By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    14 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    14 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    14 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    14 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    16 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    16 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રતન ટાટા પછી ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી કોણ બનશે ? એક નામ આગળ પડતું ચાલી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રતન ટાટા પછી ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી કોણ બનશે ? એક નામ આગળ પડતું ચાલી રહ્યું છે
રાષ્ટ્રીય

રતન ટાટા પછી ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી કોણ બનશે ? એક નામ આગળ પડતું ચાલી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2024/10/10 at 2:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રતન ટાટાના અવસાન બાદ ટાટા ગ્રુપની કમાન કોને સોંપાશે તેવો સવાલ ચારે તરફ ઉઠી રહ્યો છે. આ બધામાં એક નામ આગળ પડતું ચાલી રહ્યું છે.

રતન ટાટાના અવસાન બાદ હવે ટાટા ગ્રુપના નવા બોસ કોણ? તેને લઈને ચર્ચા ઉપડી છે. વારસદારની રેસમાં ઘણા નામો સામે આવી રહ્યા છે, પરંતુ તેમના સાવકા ભાઈ નોએલ ટાટાનું નામ સૌથી આગળ છે. જો કે, હજુ સુધી જૂથ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ ટાટાની કમાન તેમને મળવાની પૂરી સંભાવના છે.

- Advertisement -

કોણ છે નોએલ ટાટા

રતન ટાટાના વારસદાર તરીકે નોએલ ટાટાનું નામ આગળ ચાલી રહ્યું છે. 51 વર્ષીય નોએલ ટાટા નેવલ અને સિમોન ટાટાના પુત્ર છે. ટાટા ઇન્ટરનેશનલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નોએલ ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ 40 વર્ષથી ટાટા ગ્રૂપ સાથે જોડાયેલા છે અને ટાટા ગ્રૂપની અનેક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બેઠા છે. તેઓ ટ્રેન્ટ, ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે. તેઓ નોએલ સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન પણ છે. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી પણ છે. તેમણે બ્રિટનની સસેક્સ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે.

નોએલ ટાટાના 3 બાળકો ટ્રસ્ટમાં સામેલ

- Advertisement -

ટાટા ગ્રુપે નોએલ ટાટાના 3 બાળકોને પરોપકારી સંસ્થાઓના બોર્ડમાં સામેલ કર્યા હતા. જેમાં લેહ, માયા અને નેવિલના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે આ નિમણૂંકો ટ્રસ્ટની 132 વર્ષ જૂની પરંપરામાં ફેરફારનો પણ સંકેત આપે છે, જ્યાં અગાઉ સામાન્ય રીતે નિવૃત્ત સૈનિકોને ટ્રસ્ટીશીપ આપવામાં આવતી હતી. લેઈ, માયા અને નેવિલ પણ ટાટાની ઘણી કંપનીઓમાં મેનેજર સ્તરના હોદ્દા ધરાવે છે.

 નોએલના ત્રણ બાળકો હાલમાં કઈ જવાબદારીઓ ધરાવે છે ?  
34 વર્ષની માયા ટાટા જૂથમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાં ભણેલી માયાએ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ તેમની વ્યૂહાત્મક કુશળતા અને દ્રષ્ટિ દર્શાવે છે.

32 વર્ષીય નેવીલ ટાટા કૌટુંબિક વ્યવસાય સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલાં છે. તેણે ટોયોટા કિર્લોસ્કર ગ્રુપ પરિવારની માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે. નેવિલ ટ્રેન્ટ લિમિટેડ હેઠળની મુખ્ય હાઇપરમાર્કેટ ચેઇન સ્ટાર બજાર છે.

ટાટા ગ્રૂપમાં વરિષ્ઠ હોદ્દો ધરાવનાર સૌથી મોટી વ્યક્તિ 39 વર્ષીય લિયા ટાટાએ મેડ્રિડ, સ્પેનની આઇઈ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.  તેણી 2006 માં તાજ હોટેલ્સ રિસોર્ટ્સ એન્ડ પેલેસિસમાં સહાયક વેચાણ વ્યવસ્થાપક તરીકે ટાટા જૂથમાં જોડાઈ હતી અને હવે ધ ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ) માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે.

આ ઉપરાંત રતન ટાટાનો એક નાનો ભાઈ જીમી ટાટા પણ છે. જે હંમેશાં ટાટા ગ્રુપની હેડલાઈન્સ અને પ્રવૃત્તિઓથી દૂર રહે છે. બીજી બાજુ, તાજેતરનાં સમયમાં, શાંતનુ નાયડુ સૌથી યુવા જનરલ મેનેજર અને રતન ટાટાના વિશ્વાસુ સહયોગી રહ્યાં છે. તેને કયો રોલ મળશે તેનાં પર સૌની નજર રહેશે.

 

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: Ratan Tata
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો રતન ટાટાને કયા-કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા
Next Article ભારતે બીજી T20 86 રનથી જીતી: નીતિશ રેડ્ડીની ફિફ્ટી, 2 વિકેટ પણ લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?