By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    18 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    19 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    19 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    19 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    19 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી T20 ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી શ્રેણી 3-2થી કબજે કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી T20 ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી શ્રેણી 3-2થી કબજે કરી
સ્પોર્ટ્સ

વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી T20 ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી શ્રેણી 3-2થી કબજે કરી

Khaskhabar Editor
Last updated: 2023/12/22 at 10:40 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ઇંગ્લેન્ડ સાથે ગુરુવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં પ્રવાસી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે 5 ટી-20 મેચની શ્રેણી 3-2થી જીતી લીધી છે. ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપના અણનમ 43 રનની મદદથી ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

અગાઉ બંને ટીમો 2-2 મેચ જીતીને શ્રેણીમાં બરાબરી પર હતી. જ્યારે ફિલ સોલ્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. તેણે સિરીઝમાં ઈંગ્લેન્ડ માટે 331 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 132 રન બનાવી શકી હતી. બીજી તરફ કેરેબિયન ટીમે 133 રનનો ટાર્ગેટ 20મી ઓવરના બીજા બોલ પર 4 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

- Advertisement -

ફિલ સોલ્ટ અને લિયામ લિવિંગસ્ટન સિવાય ઈંગ્લેન્ડ તરફથી કોઈ બેટ્સમેન 15 રનથી વધુ રન બનાવી શક્યો નહોતો. સોલ્ટે 38 અને લિવિંગસ્ટને 28 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે ગુણકેશ મોતીએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આન્દ્રે રસેલે 4 ઓવરમાં 25 રન આપીને 2 અને અકીલ હુસૈને 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

Good signs for the West Indies ahead of next year's #T20WorldCup as they defeat England to register a third straight T20I series triumph 🙌

Details ⬇️https://t.co/TL4z6qYetz

- Advertisement -

— ICC (@ICC) December 22, 2023

133 રનના આસાન લક્ષ્યનો પીછો કરવા આવેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી ન હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ફટકો 20 રન પર લાગ્યો હતો. ઓપનર બ્રાન્ડન કિંગ 5 બોલમાં 3 રન બનાવીને રીસ ટોપલીના બોલ પર જોસ બટલરના હાથે કેચ આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર જોન્સન ચાર્લ્સ 22 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝને 54 રન પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર નિકોલસ પૂરન પણ 6 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ સાઈ હોપે શેરફાન રધરફોર્ડ સાથે મળીને 38 બોલમાં 41 રનની ભાગીદારી કરી હતી. રધરફોર્ડે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે હોપે 43 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.

You Might Also Like

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

TAGGED: england, T20SERIES, Westindies, WICKETS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો: 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું
Next Article ભારતનો ત્રીજી વન-ડેમાં 78 રનથી વિજય: સાઉથ આફ્રિકા સામે 2-1 થી શ્રેણી જીતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?