મોરબી રોડ પાસે આવેલ વેલનાથ પરા નજીક પુલ પાસે આવેલ ખેતરમાં લાગી ભીષણ આગ, ગઈકાલ રાતનો બનાવ
https://www.youtube.com/watch?v=LeNxi7PGLOo
ગુનેગારો સામે માનવ વધનો ગુનો નોંધાવવા કેમ સહી ઝુંબેશ નથી કરતા?
મોરબી નગરપાલિકામાં સત્તા બચાવવા મેદાને પડેલા સભ્યોને કોંગ્રેસે આડેહાથ લીધા ઝુલતા પૂલ…
હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, બે ફરાર
ખાસ-ખબર સંવાદદાતા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે…
મોરબીના શાપર નજીક ફેકટરીના ગોડાઉનમાં આગ ભભુકી, જાનહાનિ નહીં
મોરબીના ગાળા અને શાપર ગામ વચ્ચે આવેલ ટાઈલ્સ ફેક્ટરીના પેકીંગ ગોડાઉનમાં પૂંઠાના…
લવ જેહાદ! મોરબીના વિધર્મી શખ્સે હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ
આસિફ નામના યુવાને અશોક નામ કહીને મિત્રતા કેળવ્યા બાદ યુવતી ઉપર અવારનવાર…
મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનું પોસ્ટર સળગાવીને વિરોધ પ્રદર્શન
મોરબીના એક પણ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ચીમકી ખાસ-ખબર સંવાદદાતા…
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં સામાન્ય બાબતે શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો
બેન્ચ બદલવા બાબતે વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ખાસ-ખબર સંવાદદાતા…
સામાજીક દુષણો પર ડામ: ચાર માથાભારે તત્વો સામે લાલ આંખ કરતી મોરબી પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સામાજીક દૂષણોને ડામવા…
માંદગીના બિછાને પડેલી ટંકારાની સરકારી હોસ્પિટલમાં 16 વર્ષે MD ડોકટરની નિમણૂક
ખાસ-ખબર સંવાદદાતા માંદગીના બિછાને પડેલા ટંકારાના સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે…
હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રક્તની 301 બોટલ એકત્ર થઇ સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન ખાસ-ખબર…

