By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 day ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    1 day ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    1 day ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 day ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    1 day ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં IPL ફિવર
    1 day ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    1 day ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IND vs ENG: ભારતે ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરી, રોહિત શર્માએ આ બે ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IND vs ENG: ભારતે ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરી, રોહિત શર્માએ આ બે ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ
સ્પોર્ટ્સ

IND vs ENG: ભારતે ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરી, રોહિત શર્માએ આ બે ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ

Khaskhabar Editor
Last updated: 2024/02/19 at 10:41 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 557 રનનો લક્ષ્‍યાંક આપતાં ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરીને હતી. બાદમાં રોહિતે કહ્યું ‘અમારી પાસે કોઈપણ પિચ પર રમવાની અને જીતવાની તાકાત છે.’

રવિવારે રાજકોટની પીચ પર ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ 434 રનની જીત નોંધાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ટીમ કોઈપણ પીચ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઇંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો લક્ષ્‍યાંક આપતાં ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરીને પાંચ મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી. મેચ બાદ રોહિતે કહ્યું કે, અમે આ પહેલા પણ આવી પિચો પર ઘણી મેચ જીતી ચુક્યા છીએ. ટર્નિંગ પિચો, જ્યાં બોલ ટર્ન થાય છે, તે અમારી તાકાત રહે છે. આ અમને સંતુલન આપે છે.

- Advertisement -

MOMENT WHEN INDIA REGISTERED THEIR BIGGEST EVER WIN IN TEST CRICKET. 🇮🇳

– Captain Rohit Sharma creates history !!! 🫡 pic.twitter.com/Dse6fZ5pXl

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024

- Advertisement -

અમે આ પહેલા ઘણી મેચ જીતી ચુક્યા છીએ
હિટમેને કહ્યું કે, “અમે ઘણા વર્ષોથી પરિણામો આપ્યા છે અને અમે ભવિષ્યમાં પરિણામ આપવાનું ચાલુ રાખીશું, પરંતુ અમે અમુક બાબતોને નિયંત્રિત કરી શકતા નથી જેમ કે અમે ચર્ચા કરતા નથી કે અમને ‘રેન્ક ટર્નર’ પિચ જોઈએ છે કે નહીં. અમે મેચના બે દિવસ પહેલા સ્થળ પર આવીએ છીએ અને આપ્મ પણ અમે બે દિવસમાં શું કરી લઈશું? ક્યુરેટર્સ પીચો નક્કી કરે છે અને તૈયાર કરે છે.”

જાડેજા પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે
પ્રથમ દાવમાં સદી ફટકારનાર અને 41 રનમાં પાંચ વિકેટ લેવાનો સ્પેલ બોલનાર રવીન્દ્ર જાડેજા અંગે રોહિતે કહ્યું કે, ‘અમે જોયું છે કે તે પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. સાથે જ આ તેનું હોમ ટાઉન છે એટલે તે પરિસ્થિતિને સારી રીતે સમજી શક્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ભારતમાં અને વિદેશમાં અમારા માટે કેટલાક મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે અને બેટિંગમાં તેના આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને, અમે તેને પ્રથમ દાવમાં પણ ઉપર મોકલ્યો હતો.

Rohit Sharma said, "The curators make the pitch. We have the strength to play on any wicket and win on it. When we won the Test in South Africa at Cape Town, everyone knew what kind of wicket it was". pic.twitter.com/jxrGybIEV3

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024

સરફરાઝ રન માટે ભૂખ્યો છે
સરફરાઝ ખાન વિશે વાત કરતા હિટમેને કહ્યું કે ‘તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણો અનુભવ મેળવ્યો છે જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેના ડેબ્યૂ પહેલા તેની સાથે કોઈપણ પ્રકારની યોજના અંગે ચર્ચા કરવાની જરૂર નહોતી. મેં સરફરાઝને આટલી બેટિંગ કરતા જોયો નથી. પરંતુ તેણે મુંબઈ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. તે રન માટે ભૂખ્યો છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તે સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, તેથી તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ‘

You Might Also Like

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

અમદાવાદમાં IPL ફિવર

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

TAGGED: england, INDvsEng, PLAYERS, rohitsharma
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીદીના રાજમાં મહિલાઓ અસુરક્ષિત!?
Next Article 10 ગર્ભગૃહ, 108 ફૂટ ઊંચું શિખર…: આ રીતે અનોખું હશે સંભલનું કલ્કિ ધામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

અમદાવાદમાં IPL ફિવર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?