By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 hour ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    1 day ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    1 day ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    1 day ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    59 minutes ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    2 hours ago
    કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
    2 hours ago
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    23 hours ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 hour ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    1 day ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 day ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    23 hours ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    23 hours ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 8 કલાકમાં ખતમ કરી નાખીશું: અંબાણી પરિવારને મળ્યા ધમકીભર્યા 8 ફોન કોલ્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 8 કલાકમાં ખતમ કરી નાખીશું: અંબાણી પરિવારને મળ્યા ધમકીભર્યા 8 ફોન કોલ્સ
ખાસ-ખબરરાષ્ટ્રીય

8 કલાકમાં ખતમ કરી નાખીશું: અંબાણી પરિવારને મળ્યા ધમકીભર્યા 8 ફોન કોલ્સ

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 1:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર અંબાણી પરિવાર અને મુકેશ અંબાણીને ધમકી ભર્યા 8 ફોન કોલ્સ મળ્યા છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી છે અને તપાસ કરી રહી છે.

એન્ટીલિયા કાંડ બાદ હવે ફરી એક વાર અંબાણી પરિવારને ધમકી મળી છે. આ વખતે રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકી ભર્યો ફોન કોલ્સ આવ્યા છે. કોલરે મુકેશ અંબાણી અને તેના પરિવારને ધમકી આપી છે, જે બાદ હોસ્પિટલના લોકોએ આ વાતની ફરિયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ મળીને 8 ફોન કોલ્સ ધમકી ભર્યા આવ્યા હતા, હવે પોલીસ વેરિફાય કરવામાં લાગી ગઈ છે.

- Advertisement -

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાથી થોડે દૂર એક સંદિગ્ધ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટિન નાના જપ્ત કરવામાં આવ્યા હતા, જો કે, તેને અસેંબલ નહોતા કરવામા આવ્યા. એન્ટીલિયાની બહાર ઊભી રહેલી સ્કોર્પિયોમાં એક પત્ર પણ મળ્યો હતો. જેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Reliance Foundation Hospital files a complaint about receiving calls posing threat to Reliance Industries chairman Mukesh Ambani and his family. More than three calls were received at the hospital. Case being filed, probe underway: Mumbai Police

— ANI (@ANI) August 15, 2022

- Advertisement -

સુરક્ષા વધારવામાં આવી

સ્કોર્પિયોમાં મળેલા આ બેગ પર મુંબઈ ઈંડિયંસ લખ્યું હતું. સાથે જ પત્રમાં લખ્યું હતું કે, તું અને તારા પરિવાર સંભાળીને રહેજો. તેમને ઉડાવી દેવાનો આખો પ્લાન તૈયાર થઈ ગયો છે. તો વળી કારથી જલેટિન સ્ટિક જપ્ત કર્યા બાદ મુંબઈ પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરિટીને સીઆરપીએફને સોંપવામાં આવી અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

 

You Might Also Like

13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ

ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો

TAGGED: AMBANIFAMILY, CALL, IndependenceDay, mumbai, threat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીર જવાનોનું સન્માન: રાષ્ટ્રપતિએ 107 વીરતા પુરસ્કારને મંજૂરી આપી
Next Article શ્રીનગરમાં વંદે માતરમની ગુંજ! ભારત માતાકી જયના નારા સાથે લાલ ચોકમાં લહેરાયો તિરંગો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!
13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાષ્ટ્રીય

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?