મોરબીની સિંચાઈ કચેરીમાં પાણી પ્રશ્ને આમરણ પંથકના ખેડૂતોનો મોરચો, રામધૂન બોલાવી
સિંચાઈ અધિકારી બીજાના કહેવાથી પાણી ધીમું છોડતા હોવાનો આક્ષેપ ખાસ-ખબર સંવાદદાતા મોરબીના…
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કોટન મીલમાં આગ ભભૂકી
ખાસ-ખબર સંવાદદાતા મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ એક કોટન મીલની મશીનરીના…
મોરબી જિલ્લામાં 1.18 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર
હળવદમાં સૌથી વધુ 47,940 હેકટરમાં વાવેતર, માળીયામાં માત્ર 5550 હેકટર ચણા, જીરું,…
ઘનશ્યામપુરના હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
ખાસ-ખબર સંવાદદાતા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ ડોળકી હનુમાન મંદિર સામે…
ટંકારાના નેસડા ગામના બાળકોએ ચિત્ર દોરીને વ્યસનો છોડવા અપીલ કરી
ખાસ-ખબર સંવાદદાતા મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના…
જૈન મંદિરમાં થયેલા હુમલાના પ્રત્યાઘાત, મોરબીમાં ગિરિરાજ રક્ષા રેલી સાથે કલેક્ટરને આવેદન
મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા, હુમલાખોરો સામે કડક કાર્યવાહી નહીં થાય…
ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા સ્નેહમિલન યોજાયુ
ખાસ-ખબર સંવાદદાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી…
મોરબીની સિરામિક પ્રોડક્ટ પર લાગતી એન્ટી ડમ્પીંગ ડ્યુટી દૂર થવાના એંધાણ
ખાસ-ખબર સંવાદદાતા મોરબીના સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના છ દેશો પૈકી હવે ફક્ત…
મોરબી પાલિકાને સુપરસીડ ન કરવા 40 કાઉન્સીલરો CM સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા
તમે ચિંતા ન કરો બધું ધ્યાનમાં જ છે: CMના જવાબથી નગરસેવકો મૂંઝવણમાં…
ટંકારાના સજનપર ગામે વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા
2.45 લાખ રોકડ સહિત 9.56 લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયા ખાસ-ખબર સંવાદદાતા…

