કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય, ધુણાવાય નહીં ! : લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવી
https://www.youtube.com/watch?v=2FriezCrRag
કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય નહીં, ધુણાવાય નહીં!
મોરબીમાં યોજાયેલ ડાયરામાં લોકસાહિત્યકાર યોગેશદાન બોક્ષાની કડવી સલાહ ખાસ-ખબર સંવાદદાતા મોરબી ખાતે…