ સહિતની રાઇડ્સને મંજૂરીની રાહ
ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ
‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?