By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 hours ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 hours ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 hours ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    1 day ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    7 minutes ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    17 minutes ago
    મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
    3 hours ago
    દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ
    4 hours ago
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 hours ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    1 day ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    2 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 hours ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 day ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાની વાયુ સેનાએ પ્રશાંત મહાસાગરમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ: ચીન ખળભળી ઉઠયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકાની વાયુ સેનાએ પ્રશાંત મહાસાગરમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ: ચીન ખળભળી ઉઠયું
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

અમેરિકાની વાયુ સેનાએ પ્રશાંત મહાસાગરમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ: ચીન ખળભળી ઉઠયું

Khaskhabar Editor
Last updated: 2024/03/21 at 10:56 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

-ગુઆમ પ્રશાંત મહાસાગરમાં ચીનની નજીકનો એક ટાપુ છે, જ્યાં અમેરિકાનું લશ્કરી મથક અને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે.

અમેરિકાની વાયુ સેનાએ પ્રશાંત મહાસાગરમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરીને સૌને ચોકાવી દીધા છે. યુએસ એરફોર્સના જણાવ્યા અનુસાર રવિવારે ગુઆમ સૈન્ય મથક પરથી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક B-52 બોમ્બરે એર-લોન્ચ્ડ રેપિડ રિસ્પોન્સ વેપન (એઆરઆરડબ્લ્યુ) વહન કર્યું હતું અને થોડા સમય પછી તેને લોન્ચ કર્યું હતું. જોકે પરીક્ષણ સફળ રહ્યું કે નહીં તેનો ખુલાસો યુએસ એરફોર્સે કર્યો નથી.

- Advertisement -

અમેરિકાનું આ પરિક્ષણ રેસમાં ટકી રહેવા માટે
ગુઆમ પ્રશાંત મહાસાગરમાં ચીનની નજીકનો એક ટાપુ છે, જ્યાં અમેરિકાનું લશ્કરી મથક અને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ ચીનની નજીક ARRW અથવા કોઈપણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ચીન સહિત સમગ્ર પ્રશાંત ક્ષેત્ર માટે મોટો સંદેશ છે. ડિફેન્સ ન્યૂઝ અનુસાર યુએસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પરીક્ષણ પેન્ટાગોન પર હાઈપરસોનિક હથિયારોની રેસમાં રહેવા માટે વધતા દબાણ વચ્ચે આવ્યું છે. અમેરિકા લાંબા સમયથી દબાણમાં છે કારણ કે તેના બે મોટા હરીફ ચીન અને રશિયાએ આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.

ઉત્તર કોરિયા હથિયારોની રેસમાં આગળ
એટલું જ નહીં રશિયા અને ચીનની નજીક ઉત્તર કોરિયા પણ હાઇપરસોનિક હથિયારોની રેસમાં આગળ છે. કિમ જોંગ ઉન દ્વારા શાસિત ઉત્તર કોરિયાએ પણ મંગળવારે મધ્યમ અંતરની હાયપરસોનિક મિસાઇલ માટે સોલિડ-ફ્યુઅલ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય મીડિયાએ બુધવારે આ માહિતી આપી છે. ‘હાયપરસોનિક મિસાઇલ’ એ હાઇ-ટેક શસ્ત્ર પ્રણાલીઓની શ્રેણીનો એક ભાગ છે જેને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને 2021માં અમેરિકાની વધતી દુશ્મનાવટનો સામનો કરવા જાહેરમાં રજૂ કરવાનું વચન આપ્યું હતું. સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કિમે મંગળવારે ઉત્તર-પશ્ચિમના ‘રોકેટ લોન્ચ સેન્ટર’ ખાતે ‘હાયપરસોનિક મિસાઈલ’ માટે ‘મલ્ટી-સ્ટેજ સોલિડ ફ્યુઅલ’ એન્જિનના ગ્રાઉન્ડ જેટ ટેસ્ટનું માર્ગદર્શન આપ્યું હતું.

અલાસ્કા સુધી પહોચી શકે છે
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર જાણકારો માને છે કે પ્યોંગયાંગની મધ્યવર્તી-રેન્જની મિસાઇલોનો મુખ્ય હેતુ પેસિફિક મહાસાગરમાં સ્થિત ગુઆમ ટાપુ પર છે, જ્યાં યુએસ સૈન્ય મથકો સ્થિત છે. આ મિસાઇલો સંભવિતપણે અલાસ્કા સુધી પહોંચી શકે છે અને તેમની રેન્જમાં હોવા છતાં જાપાનના ઓકિનાવા ટાપુમાં યુએસ લશ્કરી સ્થાપનો માટે પણ ખતરો પેદા કરી શકે છે.

- Advertisement -

You Might Also Like

નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા

મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો

લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!

TAGGED: AIRFORCE, america, china, hypersonicmissile, PECIFICOCEAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરના માધવપુર ખાતેના મેળાના આયોજન અંગે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ
Next Article ‘અરુણાચલ પ્રદેશ ભારતનો જ હિસ્સો’: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલના નિવેદનથી ચીનને ઝટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 second ago
હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો
સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!
ગુજરાતમાં પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 6 લાખ વાહનનું વેચાણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?