By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    2 minutes ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    50 minutes ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    23 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    23 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    25 minutes ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    45 minutes ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    36 minutes ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: T-20 વર્લ્ડકપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > T-20 વર્લ્ડકપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડકપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 2:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અમેરિકામાં સૌપ્રથમ વખત ટકકર : પાકિસ્તાન દબાણમાં: રવિવારે ન્યુયોર્કમાં વરસાદની આગાહી : વિશ્વ કપના ભુતકાળના તમામ રેકોર્ડ ભારતની તરફેણમાં: જબરો રોમાંચ

ટી-20 વર્લ્ડ કપમાં આવતીકાલ રવિવારે સૌથી મોટો મુકાબલો છે. તા. 9ના ભારતીય સમય પ્રમાણે સાંજે ન્યુયોર્કમાં બંને ટીમ વર્લ્ડ કપમાં આઠમી વખત ટકરાશે. અત્યાર સુધીના 7 મુકાબલામાં 6 વખત ભારત અને એક વખત પાકિસ્તાનનો વિજય થયો છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમ જોરદાર મુકાબલા થયા છે. 2022માં રમાયેલો મેચ હાઇ વોલ્ટેજ બની ગયો હતો. હવે પહેલી વખત અમેરિકામાં આ બંને ટીમ વચ્ચે ટકકર થઇ રહી છે. આ મેચ માટે અમેરિકામાં પણ જોરદાર રોમાંચ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

2016માં ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ઇડન ગાર્ડન સામે મેચ રમ્યો હતો. વરસાદ વચ્ચે પાકિસ્તાન 18 ઓવરમાં પાંચ વિકેટે 118 રન કરી શકયું હતું. ભારતનો સ્કોર 23 રન પર 3 વિકેટ હતો. આ બાદ વિરાટ કોહલીએ 37 બોલમાં 55 રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો. તો 2021 ટી-20 વર્લ્ડ કપમાં ભારતે એક માત્ર મેચ ગુમાવ્યો હતો. ભારત માત્ર 151 રન બનાવી શકયો હતું. જે મેચ પાકિસ્તાન જીતી ગયું હતું.

આ સિવાય વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન કાયમ શ્રેષ્ઠ જ નોંધાયું છે. ટી-20 વર્લ્ડકપ 2024માં 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મેચને જોવા માટે ચાહકો આતુર છે. ટી20 વર્લ્ડકપ 2024ની મેજબાની વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા કરી રહ્યું છે. ભારતીય સમય અનુસાર આ મેચ કાલે સાંજે 8 કલાકે શરુ થશે. ભારતમાં ક્રિકેટ ચાહકો ટીવી પર સ્પોર્ટસ નેટવર્ક પર વર્લ્ડકપ મેચ લાઈવ જોઈ શકે છે. તેમજ મોબાઈલ અને ટેબલેટના યુઝર ડિઝ્ની હોસ્ટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ લઈ શકે છે.

ભારત અને પાકિસ્તાનના મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે ત્યારે આ મેચ પર સંકટના વાદળો છવાયા છે. મેચને હજુ થોડો સમય બાકી છે, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. જે દિવસે મેચ છે, તે દિવસે ન્યૂયોર્કમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં મેચની જોવાના સપના જોતા ક્રિકેટ રસિયાઓની આશાઓ પર પાણી ફરી શકે છે. એક્યુ વેધરના રિપોર્ટનું માનીએ તો ન્યુયોર્કમાં 11 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે સાડા આઠ વાગ્યે વરસાદની શક્યતા 51 ટકા છે. એટલે કે મેચ શરૂ થયાના આશરે અડધા કલાકમાં વરસાદ વરસી શકે છે. જ્યારે મોડી સાંજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

9 જૂને યોજાનાર આ મેચ ભારત અને પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વની છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચમાં આયર્લેન્ડની ટીમને હરાવીને બે પોઇન્ટ મેળવી ચૂકી છે. જ્યારે પાકિસ્તાનને પહેલી મેચમાં યુએસએના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમ ઇન્ડિયા જ્યાં પાકિસ્તાનને હરાવીને જેમ બને તેમ જલ્દી સુપર 8માં પોતાનું સ્થાન પાકુ કરવા માંગશે, જ્યારે પાકિસ્તાનની ટીમ પોતાને ટૂર્નામેન્ટમાં જીવંત રાખવા માટે મેચ જીતવા માંગશે. ટૂંકમાં મેચ શાનદાર હશે, પરંતુ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

 

You Might Also Like

હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો

શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી

સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!

TAGGED: India VS Pakistan, T-20 World Cup
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક મહારથીઓ, આમંત્રણ કાર્ડની તસવીર સામે આવી
Next Article ઓનલાઈન વેચાણમાં મોટો વધારો: એસીથી માંડી આઈસ્ક્રીમ સુધીની ઘરે બેઠા ખરીદીનો ટ્રેન્ડ વધ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…
હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
સ્પોર્ટ્સ

RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
સ્પોર્ટ્સ

શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?