By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    10 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    11 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    10 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    10 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    11 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    11 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુએસ: રિપબ્લિકન નેતાએ હનુમાનને 90 ફૂટની પ્રતિમાને ‘ખોટા દેવતા’ કહેવા બદલ આક્રોશ ફેલાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુએસ: રિપબ્લિકન નેતાએ હનુમાનને 90 ફૂટની પ્રતિમાને ‘ખોટા દેવતા’ કહેવા બદલ આક્રોશ ફેલાયો
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

યુએસ: રિપબ્લિકન નેતાએ હનુમાનને 90 ફૂટની પ્રતિમાને ‘ખોટા દેવતા’ કહેવા બદલ આક્રોશ ફેલાયો

Khaskhabar Editor
Last updated: 2025/09/23 at 1:57 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ટેક્સાસ રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકનને સુગર લેન્ડમાં 90 ફૂટની હનુમાનની પ્રતિમાનો વિરોધ કરવા બદલ પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો, અને દાવો કર્યો કે યુએસ એક ખ્રિસ્તી રાષ્ટ્ર છે.

ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા, ઓગસ્ટ 2024માં તેનું ઉદ્ઘાટન થયું ત્યારથી MAGA સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા મળી છે.

- Advertisement -

અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ સ્થાપિત કર્યા બાદ વિવાદ સર્જાયો છે. રિપબ્લિકન પાર્ટી એક નેતાએ ભગવાન હનુમાનની મૂર્તિની ટીકા કરતાં અમેરિકામાં ધાર્મિક વિવાદ છેડાયો છે. રિપબ્લિકન નેતા એલેક્ઝેન્ડર ડંકને હિન્દુ દેવતાની આ મૂર્તિ પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું કે, આપણે ખ્રિસ્તી દેશ છીએ. તો આપણે એક ખોટા હિન્દુ ભગવાનની વિશાળ મૂર્તિ લગાવવા મંજૂરી કેમ આપી છે?

રિપબ્લિકન નેતા ડંકને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરી હતી કે, આપણે ટેક્સાસમાં એક ખોટા હિન્દુ ભગવાનની ખોટી મૂર્તિ લગાવવા મંજૂરી કેમ આપી છે? આપણે ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. ધર્મ મુદ્દે વિવાદ છેડતાં ડંકને આ પોસ્ટમાં ભગવાન હનુમાનની સાથે ટેક્સાસમાં શુગર લેન્ડ શહેરમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરની મૂર્તિનો વીડિયો પણ શેર કર્યો હતો.

બાઈબલનો હવાલો આપી કર્યો વિરોધ

ડંકને બાઈબલનો હવાલો આપી હિન્દુ દેવી-દેવતાનો વિરોધ કર્યો હતો. ડંકનનું આ નિવેદન અમેરિકન્સને ખ્રિસ્તી સિવાય અન્ય કોઈ ધર્મને સન્માન ન આપવાના વલણ તરફ ઈશારો કરે છે. ડંકનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. ઘણા લોકોએ ડંકનની નિંદા કરી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને રિપબ્લિકન પાર્ટીના નેતાના આ નિવેદનને હિન્દુ વિરોધી અને ભડકાઉ કહ્યું હતું. આ મામલે તેમણે રિપબ્લિકન પાર્ટી સમક્ષ ફરિયાદ પણ નોંધાવી છે.

- Advertisement -

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આપ્યો જવાબ

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનની આ પોસ્ટ પર પલટવાર કરતાં આકરો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, હેલો @TexasGOP. શું તમે તમારી પાર્ટીના સિનેટ ઉમેદવારને શિસ્ત શીખવશો. જે જાહેરમાં પોતાના ભેદભાવ વિરોધી દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે. હિન્દુ વિરોધી રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ બંધારણના પ્રથમ સુધારાની જોગવાઈનું અપમાન કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સે કરી ટીકા

સોશિયલ મીડિયા યુઝર્સે ડંકનની પોસ્ટ પર આકરી ટીકા કરી હતી. તેમણે એક નેતા દ્વારા જ અમેરિકાની ધર્મ સ્વતંત્રતાનો ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, તમે અમેરિકાના બંધારણ માટે લડો છે. પરંતુ તમે તેની ધાર્મિક સ્વતંત્રતા જેવી સામાન્ય જોગવાઈઓ વિશે જાણતા નથી.

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તમે હિન્દુ નથી, એનો અર્થ એ નથી કે, બાકી બધા ખોટા છે. વેદોનું વર્ણન અને લેખન ભગવાન ઈસુના પૃથ્વી પર અવતરણ પહેલાં 2000 વર્ષ પહેલાં થયુ હતું.  તમારૂ આ નિવેદન એક નેતા તરીકે તદ્દન અશોભનીય છે.

You Might Also Like

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદીએ અરુણાચલ પ્રદેશમાં ₹5,100 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા
Next Article કેટરિના કૈફ અને વિકી કૌશલ બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?