By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    16 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    17 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    17 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    18 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    16 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    16 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગરપાલિકાનું 2637.80 કરોડનું બજેટ મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગરપાલિકાનું 2637.80 કરોડનું બજેટ મંજૂર
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાનું 2637.80 કરોડનું બજેટ મંજૂર

Khaskhabar Editor
Last updated: 2023/02/09 at 6:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

પાણી વેરો 840ના બદલે 1500, રૈયા ટેલિ. એક્સચેન્જ ચોકમાં ઓવરબ્રિજ બનશે

સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100થી વધારી 125 રૂપિયા કરાયા: ઘરે ઘરે કચરા એકત્રીકરણનો ચાર્જ રૂ.365 વાર્ષિક યથાવત્

- Advertisement -

15 નવી જોગવાઈ: તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને અને રામનવમીએ રામવનમાં બાળકો અને વૃદ્ધોને નિ:શુલ્ક પ્રવેશ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું 2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2023-24નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મૂક્યો છે. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ બિનરહેણાંક એટલે કે કોમર્શિયલમાં રૂ.1680ના બદલે રૂ.3000નું પાણી બિલ ચૂકવવું પડશે.. 10 કરોડના ખર્ચે રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં ઓવરબ્રિજ બનશે.

જ્યારે તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફ્ત અને રામનવમીએ રામવનમાં બાળકો અને વૃદ્ધોને નિ:શુલ્ક પ્રવેશ અપાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં પાણીવેરો ડબલ કરવાને મંજૂરી આપવામાં આવી છે. કમિશનરે સ્માર્ટ સિટીના લોકો પર પાણી વેરો ત્રણ ગણો કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને હળવો કરવામાં આવ્યો છે. બીજી તરફ મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી. જ્યારે ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલો વધારો માન્ય રાખી 730થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે.

- Advertisement -

કચરા એકત્રિકરણનો ચાર્જ 365 યથાવત્
રહેણાંક મિલકતમાં ઘરે ઘરે કચરા એકત્રિકરણનો ચાર્જ રૂ.365 વાર્ષિક યથાવત રાખીને રહેણાંક મિલકતના ટેક્સમાં પણ કોઈ વધારો મંજૂર કર્યો નથી તેમ ભાજપના પદાધિકારીએ જણાવ્યું હતું. પુરવઠા યોજના, શહેરમાં પાણી વિતરણના ખર્ચ વગેરેને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જિસમાં સૂચવાયેલા વધારામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

-39.25 કરોડ ખર્ચે ઉમેરેલી નવી 15 યોજના
-મોટામવા સ્મશાન પાસે 6 કરોડના ખર્ચે વાહન પાર્કિંગ વ્યવસ્થા
-1.50 કરોડના ખર્ચે ઉપલાકાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ
-1 કરોડના ખર્ચે રાજકોટ દર્શન સિટી બસ
– 5 કરોડના ખર્ચે ડસ્ટ ફ્રી રોડ
– 2 કરોડ યુનિફોર્મ આઇડેન્ટીટી માટે વપરાશે
– 50 લાખના ખર્ચે ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક

-76 લાખના ખર્ચે સ્માર્ટ સ્કૂલ
-5 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓમાં કલરકામ
-1.50 કરોડના ખર્ચે ઝોનદીઠ એક બોક્સ ટેનિસ ક્રિકેટ
– 5 કરોડના ખર્ચે શહેરના કોઈ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ

સિનેમા ટેક્સમાં પ્રતિ શો 125 રૂપિયા વસૂલાશે
સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા મંજુર નિર્ણય કરવામાં આવ્યો છે.

મનીષ રાડીયાએ પુષ્કર પટેલને શુભકામના પાઠવી

ખાસ-ખબર સંવાદદાતા
આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2637.80 કરોડનું રાજકોટ મહાપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મૂક્યો છે. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડીયાએ પુષ્કર પટેલને બજેટની શુભકામના પાઠવી હતી.

 

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે

મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

TAGGED: budget, municipality, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો વધારો
Next Article લાંચ પણ ઑનલાઈન! સુરેન્દ્રનગરનાં બજાણાનાં પોલીસ જમાદાર સંજય રાવલે Gpay થકી 10 હજાર લીધાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?