જૂનાગઢ પ્રથમ દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને સહકારી આગેવાન અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સાથે પાર્થ કોટેચાએ સોમનાથ મંદીરની મુલાકાત લીધી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથને જલાભિષેક કરવામાં આવ્યો હતો અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મહાદેવને BCCIના સેક્રેટરી જય શાહ અને ડોલર કોટેચાનો જળાભિષેક

Follow US
Find US on Social Medias