હરિયાણાથી જેતપુર જતો 29.64 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપી લેતી પોલીસ
નવા રિંગ રોડ ઉપર યુનિવર્સીટી પોલીસનો દરોડો : 39.74 લાખનો મુદ્દામાલ કબ્જે…
અમરેલીમાં ગણેશ વિસર્જન માટે કલેકટર દ્વારા જાહેરનામું
નિયમો મુજબ ફક્ત નિર્ધારિત સ્થળોએ વિસર્જન, અન્ય જગ્યાએ કરાશે તો કાનૂની કાર્યવાહી…
રાજુલા : ગણેશ ચતુર્થી ઉજવણીમાં કૈલાસ પર્વતની આકર્ષક થિમ સાથે ભક્તોએ આરાધના કરી આશીર્વાદ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ રાજુલા શહેરના પોલીસ સ્ટેશન પાસે ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ…
વીરનગરની વ્યાજખોર ત્રિપુટીએ 20 હજાર પડાવ્યા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યો
જસદણના કાળાસર ગામના યુવકનું અપહરણ કરી, હત્યા નિપજાવી લાશ ફેંકી દીધી આટકોટ…
મસ્તી કર્યાનો ખાર રાખી શિવપરામાં યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો
હાથો તૂટી જતા સાથળમાં છરી ખૂંચેલી હાલતમાં જ યુવકને હોસ્પિટલે ખસેડાયો ગાંધીગ્રામ,…
આધાર કાર્ડ કેન્દ્રની વિગતો RMC Citizen App આા પરથી જાણી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ…
રેસકોર્સ ખાતે યોજાયેલા ‘સાયકલ ઑન સન્ડે’ કાર્યક્રમમાં 250થી વધુ સાયક્લિસ્ટો જોડાયા
સાયક્લિંગ દ્વારા ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાવા અપીલ કરતા…
અઠવાડિયામાં ડેન્ગ્યૂના 4, મેલેરિયાનો 1 કેસ: મનપાનું 2058 ઘરોમાં ફોગિંગ
શરદી-ઊધરસના 738, ઝાડા-ઊલટીના 136, સામાન્ય તાવના 764 કેસ નોંધાયા ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ…
જુગાર રમતા ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાતની ધરપકડ
રિબડા-ગુંદાસરા રોડ પર પ્રીમિયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગોંડલ તાલુકા પોલીસનો દરોડો રોકડા…
એસ.આર.પી. ગ્રુપ 13, ઘંટેશ્ર્વરના સેનાપતિ પ્રદીપસિંહ જાડેજા નિવૃત્ત
1993ની બેચના PSIને એક સપ્તાહ માટે મળ્યું હતું IPSનું પ્રમોશન અમદાવાદ, સુરેન્દ્રનગર,…

