By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    21 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    21 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    21 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    21 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    18 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    20 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    20 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    18 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જસદણને હરીયાળુ બનાવવા મંત્રીકુંવરજીભાઇ બાવળીયાની અનોખી પહેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જસદણને હરીયાળુ બનાવવા મંત્રીકુંવરજીભાઇ બાવળીયાની અનોખી પહેલ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

જસદણને હરીયાળુ બનાવવા મંત્રીકુંવરજીભાઇ બાવળીયાની અનોખી પહેલ

Khaskhabar Editor
Last updated: 2021/07/06 at 10:31 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

“મારૂ ગામ,  હરીયાળુ ગામ” ગામેગામ સકારાત્મક લોકપ્રતિસાદ

દહીંસરા, ભાડલા ખાતે વૃક્ષારોપણ કરી “મારૂ ગામ,  હરીયાળુ ગામ” અભિયાનને પ્રેરક બળ પુરૂ પાડતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.

રાજકોટ- માનવ જીવન સાથે વૃક્ષોનો સંબંધ અભિન્ન છે. વરસાદ અને શુધ્ધ પ્રાણવાયુ સાથે પર્યાવરણીય સંતુલન માટે વધારેમાં વધારે વૃક્ષોના વાવેતર અને જતન સાથે સંવર્ધન એ  હાલના સાંપ્રત સમયની માંગ છે. આ બાબતને ધ્યાને લઇને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકાના ૧૦૫ ગામમાં ઓછામાં ઓછા ૧૦૫ વૃક્ષોનું આરોપણ  કરી આ પંથકને હરીયાળો બનાવવા કમરકસી છે.

- Advertisement -

        આજરોજ મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ દહિંસર ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં અને ભાડલા સ્થિત એચ.આર.ગાર્ડી હાઇસ્કુલના મેદાનમાં તથા રાણીંગપર અને બોઘરાવદર પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી “મારૂં ગામ હરીયાળું ગામ” અભિયાનને પ્રેરકબળ પુરૂ પાડયું હતું.

          આ તકે તેઓએ ઉપસ્થિત ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષોના આરોપણ કરી તેના જતન પર ભાર મુકતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં શુધ્ધ ઓકસીજન અને પર્યાવરણના સંતુલનનું મહત્વ સૌ કોઇને સમજાયું છે. ત્યારે આવનારા ભવિષ્યને શુધ્ધ અને સ્વાસ્થયપ્રદ પર્યાવરણ માટે આજથી જ આયોજનબધ્ધ કરવુ  જરૂરી છે.

- Advertisement -

        ગ્રામલોકો ગામના પાદરમાં, રસ્તાની બન્ને બાજુ,ઘરના આંગણામાં તથા સ્કુલ, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ મંદિર જેવા જાહેર સ્થળોએ વૃક્ષો વાવી તેને ઉછેરી સુંદર અને રળીયામણું ગ્રામ બનાવે તેવો અનુરોધ કરતા સરકારી વિભાગોના  કર્મચારીઓ સહિત ગ્રામલોકો પણ જોડાય તે જરૂરી છે.

વૃક્ષારોપણ દ્વારા પર્યારણીય જતન સાથે ખેડૂતો પોતાના શેઢાપાળે આંબળા, જાંબુ, સરગવો, બદામ જેવા  વૃક્ષોનું વાવેતર કરી વધારાની આવક પણ રળી શકે છે. તેમ જણાવતા તેઓએ મીશનમંગલમ અંતર્ગત સખીમંડળોની બહેનોએ પણ મનરેગા હેઠળ વૃક્ષારોપણ દ્વારા ઘર આંગણે આવક રળી તકનો લાભ લેવા આહવાન કર્યૂ હતું. આ ઉપરાંત આ તકે તેઓએ લોકપ્રશ્નોની સમિક્ષા કરી સ્થળ પર જ નિરાકરણ લાવવા ઉપસ્થીત અધિકારીઓને સુચન કર્યું હતું. ખાસ આ પ્રસંગે કોરોનાથી બચાવ માટે સલામત અંતર અને માસ્ક સાથે રસીકરણ અવશ્ય કરાવવા ભારપુર્વક અનૂરોધ કર્યો હતો.

આ તકે પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર તથા આર.એફ.ઓ. માલમે વૃક્ષોના માનવ જીવનમાં મહત્વને વિગતવાર વર્ણવી લોકોને વૃક્ષોના જતન પ્રત્યે જાગૃત કર્યા હતા. તેઓએ આ સાથે વિવિધ ઔષધિય વનસ્પતિની વિસ્તૃત માહિતી આપતાં લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પ્રસંગે આંગણવાડીના બાળકોને મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે યુનિફોર્મનું વિતરણ પણ કરાયું હતું.

આ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, વનવિભાગના અધિકારી એસ. એન. રાઠોડ, જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રવજીભાઇ સરવૈયા, પૂર્વ કારોબારી ચેરમેન મગનભાઇ, યુવા ભાજપ અગ્રણી મુકેશભાઇ મેર, રાજુભાઇ ચાવડા, દહિંસરના સરપંચ કડવાભાઇ સોસા, વાવડીના સરપંચ જેન્તીભાઇ જમોડ, ભાડલાના  ગૌત્તમભાઇ રાઠોડ, પાણી પુરવઠા અધિકારી જોષી, આંગણવાડી, આશાવર્કર અને સખીમંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત કોરોનામુક્તિ તરફ!
Next Article મંગળવારે મેષ રાશિના જાતકોની ચિંતાનું થશે સમાધાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?