By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    1 day ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કઈ રાશિના જાતકોને નડશે શનિ સહિતના ગ્રહો ચાલો જાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આજે કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કઈ રાશિના જાતકોને નડશે શનિ સહિતના ગ્રહો ચાલો જાણીએ
ASTROLOGER

આજે કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કઈ રાશિના જાતકોને નડશે શનિ સહિતના ગ્રહો ચાલો જાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/04/11 at 11:30 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

તમામ રાશિના જાતકો માટે આર્થિક, ધંધા-નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો.

મેષ રાશિ
આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે. તમારી કોઈપણ ઈચ્છા પૂર્ણ થશે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ જરૂરી કામ કરતા પહેલાં તમારા પરિવારના સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.તમને નુકસાન થઇ શકે છે, તમે કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો, સંજોગો પ્રતિકૂળ છે, સ્વાસ્થ્ય મધ્યમ રહેશે, પ્રેમ, રહેશે. સંતાન સુખ મધ્યમ રહેશે, ધંધો સારો રહેશે, સૂર્યને પાણી આપતા રહો.

વૃષભ રાશિ

- Advertisement -

તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, તમને ઉચ્ચ અધિકારીઓના આશિર્વાદ મળશે, નોકરીની સ્થિતિ સારી રહેશે, સારૂ સ્વાસ્થ્ય, પ્રેમ, બાળકો, સારો બિઝનેસ અને સારી વસ્તુઓ નજીકમાં રાખો.

મિથુન રાશિ

 આજે ગ્રહોનું ગોચર તમારા માટે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. બસ વધુ મહેનત કરવાની જરૂર છે. તમે તમારી ક્ષમતાના આધારે ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ પણ અપેક્ષા મુજબ પરિણામ મેળવીને રાહત અનુભવશે.

- Advertisement -

શત્રુનો પરાજય થશે. નિર્ધારીત કામ ચાલુ રહેશે, સ્વાસ્થ્ય નરમ અને ઉષ્માભર્યુ રહેશે, પ્રેમ અને સંતાન પણ સારૂ રહેશે, વ્યાપાર પણ સારો રહેશે, લાલ વસ્તુઓનું દાન કરો.

કર્ક રાશિ

ભાવનાત્મક રહેશે, તેથી જો વાંચનમાં સમય ફાળવો તો તે સારૂ રહેશે, વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે, પ્રેમ, સંતાન મધ્યમ ધંધો લાલ વસ્તુઓ પાસે રાખો.

સિંહ રાશિ

ઘરેલું વિખવાદના સંકેતો છે. પરંતુ ભૌતિક સુખ-સુવિધાઓ અને સંપતિમાં વધારો થવાના સંકેતો છે. આરોગ્ય નરમ ગરમ રહે, સંતાનની સ્થિતિ સારી છે, સૂર્યને પાણી આપતા રહો.

કન્યા રાશિ

વેપારની સ્થિતિ સ્થિર રહેશે, સ્વાસ્થ્ય સારૂ રહેશે, પ્રેમ, સંતાન સારા રહેશે અને પ્રિયજનો તમારી સાથે રહેશે, લાલ વસ્તુઓનું દાન કરો.

તુલા રાશિ

આવક વધે પરિવારમાં વૃધ્ધિ થશે. રોકાણ કરવાનું ટાળી અને વધુ પડતી વાતો કરવાનું ટાળો, બાકી સ્વાસ્થ્ય, પ્રેમ અને ધંધો સારો દેખાય છે, બજરંગબલીને વંદન કરતા રહો.

વૃષિક રાશિ

જો ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં સારો ફાયદો થશે, જેના કારણે તમે દિવસ દરમિયાન આનંદમાં રહેશો. આજે તમારે વ્યવસાય માટે પિતાની સલાહની જરૂર પડે. આજે સાંજના સમયે તમારા પરાક્રમમાં વધારો થશે. ઉપાયઃ ગણેશજીની પૂજા કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. ભાગ્ય તમારો સાથ આપશે, જે જોઇએ તે ઉપલબ્ધ થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, પ્રેમ, બાળકો, સારો વ્યવસાય, સારી પીળી વસ્તુઓ પાસે રાખો.

ધન રાશિ

મન પરેશાન રહેશે, વધુ ખર્ચ થશે, આરોગ્ય નરમ ગરમ, પ્રેમ, સંતાનની સ્થિતિ ખુબ સારી છે, ધંધો પણ ખુબ સારો, લાલ વસ્તુઓ નજીકમાં રાખો.

મકર રાશિ
આજે તમારી ઓફિસની ગતિવિધિઓ તમારી વિચારસરણીની વિરુદ્ધ જણાય. આજે તમારા સહકર્મીઓ અથવા કર્મચારીઓ તમારી અજ્ઞાનતાનો લાભ લેવાનો પર્યટન કરે, પરંતુ તમે તમારી સમાજદદારીથી તમામ પડકારોને સરળતાથી પાર કરી શકશો. આજે તમને ઓફિસમાં વધુ કામ સોંપવામાં આવી શકે છે, પરંતુ તમારે ગભરાવું ન જોઈએ, આજે તમે સખત મહેનતથી બધા કામ સમયસર પૂર્ણ કરી શકશો, જેના કારણે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. ઉપાયઃ ગણપતિને સિંદૂર અને દૂર્વા અર્પણ કરો.

કુંભ રાશિ

આજે રાજકારણ સાથે જોડાયેલા લોકોને પ્રગતિની વિશેષ તકો મળશે. આજે રાજ્યની બહાર વ્યાપાર કરતા લોકોને નાણાંકીય લાભની સાથે આવક વધારવાની તકો મળશે. આજે તમારું લાંબા સમયથી અટકાયેલું કોઈ કામ પૂરું થઈ શકે છે, જેના કારણે તમારા ઘરના સભ્યો પણ ખુશ જણાશે. આજે તમે તમારા અટકેલા પૈસા મેળવવા માટે દરેક સંભવિત પ્રયાસ કરશો, જેમાં તમને સફળતા પણ મળે. ઉપાયઃ ગણેશજીની પૂજા કરો અને માતા ગાયને લીલો ચારો ખવડાવો.

મીન રાશી

આજે તમારી આવકના સ્ત્રોત વધશે. આજે વિદેશથી વેપાર કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમે બિઝનેસમાં કોઈપણ જોખમ લઇ શકો છો, કારણ કે ભવિષ્યમાં તમને તેનો સંપૂર્ણ લાભ મળશે. આજે તમારો ઘર અથવા દુકાન ખરીદવાનો વિચાર પણ સફળ થઇ શકે છે. ઉપાયઃ માતા-પિતાના આશીર્વાદ લો અને ગણેશજીની પૂજા કરો.

 

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE, planet, zodiacsigns
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નામે ફેક કોલ કરનારાઓથી સતર્ક: છેતરપિંડીથી બચવા સરકારની ચેતવણી
Next Article કેનેડાનું નાયગ્રા શહેરનુ તંત્ર આઠ એપ્રિલે યોજાનારા પૂર્ણ સૂર્ય ગ્રહણના કારણે શા માટે ટેન્શનમાં ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?