By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 hour ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 hour ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    24 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    24 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 hour ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉનાળાની શરૂઆતથી જ સૂર્ય આકરા પાણીએ! 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉનાળાની શરૂઆતથી જ સૂર્ય આકરા પાણીએ! 
રાષ્ટ્રીય

ઉનાળાની શરૂઆતથી જ સૂર્ય આકરા પાણીએ! 

Khaskhabar Editor
Last updated: 2022/03/28 at 2:36 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE
  • હજુ ત્રણ દિવસ હિટ વેવનું યલો એલર્ટ 
  • કંડલા, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રીને પાર કરતું તાપમાન 

ઉનાળાની સીઝન શરૂઆત જ વધુ જોરદાર રહી છે. સામાન્ય રીતે માર્ચ માસમાં ગરમીની શરૂઆત થતી હોય છે અને ત્યારે મહતમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે રહેતો હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ કન્ડિશનના કારણે મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર રહેશે અને ઉત્તર ગુજરાત કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હીટ વેવ કન્ડિશન યથાવત રહેશે. અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા પાટણ મહેસાણા રાજકોટ અમરેલી પોરબંદર સુરેન્દ્રનગર સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી હીટ વેવ રહેશે.સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 42.3 અમરેલીમાં 42.2 અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને લગોલગ પહોંચી ગયો છે અને માર્ચ મહિનામાં જ ગરમીએ તેના વર્ષો જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.હજુ એપ્રિલ અને મે મહિનો બાકી છે.ત્યારે તાપમાનનો પારો ત્યાં સુધી પહોંચે એ વિચાર લોકોને પરસેવો વાળી દે છે.

Contents
હજુ ત્રણ દિવસ હિટ વેવનું યલો એલર્ટ કંડલા, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રીને પાર કરતું તાપમાન દેશના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણીતોફાની પવન સાથે વરસાદની દક્ષિણ- પૂર્વોત્તર રાજ્યોમાં ચેતવણી 
દેશના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઈડર અને વેસ્ટર્ન હિમાલયન રીજીયનમાં હિટ વેવ કન્ડિશન સર્જાવા પામશે.

- Advertisement -
તોફાની પવન સાથે વરસાદની દક્ષિણ- પૂર્વોત્તર રાજ્યોમાં ચેતવણી 

એક બાજુ દેશના મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ થઈ ગયા છે તો બીજી બાજુ આસામ મેઘાલય કેરળ, તમિલનાડુ પોંડિચેરી અને કોસ્ટલ કર્ણાટક સહિતના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી તારીખ 1 એપ્રિલ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમના કારણે પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં પ્રતિ કલાકના 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે. વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે આ તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 28 માર્ચથી 3 એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ
https://khaskhabarrajkot.com/2022/03/28/weekly-horoscope-from-march-28-to-april-3/ 

You Might Also Like

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબે 206નો ટાર્ગેટ ચેઝ કરી બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું
Next Article આજથી પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા વધુ મોંઘુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
નવસારી જળમગ્ન : આર્મીની ટીમ મેદાનમાં, 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા
ગુજરાત તરબોળ : 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?