By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    36 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    24 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    27 minutes ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    30 minutes ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    32 minutes ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    34 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    24 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તરાખંડ : આકાશમાંથી મોત વરસ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉત્તરાખંડ : આકાશમાંથી મોત વરસ્યું
રાષ્ટ્રીય

ઉત્તરાખંડ : આકાશમાંથી મોત વરસ્યું

Khaskhabar Editor
Last updated: 2021/10/19 at 5:31 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

ઑરેન્જ એલર્ટ: ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની હવામાન ખાતાની ચેતવણી

Contents
યાત્રાળુઓને દહેરાદૂન, હરિદ્વાર, રુદ્ર પ્રયાગ, સહિતના વિવિધ સ્થળોએ સ્થાનિક તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા જ્યાં સુધી હવામાન સ્વચ્છ ન થાય તેમજ રસ્તાઓ ખુલે નહીં ત્યાં સુધી યાત્રાળુઓને બહાર નીકળવા ઉપર સ્થાનિક તંત્રની પાબંદી

ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે જાણે આકાશમાંથી મોત વરસ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. હવામાન ખાતાએ આજે મંગળવારે ભારેથી અતીભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે, ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢના 3500 મીટરથી વધારે ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની ચેતવણી પણ છે.

- Advertisement -

ઉત્તરાખંડના નૈનિતાલમાં ભારે વરસાદને કારણે 17ના મોત

વાયુસેના હેલિકોપ્ટર લઈને લોકોને બચાવા પહોચી
ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ 100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જેથી રેસક્યુ ઓપરેશન અહિયા યથાવત રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ રામગઢ ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અહીયા અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. વાદળ ફાટતા ઘણા બદા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આસંકા છે. જેથી પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોચીને બચાવની કામગીરીમા લાગી ગઈ છે અને ઘાયલોને બચાવામાં આવી રહ્યા છે. નૈનીતાલના ઉધમસિંહ નગરમાં ભારે વરસાદને કારણે લોકોને બચાવા માટે વાયુસેના હેલિકોપ્ટર લઈને પહોચી ગઈ છે. હાલ અહીયા 100 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેથી બધાને બચાવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદી ઓવરફ્લો થવાને કારણે નદીનનું પાણી હોટલ અને રિસોર્ટમાં ઘુસી ગયું છે. જેથી રિસોર્ટનો રસ્તો બંધતો બંધ થઈ ગયો છે. પોલીસના કહેવા પ્રમાણે રામગઢ જિલ્લામાં અમુક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજું પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. જોકે કુલ કેટલા લોકો કાટમાણ નીચે દબાયા છે. તેના વીશે હજું કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી શકી.

- Advertisement -

યાત્રાળુઓને દહેરાદૂન, હરિદ્વાર, રુદ્ર પ્રયાગ, સહિતના વિવિધ સ્થળોએ સ્થાનિક તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા

ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલરૂમ શરૂ
ઉત્તરાખંડ કે અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ કે ખરાબ મોસમના લીધે રાજકોટ જિલ્લાના કોઈ પણ લોકો ફસાયેલ હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેકટર કચેરી 0281 2471573 અને અમદાવાદ માટે 079-23251900 પર તાત્કાલિક વિગતવાર જાણ કરવા વિનંતી છે



રાજકોટના 180 સહિત રાજ્યના અનેક ઉત્તરાખંડમાં ફસાયા 

ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે તારાજીના દૃશ્યો સર્જાયા છે. રાજકોટના પ્રાધ્યાપક સહિતના 30 યાત્રાળુ ભારે વરસાદમાં ફસાઈ ગયા છે તેમજ રાજકોટના 180 અને રાજ્યના સેંકડો યાત્રીકો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ યાત્રાળુઓને કેદારનાથ નજીક જ અટકાવી દેવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારે વરસાદના પગલે ચારધામની યાત્રાએ જનારા યાત્રિકોને વિવિધ સ્થળે રોકી દેવામાં આવ્યા છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવાસીઓએ મદદની ગુહાર લગાવી હતી.
આ અંગે ઉત્તરાખંડમાં ફસાયેલા રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે, તે તેના પુત્ર શિવમ સહીતના 30 યાત્રાળુઓ સાથે રાજકોટથી ચારધામની યાત્રાએ ગયા છે. હાલ તેઓ કેદારનાથ નજીક આવેલા સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચ્યા છે. પરંતુ ત્યાં પહોચ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રકારની હલચલ તેમજ અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.

100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા

છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રસ્તા બંધ થઈ ગયા છે. કેદારનાથમાં ઘોડા, પાલખી અને ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે. રવિવારે કેદારનાથમાં 3 હજાર જેટલા શ્રધ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા. અને તેની સામે ઘોડા, પાલખી અને હેલીકોપ્ટરની વ્યવસ્થા મર્યાદિત હોવાના કારણે યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ કેદારનાથમાં દર્શનાર્થીઓએ લાંબી લાઈનો માં ઉભા રહી દર્શન કર્યા હતા. રાજકોટના પ્રોફેસર યશવંત ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, જે લોકો અત્યારે ચારધામની યાત્રાનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકો બે કે ત્રણ દિવસ સુધી યાત્રા શરુ કરવી નહીં.

જ્યાં સુધી હવામાન સ્વચ્છ ન થાય તેમજ રસ્તાઓ ખુલે નહીં ત્યાં સુધી યાત્રાળુઓને બહાર નીકળવા ઉપર સ્થાનિક તંત્રની પાબંદી

રાજકોટથી ચારધામની યાત્રાનું આયોજન કરનાર આયોજક રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની સાથે પણ 35 લોકોનો એક સંઘ ચારધામની યાત્રામાં જોડાયો છે અને હરિદ્વારથી બદ્રીનાથ જવા માટે નીકળ્યા ત્યારે વરસાદ અને ભૂસ્મલનને કારણે તેમના સંઘને સીકોટા પાસે અટકાવી દેવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય બને નહીં અને રસ્તાઓ સાફ થાય નહીં ત્યાં સુધી સલામત સ્થળે રોકાઈ જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ
Next Article બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, માનવાધિકાર ગેંગ અને મમતા ચૂપ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?