વેરાવળ પોલીસ અને PI ગોસ્વામીએ સાયબર ફ્રોડના ભોગ બનનાર 63 વ્યક્તિને 13.27 લાખ પરત અપાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3 ગીર સોમનાથ જીલ્લામાં કોઈ સાથે નાણાકિય ફ્રોડ ન…
દીકરીની ધરપકડ અને રિ-કન્સ્ટ્રક્શન કામગીરીને વખોડી ન્યાયની માંગ સાથે સર્વે સમાજ દ્વારા આવેદન
અમરેલીમાં લેટરકાંડના પડઘા ગિર સુધી ગુંજ્યા: ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3 તાલાલામાં મામલતદાર…
ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
વેરાવળ બંદરમાં પુલ પરથી ગેરકાયદે પસાર કરતા ત્રણ ઓવરલોડેડ વાહનો ડિટેઈન કરવામાં…
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ બંદરે કામમાં ગેરરીતિ થતી હોવાનાં આક્ષેપ સાથે અધિકારીઓનો ઉધડો લીધો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.1 સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા વેરાવળ બંદરે…
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાત: આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ
વર્ષ 2025ના પ્રથમ દિને ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્ર્વ કલ્યાણની પ્રાર્થના…
સુરતમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ SOGએ પકડી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ ગીર સોમનાથ SOGના ઇન્ચાર્જ પીઆઈ એન. બી. ચાહનાના…
તાલાલાનાં આંકોલવાડી ગિર ગામે ઈકો ઝોનમાં સમાવેશ 24 ગામના સરપંચોની બેઠક યોજાઇ
ઈકો ઝોનનો કાળો કાયદો રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી કાનુની…
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામની સરકારી શાળાના 40 બાળકોને સ્થળ ઉપર જાતિના પ્રમાણપત્રો એનાયત થયા
તાલાલા પંથકના જંગલમાં આવેલ જાતિના પ્રમાણપત્રો અભ્યાસ તથા શિષ્યવૃત્તિ માટે ખાસ ઉપયોગી…
કોડિનાર ખાતે નાલંદા વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડને નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયા ખાસ-ખબર ન્યૂઝ…
આંખના નિષ્ણાંત તબિબોએ 390 દર્દીઓની તપાસ કરી: 360 દર્દીઓને વિનામૂલ્યે ચશ્માં આપ્યાં
તાલાલા તાલુકા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા…

