By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    12 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય મૂળનો આ યુવક અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારતીય મૂળનો આ યુવક અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે
આંતરરાષ્ટ્રીય

ભારતીય મૂળનો આ યુવક અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 1:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અમેરિકાની રાજનીતિમાં વધુ એક ભારતવંશી પોતાની કિસ્મત અજમાવવા ઉતરી રહ્યો છે. 24 વર્ષના અશ્વિન રામાસ્વામી જોર્જિયામાં સ્ટેટ સીનેટરની ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. રામાસ્વામી રાષ્ટ્રપતિ જો બાઈડનની પાર્ટી ડેમોક્રેટમાંથી ચૂંટણી લડશે.

ભારતીય મૂળના અશ્વિન રામાસ્વામી અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અશ્વિન ફક્ત 24 વર્ષના છે અને આ વર્ષે જોર્જિયાથી સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે. સ્ટેટ સીનેટની ચૂંટણી લડનાર અશ્વિન ‘Gen-Z’થી પહેલા ભારતીય અમેરિકી છે. Gen-Z તેને કહેવામાં આવે છે જેમનો જન્મ 1997થી 2012ની વચ્ચે થયો હોય.

- Advertisement -

Today, I officially launched my General Election campaign as the Democratic nominee for GA State Senate District 48.

I'm an election security expert running in my hometown against a fake elector who was indicted with Trump for trying to overturn the 2020 election results. pic.twitter.com/a4jqK3npc3

— Ashwin Ramaswami (@ashwinforga) March 20, 2024

- Advertisement -

ફક્ત આટલું જ નહીં અશ્વિન રામાસ્વામી ચૂંટણી લડવા માટે અત્યાર સુધી લગભગ અઢી કરોડની રકમ ભેગી કરી ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર અશ્વિન અત્યાર સુધી ચૂંટણી પ્રચાર માટે 2.80 લાખ ડોલર ભેગા કરી ચુક્યા છે. તેમણે આ રકમ 1 ફેબ્રુઆરીથી 30 એપ્રિલની વચ્ચે ભેગી કરી છે. ત્યાં જ તેમના કોમ્પિટર્સ શોન સ્ટિલને તેનાથી ખૂબ જ ઓછુ ફંડ મળ્યું છે.

Back on the doors this weekend!

Big thanks to all of our volunteers who showed up to talk with voters here in Forsyth. pic.twitter.com/gnZYoEYTIQ

— Ashwin Ramaswami (@ashwinforga) April 6, 2024

રામાસ્વામીના કેમ્પેન ફાઈનાન્સ અનુસાર તેમને અત્યાર સુધી કુલ 2.80 લાખ ડોલરથી વધારેનું ફંડ ભેગુ કર્યું છે. તેમાંથી તેમની પાસે 2.08 લાખ ડોલર કેશ મળ્યા છે. ભારતીય કરંસીમાં આ રકમ લગભગ અઢી કરોડ જેવી થાય છે. સ્ટેટ સીનેટ ચૂંટણી લડવા માટે આટલું ફંડ ખૂબ જ વધારે માનવામાં આવે છે.

અશ્વિન રામાસ્વામી ડેમોક્રેટના જોર્જિયાના ડિસ્ટ્રિક્સ-48થી સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે. હાલ અહીંથી રિપલ્બિકન પાર્ટીના શોન સ્ટિલ સાંસદ છે. શોન સ્ટિલ પર જાન્યુઆરી 2020માં કેપિટલ હિલમાં ઘણી હિંસાના આરોપ પણ છે. આ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સ્ટિલને ટ્રંપના ખાસ માનનામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ-48માં જોન્સ ક્રીક, સુવાણી, અલ્ફારેટા, કમિંગ, શુગર હિલ અને બફોર્ડ આવે છે.

You Might Also Like

ભારત પર લાગશે 100% ટેરિફ ?

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

TAGGED: america, Ashwin Ramaswamy, Joe Biden, state senate election
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મતદાનમાં લગભગ 3.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો, બનાસકાંઠાના આંકડા રસપ્રદ
Next Article દેશમાં 56% બીમારી બિનઆરોગ્યપ્રદ આહાર લેવાના કારણે, ICMR જાહેર કરી માર્ગદર્શિકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત પર લાગશે 100% ટેરિફ ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
આંતરરાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?